05/12/2025
નિરંતર માથાનો દુખાવો, સંતુલન બગડવું, હાથ–પગમાં સુનકાર… આ લક્ષણો અવગણવા જેવાં નથી. સમયસર ન્યૂરોલોજિસ્ટની સલાહ તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આજે જ નિષ્ણાંત માર્ગદર્શન મેળવો અને તમારા મગજનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખો.
[Neurology, Brain Health, Neuro Symptoms, Headache, Numbness, Memory Issues, Balance Problems, Sleep Issues, Neurologist, Gokul Hospital]