02/12/2025
જે લોકો સતત ડાયટિંગ જ કરે છે એમને આ તકલીફ હોય શકે!🤔
જે લોકો સતત ડાયટિંગ કરતા હોય અને જો આ લક્ષણો જોવા મળે જેમકે,
➡️જરૂરથી વધારે ખોરાક ખાવાનું ટાળવું
➡️ખાધા પછી ગિલ્ટ થવું
➡️પોતે જાડા છે એવું ખોટું માની ને ચાલવું
તો એમને એનોરેક્સિયા નર્વોસા હોય શકે છે જેમાં વ્યક્તિ, 🧐
સુંદર + પાતળું = પરફેકટ દેખાવું આવી માન્યતા રાખે છે.
જો આ વસ્તુ લાંબા ગાળા સુધી રહે તો શારીરિક અને માનસિક બીમારીઓ ધીમે ધીમે આવે છે.
વધુ જાણવા અંત સુધી જુઓ અને જેઓ સતત ડાયટિંગ કરે છે એમને share કરો.
તમારા શરીર અને સ્વાસ્થ્યય માટે જાગૃત બનો અને ને follow કરો. ✅️
[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]