06/03/2026
વા-સંધિવા અને સ્નાયુના રોગોનું સચોટ નિદાન હવે
ડો.બંસી પારેજીયા (આદ્રોજા) MD મેડિસિન,
DM રૂમેટોલોજી & કલીનીકલ ઇમ્યુનોલોજી)
દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે
#જુનાગઢ
તા. 13/3/2026 & 27/3/2026
સમય : સવારે 9 થી 1
સ્થળ : સેવાસેતુ નિદાન કેન્દ્ર- મેઈન બ્રાંચ
બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે,
શિવશક્તિ ટ્રાવેલ્સ વાળી ગલી,
લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી,
શિવ મંદિરની બાજુમાં, જૂનાગઢ.
અપોઈન્ટમેન્ટ માટે
88 66 90 3300
88 66 87 6600
સુપર સ્પેશિયાલિસ્ટ ડો. બંસી પારેજીયા વા અને તેને લગતા રોગોથી પીડાતા 10 હજારથી વધુ દર્દીઓની સફળ નિદાન અને સારવાર કરી ચુક્યા છે :
ભારતની ટોપ ઇન્સ્ટીટયુટ ગણાતી એવી નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદથી રૂમેટોલોજીના રોગોમાં સઘન તાલીમ મેળવી છે. તેઓ સર્વોત્તમ પદવી એટલે કે DM ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર લેડી રૂમેટોલોજીસ્ટ છે.
રૂમેટોલોજીકલ બીમારીઓના લક્ષણો :
આવા લક્ષણો હોય તો સચોટ નિદાન માટે ડો. બંસી પારેજીયાને મળવું
● હાથ પગના સાંધાના દુઃખાવા
● સવારના સમયમાં સાંધા જકડાઈ જવા
● યુવાન અવસ્થામાં ડોક અને કમરનો દુઃખાવો
● ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના પછીના સાંધાનો દુઃખાવા
● લાંબા સમયથી તાવ આવવો અને થાક લાગવો
● ચહેરા ઉપર લાલાશ આવવી, મોમાં ચાંદા પડવા
● કમર જકડાઇ જવી
● આંખો અને મો સુકાવું
● આંગળીના ટેરવા ભૂરા રંગના થવા
● ચામડી પર ચાંદા પડવા
રાજકોટ નું કાયમી સરનામું
સિટી રુમેટોલોજી સેન્ટર
પેલો માળ રોશની હોસ્પિટલ
રાજનગર ચોક, નાના માવા મેઈન રોડ
રાજકોટ- 360007
મો.નં.70690 90960
મો.નં.75730 1010