Aum Homeopathic Clinic

Aum Homeopathic Clinic ⚕️ Homoeopathy | The Natural Way to Cure
પ્રાકૃતિક ઉપચારથી આરોગ્યમય જીવન 🌿
Zero side effects
🤝 Holistic care
📍 Rajkot 📞 Call/DM: 6356300740

05/04/2026

પેટમાં ગેસ, ફૂલાવો અને ભારપણું આજકાલ ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખાધા પછી વારંવાર ઓડકાર આવે કે પેટ તંગ લાગે તો તેનો સરળ ઉપાય તમારા રસોડામાં જ છે – હિંગ.

હિંગમાં રહેલા તત્વો પાચનક્રિયા સુધારે છે, પેટને ઝડપથી ખાલી થવામાં મદદ કરે છે અને અટકાયેલો ગેસ બહાર કાઢવામાં સહાય કરે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પીવાથી તાત્કાલિક રાહત મળે છે. આ સરળ ઉપાયને અજમાવો અને ગેસથી છૂટકારો મેળવો.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[gas problem, hing benefits, digestion tips, home remedy, ayurvedic tips, stomach gas, bloating relief, hing water, indian remedy, natural cure, pet no gas, gujarati health, gas relief tips, home hacks, healthy living, ayurveda, gut health, digestion boost, instant relief, hing use, kitchen remedy, natural treatment, stomach bloating, gas solution, desi nuskha, health tips gujarati, pet fulavu, indigestion cure, simple remedy, hing water benefits, daily health tips, wellness india, herbal remedy, digestion help, gas pain relief, bloating cure, stomach care, ayurvedic solution, quick relief, home tips, healthy gut, hing drink, natural healing, indian kitchen remedy, pet dukhavo, gas problem solution, relief tips, ayurvedic home remedy, stomach health, easy health tips, traditional remedy, hing powder, gas control, gut care, healthy tips]

03/04/2026

માથાનો દુખાવો થાય એટલે હંમેશા દવા જ લેવી પડે એવું નથી 😊 ઘણીવાર stress, થાક, gas કે લાંબા સમય સુધી screen સામે બેસવાથી headache વધે છે. આવા સમયે આદુ અને લીંબુનું simple drink તમને રાહત આપી શકે છે.

આદુમાં રહેલું જિંજરલ સોજો ઘટાડે છે અને ઉબકા ઓછા કરે છે, જ્યારે લીંબુમાં રહેલું vitamin C પિત્તને શાંત કરે છે. ગરમ પાણીમાં આદુનો રસ અને લીંબુનો રસ ઉમેરી ધીમે ધીમે પીવો. આ natural remedy ઘણા લોકો માટે અસરકારક સાબિત થયો છે.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[headache relief, migraine remedy, ginger lemon drink, natural remedy, home remedies, stress relief, health tips, ayurvedic remedy, natural pain relief, ginger benefits, lemon benefits, vitamin c, anti inflammatory, migraine relief, nausea relief, digestive health, wellness routine, healthy lifestyle, herbal drink, detox drink, immunity boost, simple remedy, daily health, natural cure, alternative medicine, holistic health, body detox, stress management, screen fatigue, eye strain relief, home treatment, quick relief, natural healing, wellness tips, pain management, lifestyle tips, healthy habits, immunity support, herbal solution, traditional remedy, health awareness, body care, mind wellness, natural solution, easy remedy, home health, daily routine, healthy drink, organic remedy, wellness lifestyle, natural ingredients, healing drink, headache cure, migraine support]

31/03/2026

જો તમને માથાના એક જ ભાગમાં દુખાવો, ભારેપણું, light કે અવાજ સહન ન થતો હોય, ઉબકા કે ચીડિયાપણું અનુભવાતું હોય તો તે migraine ના લક્ષણો હોઈ શકે છે. ઘણીવાર આપણે માત્ર તાત્કાલિક રાહત માટે દવા કે ઘરેલુ ઉપચાર કરીએ છીએ, પણ મૂળ કારણ દૂર નથી કરતા.

તેથી જ સમસ્યા વારંવાર ફરી આવે છે. હોમિયોપેથીમાં લક્ષણો સાથે મૂળ કારણ પર કામ કરીને લાંબા સમય સુધી રાહત મળે છે. વધુ માહિતી માટે આજે જ Aum Homeopathic Clinic નો સંપર્ક કરો.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[migraine, headache relief, homeopathy, natural treatment, chronic headache, migraine symptoms, holistic healing, alternative medicine, pain relief, health care, wellness, natural remedies, stress relief, lifestyle health, medical care, migraine cure, homeopathic clinic, head pain, light sensitivity, sound sensitivity, nausea relief, long term cure, root cause treatment, healthy living, doctor advice, wellness clinic, natural healing, pain management, preventive care, mind health, body balance, energy health, lifestyle improvement, herbal treatment, holistic care, health awareness, migraine support, safe treatment, gentle healing, non invasive, health tips, medical support, clinic care, wellness journey, health solution, migraine relief, chronic pain care, natural therapy, body wellness, stress management, healthcare solution, wellbeing, healthy routine, natural cure]

27/03/2026

ઘણા લોકોમાં Migraine પહેલા શરીર કેટલાક warning signals આપે છે, પણ આપણે તેને અવગણીએ છીએ. આંખો ભારે થવી, પ્રકાશ સહન ન થવો, ઝપકારા દેખાવા, ગરદન જકડાવું, ચીડિયાપણું, mood swing કે શરીરમાં સુન્નતા જેવી લાગણી- આ બધું attack પહેલા ના સંકેતો છે.

જો સમયસર સમજીએ તો દુખાવો control કરી શકાય છે. તમારા body ના signals ને ignore ન કરો.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[migraine symptoms, migraine warning signs, migraine attack, headache causes, migraine aura, health awareness, neurological disorder, headache relief, migraine prevention, early symptoms migraine, body signals, health tips, migraine triggers, stress headache, pain management, chronic migraine, migraine education, health care tips, brain health, wellness tips, migraine india, migraine awareness, headache signs, visual aura, light sensitivity, neck stiffness, mood swings, numbness sensation, tingling feeling, migraine guide, health knowledge, medical awareness, symptom awareness, lifestyle health, preventive health, migraine control, pain awareness, health content, digital health tips, wellness education, migraine help, healthy lifestyle, body awareness, medical tips, migraine info, health update, headache management, self care tips, wellness guide]

25/03/2026

આયુષને વધરાવળની તકલીફ લગભગ એક વર્ષથી હતી. ઓપરેશન કરાવ્યું છતાં ગેરંટી નહોતી . ત્યારબાદ હોમિયોપેથી સારવાર શરૂ કરી. આજે આયુષ સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈ તકલીફ નથી. વિશ્વાસ સાથે લેવાયેલો યોગ્ય નિર્ણય, લાવ્યો સારું પરિણામ.

[ Hernia treatment, Homeopathy for hernia, Natural hernia cure, Surgery alternative treatment, Patient recovery story, Safe treatment, Long-term healing, Non-surgical solution, Holistic health, Successful treatment ]

20/03/2026

દિલીપભાઈને લાંબા સમયથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ હતી.

તેમને છાતીમાં ગેસ ભરાઈ જતો, બળતરા થતી, ઉલ્ટી થતી અને વારંવાર એવું લાગતું કે હાર્ટ એટેક આવી જશે.

આ તકલીફ વખતે તેઓ એલોપેથી દવાઓ લેતા, પરંતુ દવા બંધ કરતાં જ ફરી સમસ્યા શરૂ થઈ જતી.

પછી તેમણે હોમિયોપેથી સારવાર શરૂ કરી.

✅ હાલમાં તેમને આશરે ૮૦% સુધી રાહત મળી છે

છાતીમાં દબાણ અને બળતરા ઘટી ગઈ
માથાનો દુખાવો અને હાથમાં પીડા ઓછી થઈ ગઈ
ભૂખ સારી લાગી રહી છે
ઊંઘ પણ સારી આવે છે
હાર્ટ એટેક જેવી લાગણી હવે થતી નથી

👉 હાલમાં તેઓ સંપૂર્ણ રીતે સારું અનુભવ કરે છે અને સારવારથી સંતોષિત છે.

01/03/2026

ધુળેટી આવે એટલે મજા જ મજા 😍 પણ એક tension તો રહે જ ને… એ પાકા color! પછી color નીકળે નહીં કે face પર pimples આવી જાય 😩

પણ tension લેવાની જરૂર નથી. ઘરે જ simple natural ઉપાયથી color પણ નીકળી જશે અને skin પણ safe રહેશે ✨

સૌથી પહેલા face પર 10 minute સુધી coconut oil થી હળવો massage કરી લો. પછી 2-3 ચમચી ચણાનો લોટ, થોડું haldi, અડધું lemon નો રસ અને થોડું કાચું દૂધ mix કરીને paste બનાવો. જ્યાં color લાગ્યો હોય ત્યાં લગાવી દો અને સુકાઈ જાય પછી lemon થી હળવો massage કરો. 10-15 minute પછી face wash કરી લો.

બસ! skin રહેશે clean, soft અને pimple-free 😍

આ reel તો એ friends ને જરૂર share કરજો જે પાકા color થી ધુળેટી રમે છે 😉

[dhuleti tips, holi skincare gujarati, color remove remedy, natural upay, coconut oil massage, besan pack, haldi face pack, lemon juice remedy, raw milk skincare, glowing skin tips, pimple free skin, holi care tips, skin protection, home remedy gujarati, herbal upay, festival skincare, face care routine, oily skin tips, dry skin care, beauty tips gujarati, color stain remove, gentle massage tips, homemade pack, ayurvedic beauty tips, chemical free skincare, skin detox home remedy, soft skin tips, clear skin naturally, festive glow, skincare advice, lemon benefits skin, haldi benefits skin, besan benefits, coconut oil benefits, raw milk benefits, face pack recipe, holi 2026, quick remedy tips, easy skincare, natural beauty tips, gujarati reel content, festival ready skin, pimples solution, smooth skin remedy, festive skincare, home skincare tips, indian festival tips, glow naturally, safe skin tips]

27/02/2026

માથાનો દુખાવો થાય એટલે તરત પેનકિલર લેવી એ યોગ્ય ઉપાય નથી. ઘણીવાર વધુ દવાનો ઉપયોગ શરીરને તેની પર નિર્ભર બનાવી દે છે અને દવાના કારણે પણ માથાનો દુખાવો વધે છે. માથાનો દુખાવો સ્ટ્રેસ, ઊંઘની કમી, ઓછું પાણી પીવું, ભૂખ્યા રહેવું, માઇગ્રેન, સાયનસ, બીપી અથવા વધારે મોબાઈલ સ્ક્રીન ટાઈમ જેવા કારણોથી થઈ શકે છે.

પહેલા કારણ ઓળખવું જરૂરી છે. પૂરતું પાણી પીવું, આરામ કરવો, સ્ક્રીન ટાઈમ ઘટાડવો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવું મદદરૂપ બને છે. જો દુખાવો વારંવાર થાય તો યોગ્ય નિદાન અને હોમિયોપેથીક સારવાર લાંબા ગાળે રાહત આપી શકે છે.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[headache relief natural remedies migraine sinus bp stress dehydration sleeplessness screen time mobile overuse laptop strain eye strain acidity health awareness painkiller side effects medicine dependency holistic healing homeopathy treatment diagnosis chronic headache lifestyle changes water intake proper sleep wellness tips stress management health care ayurveda alternative therapy immune support body balance long term relief tension headache cluster headache preventive care healthy habits mind body care]

19/02/2026

ગરમ શેક કે ઠંડો શેક — શું યોગ્ય છે? 🤔

નવી ઈજા, સોજો, મચકોડ કે ઇન્જેક્શન પછી સોજો હોય તો ice pack (ઠંડી કોથળી) ઉપયોગી છે.
જૂની તકલીફ, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, સ્ટિફનેસ, માઇગ્રેન કે માસિક પીડામાં ગરમ કોથળીનો શેક રાહત આપે છે.

પણ જો દુખાવો વારંવાર રહેતો હોય, તો મૂળ કારણ માટે યોગ્ય સારવાર જરૂરી છે માટે આજે જ ઓમ હોમિયોપેથીક ક્લિનિકનો સંપર્ક કરો.

આવી જ ઉપયોગી માહિતી માટે અમારા પેજને Follow કરો.✨

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[hot fomentation, cold compress, ice pack therapy, heat therapy, pain relief tips, swelling treatment, injury care, muscle stiffness, joint pain relief, back pain treatment, sprain treatment, strain relief, migraine relief, menstrual pain relief, period cramps remedy, inflammation control, acute injury care, chronic pain relief, sports injury treatment, home remedies for pain, natural pain relief, muscle spasm relief, arthritis pain, neck pain relief, shoulder pain treatment, knee pain relief, ankle sprain care, injection swelling relief, pain management tips, physiotherapy tips, rehabilitation care, injury recovery, hot vs cold therapy, when to use ice pack, when to use heat pack, swelling reduction, stiffness relief, body ache remedy, headache relief, muscle relaxation, homeopathy for pain, aum homeopathic clinic, rajkot, wankaner, jamnagar, surat, surendranagar, bhavnagar, ahmedabad, holistic pain management, alternative medicine, wellness clinic, health education, first aid tips, inflammation relief, chronic stiffness, acute swelling treatment, safe pain treatment, drug free pain relief, family health care, daily health tips, injury prevention, recovery care, muscle recovery, joint stiffness treatment, natural healing, healthcare guidance]

15/02/2026

વારંવાર થાક લાગવો, ચક્કર આવવું અને ચહેરો ફિક્કો પડી જવો આ શરીરમાં હિમોગ્લોબિન ઓછી થવાના સંકેત હોઈ શકે છે ⚠️

આયર્નયુક્ત ખોરાક જેમ કે બીટ, દાડમ, પાલક, ચણા અને ગોળ લેવાથી મદદ મળે છે. સાથે વિટામિન C યુક્ત વસ્તુઓ જેમ કે લીંબુ, આમળા અને નારંગી આયર્નની એબઝોર્બશન વધારવામાં મદદરૂપ બને છે. 🍊🥬

પણ જો લોહીની ટકાવારી સતત ઓછી જ રહેતી હોય, તો મૂળ કારણ જાણીને યોગ્ય સારવાર લેવી જરૂરી છે.

હિમોગ્લોબિન અને એનિમિયા માટે કુદરતી અને મૂળ આધારિત સારવાર માટે આજે જ ઓમ હોમિયોપેથીક ક્લિનિકનો સંપર્ક કરો.

આવી જ ઉપયોગી માહિતી માટે અમારા પેજને Follow કરો.✨

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[anemia symptoms, low hemoglobin, iron deficiency, hemoglobin increase, fatigue causes, dizziness problem, pale skin, iron rich foods, beetroot benefits, pomegranate for anemia, spinach juice, chickpeas nutrition, jaggery benefits, vitamin c absorption, iron absorption, lemon benefits, amla benefits, orange vitamin c, healthy blood levels, boost hemoglobin naturally, natural remedies for anemia, homeopathy for anemia, om homeopathic clinic, weakness treatment, low energy levels, women anemia, pregnancy anemia, nutritional deficiency, blood health, improve iron levels, holistic healing, natural health care, healthy diet tips, immunity boost, mineral deficiency, red blood cells, increase rbc count, anemia treatment, chronic fatigue, wellness clinic, rajkot, wankaner, jamnagar, surat, surendranagar, bhavnagar, ahmedabad, preventive health care, safe natural treatment, alternative medicine, herbal support, diet for anemia, indian home remedies, health awareness, daily nutrition tips, family health care, internal healing, healthy lifestyle, balanced diet, micronutrient deficiency, medical guidance, patient care, anemia prevention, iron supplements natural, health education, wellness journey]

12/02/2026

વારંવાર પેટ સાફ થવું, જમ્યા પછી તરત જ ટોયલેટ જવું કે પેટમાં મરોડ-ચૂક આવવી આ બધું નબળી પાચનશક્તિના સંકેત હોઈ શકે છે. ⚠️

પાચનશક્તિ નબળી પડે ત્યારે શરીરને જરૂરી પોષણ મળતું નથી. પાચન સુધારવા માટે “Good Bacteria” એટલે કે Probiotics ખૂબ જ જરૂરી છે. દહીં અને છાશમાં થોડું જીરું ઉમેરીને નિયમિત લેવાથી પાચન શક્તિ મજબૂત બનાવવામાં મદદ મળે છે. 🥣✨

પણ જો સમસ્યા વારંવાર રહેતી હોય, તો આજે જ ઓમ હોમિયોપેથીક ક્લિનિકનો સંપર્ક કરો.

આવી જ ઉપયોગી માહિતી માટે અમારા પેજને Follow કરો.✨

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[digestive health, weak digestion, poor digestion, frequent bowel movements, stomach cramps, abdominal pain, gut health, probiotics, good bacteria, natural remedies, homeopathy treatment, om homeopathic clinic, indigestion relief, ibs symptoms, acidity problem, bloating relief, loose motions, healthy gut, gut flora balance, digestive care, holistic healing, natural probiotics, curd penefits, buttermilk benefits, jeera water, immunity boost, nutrient absorption, healthy lifestyle, stomach issues, gas problem, ayurvedic tips, herbal treatment, alternative medicine, chronic digestion issue, gastro care, colon health, metabolism boost, detox naturally, rajkot, wankaner, jamnagar, surat, surendranagar, bhavnagar, ahmedabad, healthy eating, diet tips, wellness clinic, preventive care, safe treatment, family health, internal healing, natural cure, digestive disorders, homeopathic medicine, traditional healing, health awareness, daily health tips, indian home remedies, organic healing, safe healthcare, medical guidance, patient care, holistic health, wellness journey, healthy living]

10/02/2026

માથાની ખંજવાળ અને સફેદ ભૂકો તમને પરેશાન કરે છે? ❄️

આ dandruff નો સંકેત હોઈ શકે છે. સૂકી અથવા વધારે ઓઈલી સ્કિનને કારણે થતી આ તકલીફ માટે ઘરેલું ઉપાય તરીકે દહીં અને એલોવેરા જેલ ખૂબ અસરકારક છે. નિયમિત કાળજી અને યોગ્ય હેર વોશથી રાહત મળે છે.

પણ જો dandruff લાંબા સમયથી મટતું ન હોય, તો હોમિઓપેથિક સારવાર મૂળ કારણ પર કામ કરે છે.

કાયમી રાહત માટે આજે જ ઓમ હોમિઓપેથિકનો સંપર્ક કરો.

🩺 વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
ઓમ હોમિયોપેથીક ક્લિનિક
📞 +91 6356300740

[dandruff treatment, scalp itching, white flakes, dry scalp, oily scalp, hair care tips, natural dandruff remedy, aloe vera for hair, curd for dandruff, scalp hydration, itchy scalp solution, hair fall prevention, home remedies for dandruff, dandruff control, scalp health, antifungal scalp care, hair wash tips, gentle scalp massage, coconut oil for scalp, flaky scalp treatment, chronic dandruff solution, homoeopathy for dandruff, root cause treatment, scalp infection, hair hygiene, natural hair care, healthy scalp, itchy scalp relief, dandruff flakes, scalp nourishment, non chemical hair care, dandruff cure, hair care routine, scalp balance, hair problems solution, homeopathic clinic, om homoeopathic clinic, rajkot, wankaner, jamnagar, surat, surendranagar, bhavnagar, ahmedabad, ayurvedic hair care, hair scalp treatment, dandruff relief, winter dandruff, oily dandruff, dry dandruff, scalp therapy, hair wellness, dandruff prevention, scalp cleansing, hair health care, itching relief, flakes control]

Address

308-Dwarika Pride, Ramapir Chokdi, 150 Ft Ring Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Aum Homeopathic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram