05/12/2025
👉 રાજકોટની નામાંકિત વેદાંત હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન રાપર (કચ્છ) માં મળશે.
⏩ સારવાર તથા ઓપરેશન :
✅ ઘુંટણ તથા થાપાના સાંધા બદલવાના ઓપરેશનના નિષ્ણાંત.
✅ લાંબો સમય ઉભા રહેવાથી પગ તથા કમરના ભાગમાં થતા દુ:ખાવાનું સચોટ નિદાન.
✅ બેસવામાં અને ઊભા થવામાં પગ તથા કમરમાં દુખાવો થવો.
✅ પગથીયા ચડવા તથા ઉતારવામાં થતી તકલીફ.
✅ જન્મજાત ખોટખાપણ ની યોગ્ય સારવાર.
✅ અકસ્માતમાં થતા તમામ પ્રકારના ફ્રેકચરો (હાડકાની ભાગતૂટ) સચોટ સારવાર તથા ઓપરેશન.
🔸 વધુ માહીતી માટે વેદાંત હોસ્પીટલના નીષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો 🔸
📱 ૦૨૮૧ ૨૪૪૨૭રર | +૯૧ ૭ર૦ર૦ ૭૪૬૪૬
📍 મોટી ટાંકી ચોક, રાજકોટ - ૩૬૦૦૦૧
🌐 www.vedanthospitalrajkot.in
✉️ vedanthospitalrajkot@gmail.com