10/04/2025
આંગળી, હથેળી, અંગુઠો, કાંડુ, બાજુ તથા કોણીના
સ્પેશ્યાલિસ્ટ
મહિનાના બીજા અને ચોથા શુક્રવારે #મોરબી.
તારીખ 11-4-2025
સમય : સવારે 10 થી 12
સ્થળ :એકયુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર
સાવસર પ્લોટ મેઈન રોડ,
ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, SBI બેંકની બાજુમાં,
એપોઈન્ટમેન્ટ માટે 80 13 110 110
===ઉપલબ્ધ સારવાર===
• નવા તથા જુના ફ્રેક્ચર
• હાથની પ્લાસ્ટિક સર્જરી
• હાથ, કાંડા તથા કોણીના દુખાવા
• હાથ માં થતી ઝણઝણાટી તથા ખાલી ચડવી
• હાથના સાંધાઓના દુખાવા તથા ગાંઠ
• જન્મજાત વિકૃતિ
• દાઝવાથી થતી ઈજાઓ
• નવી તથા જૂની લગામ કે સ્નાયુઓની ઈજા
• નસ કપાવાથી થતી ઈજાઓ
• હાથ તથા બાજુઓમાં થતો લકવો તથા સેરેબ્રલ પાલ્સી
હાથ ને લગતી કોઈ પણ તકલીફોના નિષ્ણાંત
Dr Yash Makadia
Hand and microvascular surgeon
F.I.H.S, MS ortho, Mbbs
શ્રી બાલાજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
આશાપુરા મેઈન રોડ , RMC ચોક ,
બસ પોર્ટ પાછળ ,રાજકોટ
Dr Yash Makadia
Hand and microvascular surgeon
FIHS, MS -ortho, MBBS