Yog jagruti missions

Yog jagruti missions Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yog jagruti missions, Rajkot.

*તારીખ 16.9.23 શનિવાર *ગુજરાત રાજ્ય યોગ બોર્ડદ્વારા અપાયેલ માર્ગદર્શન અને શ્રી સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી...
18/09/2023

*તારીખ 16.9.23 શનિવાર *ગુજરાત રાજ્ય યોગ બોર્ડદ્વારા અપાયેલ માર્ગદર્શન અને શ્રી સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન દ્વારા રાજકોટમાં (ઇસ્ટ)ઝોનમાં માનનીય વડાપ્રધાન શ્રી નો જન્મદિવસ ધ્યાન અને સૂર્ય નમસ્કારથી ઉજવાયો* રાજકોટમાં આનંદ નગર વિસ્તારમાં આવેલ રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે રાજકોટ *મહાનગરપાલિકા કોર્ડીનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી* ના કોર્ડીનેશનથી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચશ્રી નિતીનભાઈ કેસરિયા પદ્માબેન રાચ્છ નીતાબેન,શાહ મીતાબેન તેરૈયા,શોભાબેન આસરા અને રાજકોટના ટ્રેનરોના સંચાલનથી આ કાર્યક્રમ યોજાયો જેમાં ઘણા મહાનુભાવોને પણ હાજર રહી જેમકે પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી શ્રી નટુભાઈ ચૌહાણ તથા મહિલા પતંજલિ યોગ સમિતિ ના પ્રભારી શ્રી મતી નિશાબેન ઠુમ્મર ભારત ભારત વિકાસ પરિષદ ના પ્રાંત પ્રભારી શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી ટ્રસ્ટી શ્રી જેસુર્ભાઈ ગુર્જરીયા બ્રહ્માકુમારી આનંદ નગર શાખા ના મુખ્ય દીદી જયશ્રી દીદી ,હાઇકોર્ટ એડવોકેટ અને પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા ડોક્ટર કે એમ પટેલ કોર્પોરેટર વોર્ડ નો 9 ના કોર્પોરેટર રાજકોટ મ્યુનિસિપાલટી ના કોર્પોરેટર આ રીતે ઘણા મહાનુભાવો અને મહેમાનોએ હાજરી આપી *દરેક કોચ દ્વારા સૂર્ય નમસ્કાર નો મંત્ર સાથે અભ્યાસ કરાવવામાં આવ્યો* જે આપણી શિબિર નો મુખ્ય હેતુ રહેલો 🕉️🙏Social media prabhari શૈલેષભાઈ તથા પ્રીતિબેન with Gujarat State Yog Board
ગુજરાત સ્ટાર્ટ યોગ બોર્ડ






exercise

06/09/2023

रखें हृदय स्वस्थ

રશરંગ લોકમેળો રાજકોટ લાઈવ
06/09/2023

રશરંગ લોકમેળો રાજકોટ લાઈવ

06/09/2023

રાજકોટ લોકમેળા રસરંગ લોકમેળો લાઈવ જોવો

🕉️🕉️🕉️🕉️🕉️રાજકોટ પતંજલિ યોગ સમિતિ ના ઉપાધ્યક્ષ તથા ગૂજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ તથા ભારત વિકાસ પરિષદ ના સભ્ય શ્રી ન...
04/08/2023

🕉️🕉️🕉️🕉️🕉️
રાજકોટ પતંજલિ યોગ સમિતિ ના ઉપાધ્યક્ષ તથા ગૂજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ તથા ભારત વિકાસ પરિષદ ના સભ્ય શ્રી નિતિનભાઈ એલ કેસરિયા ના યોગ ક્લાસ માં વૃક્ષા રોપણ તથા આયુર્વેદિક જડીબુટી ના રોપા વિતરણ નો કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ
🕉️🕉️🕉️🕉️🕉️
પરમ પૂજ્ય યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને વર્તમાન યુગના ધન્વંતરી આચાર્યશ્રી બાલકૃષ્ણજીના ચરણોમાં કોટી કોટી વંદન.
સહર્ષ જણાવવાનું કે આપ સૌ જાણો છો કે પૂજ્ય શ્રદ્ધેય આચાર્ય શ્રી બાલકૃષ્ણજી નો જન્મદિવસ એટલે કે 4 ઓગસ્ટ આપણે દર વર્ષે જડીબુટ્ટી દિવસ તરીકે ઉજવીએ છીએ, આ વર્ષે આખું મહિનો ઉજવવાનો છે આ દિવસે આપણે ઔષધીય રોપા વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરીએ છીએ. તદનુસાર સમગ્ર પતંજલિ પરિવાર રાજકોટ તથા યોગબોર્ડ ભારત વિકાસ પરિષદ દ્વારા 4 ઓગસ્ટ શુક્રવાર ના રોજ સવારે 6.30 થી 8 એટલે કે આચાર્યશ્રીના જન્મદિવસની સવારે આપણા ભારત વિકાસ પરિષદ નાપ્રાંત પ્રભારી શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી ટ્રસ્ટી શ્રી જેસૂર્ભાઈ ગુજરિયા પ્રમુખ શ્રી રમેશભાઈ દત્તા મહિલા સયોજક જયશ્રીબેન જેઠવા વગેરે દ્વારા ઔષધીય રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં યોગ ટ્રેનર તથા યોગ સાધક ભાઈઓ તથા બહેનો હાજર રહી ને આ પોગ્રામ ને સફળ બનાવ્યો

કાર્યક્રમનું સ્થળ
++++++++++
ભારત વિકાસ પરિષદ (યોગ ક્લાસ)
શ્રી રણછોડદાસ બાપુ કૉમ્યુનિટી હોલ આનંદ નગર મેઈન રોડ
રાજકોટ

તારીખ 4 ઓગસ્ટ શુક્રવાર
સમય સવારે 6.30 થી 8

ભારત વિકાસ પરિષદ તથા
પતંજલિ પરિવાર તથા ગુજરાત યોગ બોર્ડ પરિવાર રાજકોટ

આજ સવાર ના ઓન લાઈન & ઓફ લાઈન યોગ કલાસ તારીખ 03/08/23  ગુરુવાર યોગ વર્ગ વિગત**યોગ કોચ :- નીતિનભાઈ કેસરીયા*           *મો....
03/08/2023

આજ સવાર ના ઓન લાઈન & ઓફ લાઈન યોગ કલાસ તારીખ 03/08/23 ગુરુવાર યોગ વર્ગ વિગત*
*યોગ કોચ :- નીતિનભાઈ કેસરીયા*
*મો. ન.9428231873*
*સમય:- સવારે 6.30 થી 8.00*
*સ્થળ:- પુજ્ય રણછોડદાસ બાપુ*
*કોમ્યુ.હોલ, આનંદનગર*
*મેઈન રોડ રાજકોટ*
*ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા રાજકોટ*



23/02/2023
09/12/2022

Address

Rajkot
MAL

Telephone

+919428231873

Website

Alerts

Be the first to know and let us send you an email when Yog jagruti missions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram