Synergyrajkot

Synergyrajkot Hospital
(1)

Synergy Superspeciality Hospital, one of the best super-specialty hospital in Rajkot with state-of-the-art infrastructure, serene ambience, enormous interiors, advanced medical facilities, dedicated nursing care and best doctors.

On the auspicious occasion of Mahavir Jayanti, may the timeless teachings of Lord Mahavir guide us towards a life of com...
31/03/2026

On the auspicious occasion of Mahavir Jayanti, may the timeless teachings of Lord Mahavir guide us towards a life of compassion, peace, and self-discipline.

Let us embrace non-violence, truth, and harmony in our thoughts and actions.

Wishing everyone a peaceful and blessed Mahavir Jayanti. - Team Synergy

પેટ અને આંતરડાના રોગોની સારવાર માટે વિશ્વસનીય નિષ્ણાત 👨‍⚕️ડૉ. અર્થ હિંગલાજિયા સાથે આધુનિક અને અદ્યતન સારવાર હવે રાજકોતમા...
30/03/2026

પેટ અને આંતરડાના રોગોની સારવાર માટે વિશ્વસનીય નિષ્ણાત 👨‍⚕️
ડૉ. અર્થ હિંગલાજિયા સાથે આધુનિક અને અદ્યતન સારવાર હવે રાજકોતમાં ઉપલબ્ધ.

લૅપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરીથી લઈને ગેસ્ટ્રો અને કેન્સર સારવાર સુધી — એક જ જગ્યાએ સંપૂર્ણ કાળજી.

👉 પિત્તાશય, લિવર, સ્વાદુપિંડ, આંતરડા અને અન્નનળી સંબંધિત તમામ સમસ્યાઓ માટે સંપર્ક કરો.
👉 જટિલ સર્જરી અને બેરિયાટ્રિક સર્જરીમાં વિશેષતા.

📍 સ્ટાર સિનેર્જી હોસ્પિટલ, રાજકોટ
🕔 સમય: સાંજે 5 થી 7 (સોમવાર થી શનિવાર)

સ્વાસ્થ્ય માટે યોગ્ય નિર્ણય લો — આજે જ કન્સલ્ટ કરો.

30/03/2026

🚨 We Are Hiring! Join Our Healthcare Team 🚨

At Synergy Superspeciality Hospital & Star Synergy Hospital, we are looking for passionate and skilled professionals to be a part of our growing team.

👩‍⚕️ Open Positions:
• Nursing Staff
• Bio Medical Engineer
• Pharmacist
• Medical Officer / Clinical Assistant
• PMJAY Executive
• Dialysis Technician
• Customer Care Executive
• Electrician

🎓 Attractive opportunities for qualified candidates with relevant experience.
💼 Work in a dynamic, patient-focused environment with advanced healthcare facilities.

📍 Location: Rajkot
📞 Contact HR: 9512140041
📧 hr@synergyhospital.co.in

👉 Apply now and build your career with a trusted healthcare brand!

📍 મોરબીમાં વિશેષ સર્જરી સેવા હવે વધુ નજીક!રાજકોટની સિનેર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત સર્જનડૉ. અર્થ હિંગલાજિયા...
27/03/2026

📍 મોરબીમાં વિશેષ સર્જરી સેવા હવે વધુ નજીક!

રાજકોટની સિનેર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત સર્જન
ડૉ. અર્થ હિંગલાજિયા હવે મોરબીમાં ઉપલબ્ધ છે.

પેટ, લિવર, આંતરડા, સ્વાદુપિંડની સર્જરી તેમજ
લૅપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જરી માટે વિશ્વસનીય માર્ગદર્શન અને સારવાર હવે તમારા શહેરમાં.

🗓 તારીખ: 31/03/2026, શનિવાર

🕓 સમય અને સ્થળ:

📍 04:00 થી 05:00 PM
સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
(પ્રમુખા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે, મહેન્દ્રનગર મેઈન રોડ)

📍 05:00 થી 06:00 PM
કૃષ્ણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
(મહેતા હોટલની પાછળ, શાનાળા રોડ)

📍 06:00 થી 07:00 PM
શ્રેયસ યુરોકેર & સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ
(કૃષ્ણા હોસ્પિટલ પાસે, શાનાળા રોડ)

📞 વધુ માહિતી માટે સંપર્ક: +91 95121 40042

👉 નિષ્ણાત સારવાર માટે આજે જ તમારો સમય બુક કરો.

🧠 મગજ અને નસ સંબંધિત તમામ રોગો માટે હવે નિષ્ણાત સારવાર જામનગરમાં!રાજકોટના અનુભવી ન્યુરોલોજિસ્ટ ડૉ. હિરલ હલાણી શેઠ હવે આપ...
27/03/2026

🧠 મગજ અને નસ સંબંધિત તમામ રોગો માટે હવે નિષ્ણાત સારવાર જામનગરમાં!

રાજકોટના અનુભવી ન્યુરોલોજિસ્ટ ડૉ. હિરલ હલાણી શેઠ હવે આપના શહેર જામનગર ખાતે ઉપલબ્ધ છે. નસ તથા સ્નાયુના રોગોના યોગ્ય નિદાન અને અસરકારક સારવાર માટે આજે જ મુલાકાત લો.

📅 તારીખ: 28 માર્ચ 2026 (ચોથો શનિવાર)
⏰ સમય: સવારે 11:00 થી 01:00
📍 સ્થળ: જેસી સીસી હોસ્પિટલ, જામનગર

📞 સંપર્ક: +91 95121 40039

તમારા મગજ અને નસોની તંદુરસ્તી માટે સમયસર નિદાન ખૂબ જ જરૂરી છે.

Lord Rama's courage and wisdom guide us 🌟 Happy Ram Navami!
26/03/2026

Lord Rama's courage and wisdom guide us 🌟 Happy Ram Navami!

🧠 રાજકોટના મગજ અને નસોના રોગોના નિષ્ણાતડૉ. હિરલ હલાણી શેઠ હવે અમરેલીમાં ઉપલબ્ધ👩‍⚕️ નસ, મગજ અને સ્નાયુ સંબંધિત સમસ્યાઓ મા...
25/03/2026

🧠 રાજકોટના મગજ અને નસોના રોગોના નિષ્ણાત
ડૉ. હિરલ હલાણી શેઠ હવે અમરેલીમાં ઉપલબ્ધ

👩‍⚕️ નસ, મગજ અને સ્નાયુ સંબંધિત સમસ્યાઓ માટે વિશેષ સારવાર અને માર્ગદર્શન

📅 તા. 27/03/2026
⏰ સવારે 10:00 થી 12:00 – ગોલ હોસ્પિટલ, અમરેલી
⏰ બપોરે 12:00 થી 02:00 – ડૉક્ટર હાઉસ

📞 વધુ માહિતી માટે: +91 95121 40042

તમારા આરોગ્ય માટે વિશ્વાસનો સાથી – Synergy Hospital 💙

Synergy Hospital will be providing dedicated ambulance support and on-site medical team backup services at the Bhagwat M...
25/03/2026

Synergy Hospital will be providing dedicated ambulance support and on-site medical team backup services at the Bhagwat Mokshgatha organized by Tathastu Vidhyapith, to be held at Race Course, Rajkot.

📅 Date: 27/03/2026 To 02/04/2026
⏰ Time: 08:00pm to 11:00pm
📍 Venue: Racecourse Ground, Rajkot

📲 Make Healthcare Simpler with Synergy First App!Your health is now just a tap away.Book appointments, access records, o...
24/03/2026

📲 Make Healthcare Simpler with Synergy First App!

Your health is now just a tap away.
Book appointments, access records, order medicines, and schedule lab tests — all in one place.

✨ Smarter. Faster. Connected care.

👉 Click the link / scan the QR and download the Synergy First App today to experience hassle-free healthcare.
Because your time and health matter the most.

Start your journey towards convenience and care — all at your fingertips.

Download Application from Google Play > Synergyfirst or simply click the link : https://play.google.com/store/apps/details?id=com.synergyprime&hl=en_AU

🧠 અમદાવાદના હેડ અને નેક કેન્સર સર્જરીના નિષ્ણાત હવે રાજકોટમાં!હવે હેડ અને નેક કેન્સરની અદ્યતન સારવાર માટે દૂર જવાની જરૂર...
24/03/2026

🧠 અમદાવાદના હેડ અને નેક કેન્સર સર્જરીના નિષ્ણાત હવે રાજકોટમાં!

હવે હેડ અને નેક કેન્સરની અદ્યતન સારવાર માટે દૂર જવાની જરૂર નથી.

ડૉ. શ્રીઘર શુક્લા (MDS, Oral & Maxillofacial Surgeon | Head & Neck Cancer Specialist) દ્વારા મળશે નિષ્ણાત સારવાર અને યોગ્ય માર્ગદર્શન.

📅 તારીખ: 28/03/2026 (ચોથો શનિવાર)
⏰ સમય: સવારે 11:00 થી 01:00
📍 સિનેર્જી હોસ્પિટલ, રાજકોટ

તમારું સ્વાસ્થ્ય, અમારી પ્રતિબદ્ધતા — સમયસર તપાસ જીવન બચાવે છે.

🫀 રાજકોટના હૃદય રોગોના નિષ્ણાત હવે કેશોદમાં!હવે હૃદય સંબંધિત તપાસ અને સારવાર માટે દૂર જવાની જરૂર નથી.ડૉ. જય વિઠ્ઠલાણી (M...
24/03/2026

🫀 રાજકોટના હૃદય રોગોના નિષ્ણાત હવે કેશોદમાં!

હવે હૃદય સંબંધિત તપાસ અને સારવાર માટે દૂર જવાની જરૂર નથી.
ડૉ. જય વિઠ્ઠલાણી (MBBS, DNB, DrNB Cardiology) દ્વારા મળશે વિશ્વસનીય સારવાર અને યોગ્ય માર્ગદર્શન.

📅 તારીખ: 26/03/2026 (ચોથો ગુરુવાર)
⏰ સમય: બપોરે 02:30 થી 05:00
📍 શ્રીજી હોસ્પિટલ, કેશોદ

તમારા હૃદયનું ધ્યાન રાખો — સમયસર ચેકઅપ જીવન બચાવે છે ❤️

📍 Atkot Visitપથરી, પ્રોસ્ટેટ અને મૂત્ર માર્ગના રોગો માટે હવે નિષ્ણાત સારવાર તમારા શહેરમાં!ડૉ. કૃણાલ કુંડિયા (MBBS, MS, D...
24/03/2026

📍 Atkot Visit

પથરી, પ્રોસ્ટેટ અને મૂત્ર માર્ગના રોગો માટે હવે નિષ્ણાત સારવાર તમારા શહેરમાં!

ડૉ. કૃણાલ કુંડિયા (MBBS, MS, DNB Urology – Gold Medalist) દ્વારા મળશે આધુનિક સારવાર અને યોગ્ય માર્ગદર્શન.

📅 તારીખ: 26/03/2026
⏰ સમય: બપોરે 01:00 થી 03:00
📍 કે.ડી. પરવાડિયા હોસ્પિટલ, આટકોટ

તમારી સમસ્યાનો યોગ્ય ઉકેલ હવે નજીકમાં જ ઉપલબ્ધ છે.

📍 Gondal Visit

🚹 પથરી, પ્રોસ્ટેટ અને મૂત્ર માર્ગના રોગો માટે નિષ્ણાત હવે ગોંડલમાં!

હવે ઉત્તમ યુરોલોજી સારવાર માટે દૂર જવાની જરૂર નથી.
ડૉ. કૃણાલ કુંડિયા દ્વારા મળશે વિશ્વસનીય અને આધુનિક સારવાર.

📅 તારીખ: 26/03/2026
⏰ સમય: સવારે 10:00 થી 12:00
📍 સુપેણા સર્જિકલ હોસ્પિટલ, ગોંડલ

તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નિર્ણય લો – આજે જ મુલાકાત લો.

Address

Synergy Superspecialty Hospital, Off 150 Feet Ayodhya Chowk, 150 Feet Ring Road, Krishna Society, Madhapar
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Synergyrajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Synergyrajkot:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category