11/11/2017
મ્યુચ્યુઅલ ફંડ ની - ઈ-પ્રોપર્ટી
મ્યુચ્યુઅલ ફંડ ના બેલેન્સડ પ્લાનમા ૧૦ લાખ રૂપિયાનુ રોકાણ કરો અને ૭,૫૦૦ રૂપિયા આવતા મહિનાથી ભાડું શરૂ, સીધું તમારા બેંક ખાતામાં.*
નહિ ઘર બનાવવાની ઝંઝટ,
નહિ ભાડુઆત શોધવાની ઝંઝટ અને નહિ કબ્જો થઈ જાય તેવી બીક.
એક વખત રોકાણ કરો અને ફાયદો જ ફાયદો મેળવો.
જો વાર્ષિક પ્રમાણે વળતર લેવુ હોય તો ૧૦ લાખ રોકાણ પર ૯૦,૦૦૦ રૂપિયા મળે છે.*
*૯% અંદાજીત વાર્ષિક વળતર
અને જો તમે રૂપિયા એકસાથે ઉપાડવા માંગતા હોય તો:-
૫ વર્ષ પછી ૧૮ લાખ
૧૦ વર્ષ પછી ૩૩ લાખ
૧૫ વર્ષ પછી ૬૦ લાખ
૨૦ વર્ષ પછી ૧ કરોડ
૨૫ વર્ષ પછી ૨ કરોડ
*૧૨% અંદાજીત વાર્ષિક વળતર
કોઈ ટૈેક્સ નહીં કોઈ ટીડીએસ નહીં, પૂરા પૈસા ટૈક્સ ફ્રી
જલ્દી કરો
આજે જ તમારા આ ડોક્યુમેન્ટ્સ લઈને મળો.
*પાસપોર્ટ સાઇઝ ફોટો
*પાનકાર્ડ
*આધાર કાર્ડ
*ચેક
*Vraj Associate*
*Jatin Madani*
*94260 52210*
Jtmadani@gmail.com