29/11/2025
જાગો, ડાયાબિટીસના લક્ષણોને અવગણશો નહીં!
વારંવાર પેશાબ થવો, વધારે તરસ લાગવી, હાથ-પગમાં કપકપી અથવા થકાવટ — આ સૌ ડાયાબિટીસની શરૂઆતના સંકેતો હોઈ શકે છે.
સમયસર તપાસ કરાવો અને તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો.
📞 એપોઈન્ટમેન્ટ માટે: +91 9054320850
🏥 શાશ્વત હોસ્પિટલ & ICU, ઈડર