24/04/2026
જો તમારું બાળક વારંવાર બેધ્યાન રહે છે, બોલાવ્યા પછી પ્રતિસાદ આપતું નથી કે આસપાસ શું ચાલી રહ્યું છે તેની પ્રતિક્રિયા ઓછી આપે છે, તો આ પરિસ્થિતિને હળવાશથી લેવી યોગ્ય નથી. ઘણી વખત આવી સ્થિતિ પાછળનું કારણ માત્ર ધ્યાનની ઉણપ નથી, પરંતુ બાળકને સાંભળવામાં તકલીફ (બહેરાશ) પણ હોઈ શકે છે. બાળકના વિકાસના આ મહત્વપૂર્ણ સમયમાં સાંભળવાની ક્ષમતા તેની ભાષા, સમજ અને શૈક્ષણિક વૃદ્ધિ માટે અત્યંત અગત્યની હોય છે.
સમયસર ધ્યાન આપવાથી અને યોગ્ય તપાસ કરાવવાથી આપણે બાળકના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકીએ છીએ. તેથી, જો તમને આવા કોઈ લક્ષણો નજરે પડે, તો વિલંબ કર્યા વગર તમારા બાળકનું હીયરીંગ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, નાની કાળજી આજે, બાળકના સારાં ભવિષ્ય માટે મજબૂત પગલું બની શકે છે.
આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070