13/12/2025
ડૉ. આશિષ ભારાઈ આરોગ્યદિપ આયુર્વેદ કંપની સાથે પ્રોફેશનલ સર્વિસ પાર્ટનર તરીકે જોડાયેલા છે. હવે તેઓ કંપની સાથે તેમની સેવાઓનો વિસ્તાર વધારી રહ્યા છે. હવે થી તેઓ કંપનીમાં આયુર્વેદિક દવાઓના સંશોધન અને વિકાસમાં સહયોગ, કંપનીમાં નિયુક્તિ ડૉક્ટર ની તાલીમ, સુરક્ષા અને નિયમનાત્મક માપદંડોનું પાલન, ક્લિનિક ઓપરેશન, ગુણવત્તા નિયંત્રણ, અને સેન્ટર સુપરવિઝન જેવી સેવાઓ પ્રદાન કરશે.