dr.deep shah deep clinic

dr.deep shah deep clinic Health is wealth
As far as today's generation concerns..we have to being healthy for our daily routine.. And for that u need good hospital thats where i am

10/07/2024
"इतिहास गवाह हैं"जिसने भी अज्ञात लोगों को देखाउसने फिर किसी को नही देखा,😜
19/12/2023

"इतिहास गवाह हैं"

जिसने भी अज्ञात लोगों को देखा

उसने फिर किसी को नही देखा,

😜

वो कोई और चिराग होते हैं जो हवाओं से बुझ जाते हैं…हमने तो जलने का हुनर भी तूफ़ानों से सीखा है..!
19/12/2023

वो कोई और चिराग होते हैं जो हवाओं से बुझ जाते हैं…
हमने तो जलने का हुनर भी तूफ़ानों से सीखा है..!

191 not out
14/12/2023

191 not out

World's Oldest Land Animal Celebrated his 191st Birthday.

The world's oldest living land animal a Seychelles giant tortoise named Jonathan - has recently celebrated his 191st birthday. Jonathan's estimated 1832 birth year predates the invention of the postal stamp, the telephone, and the photograph. The iconic creature lived through the US civil war, most of the reign of Queen Victoria, the rise and fall of the Soviet Union, and two world wars. He's even found time for romance, developing a 26 year partnership with a fellow male tortoise.

Take care
28/09/2021

Take care

આ કોરોના પાન્ડેમિકમાં કોરોના અંગે સાવચેતી ન રાખનાર ને *કોવિડીયટ(covidiot)* કહેવાય છે. કોવિડીયટની લાઈફ સાયકલ*બિમાર પડતાં ...
28/04/2021

આ કોરોના પાન્ડેમિકમાં કોરોના અંગે સાવચેતી ન રાખનાર ને *કોવિડીયટ(covidiot)* કહેવાય છે.


કોવિડીયટની લાઈફ સાયકલ

*બિમાર પડતાં પહેલા*: વેકસીન લે નહી.આ બધું આંતરરાષ્ટ્રીય કંપનીઓનું કારસ્તાન છે.કોવીડ-બોવીડ જેવું કંઈ છે જ નહી.તમ-તમારે જલ્સા કરોને.હું થોડો માસ્ક પહેરું!😷
*તાવનો પહેલો દિવસ*
સામાન્ય તાવ છે,આ ગરમીની ૠતુમાં આવો તાવ તો ઘણાને આવે. એમ થોડો કંઈ કોરોના થાય.
*તાવનો બીજો દિવસ*
એવું જરુરી નથી કે દરેક તાવ કોરોના જ હોય.મેડીકલ સ્ટોરમાંથી જાતે પેરાસીટામોલ લઈને લાવ ટ્રાય કરી લઈએ. ✍️
*તાવનો ત્રીજો દિવસ*
આર.ટી.પી.સી.આર. ટેસ્ટની શું જરુર છે?સીધો એચ.આર.સી.ટી.સ્કેન જ કરાવી લઈએ,બધી ખબર પડી જશે.
*તાવનો ચોથો દિવસ*
હજુયે સાલો તાવ તો આવે જ છે.બ્લડ ટેસ્ટ કરાવી લઈએ. એમાં ડૉક્ટરને શું બતાવવાનું હોય! એ પણ ટેસ્ટ કરાવવાનું જ કહેશે.નાહકની ફી આપવીને!( કોરોનામાં ઘણીવાર ટાઈફોઈડનો ટેસ્ટ ફૉલ્સ પોઝીટીવ આવે)
*તાવનો પાંચમો દિવસ*
જો હું નહોતો કહેતો,એ ટાઈફોઈડ જ છે.થોડા દિવસ એન્ટીબાયોટીક લઈશું એટલે સારું થઈ જશે.
*તાવનો છઠ્ઠો દિવસ*
હજુ તો 24 કલાક જ થયા છે.એન્ટીબાયોટીકની અસર થતાં ટાઈમ તો લાગેને!
*તાવનો સાતમો દિવસ*
હજુ કંઈ ફર્ક લાગતો નથી.લાવને આપણા ડૉક્ટર મિત્રને ફોન કરી લઉં..એ ક્યારે કામ લાગશે?! લો એ સ્ટુપીડ તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનું કહે છે! એમાં તો રિપોર્ટ આવતાયે સમય લાગશે.😞
*તાવનો આઠમો દિવસ*
સાલું..શ્વાસ લેવામાંયે થોડી તકલીફ લાગે છે.હોસ્પિટલે દોડવું પડશે..કોવિડ રિપોર્ટ પણ નથી🤔
*તાવનો દસમો દિવસ*
ઑકસીજન 95થી નીચે ! સવારથી ટ્રાય કરીએ છીએ.ક્યાંય હોસ્પિટલમાં બેડ નથી બોલો! કેવી સરકાર છે?!ખરેટાણે કોઈ સગલુંયે કામ લાગતું નથી!
*તાવનો અગિયારમો દિવસ*
ઑકસીજન 90% થી નીચે...હાશ..બેડ તો મળી.પણ હોસ્પિટલનું તંત્ર સાવ રેઢિયાળ હો.સારવારથી કંઈ ફેર જ નથી પડતો, બોલો.કેવા ડૉક્ટરો છે?!વેન્ટિલેટર પર લીધા પછી પણ કંઈ સુધારો ન થાય એવું હોય! સરકારી સાધનોમાં જબરું કૌભાંડ જ ચાલે છે.
*તાવનો બારમો દિવસ*
હે ભગવાન!...આપણે ખુબ દોડયા પણ સારવાર સરખી થઈ જ નહીં.રેમડેસીવીર આપવું જોઈતું હતું પણ એ પણ ન આપ્યું હોય, સ્ટાફે કયાંક બારે વહેંચી નાખ્યું હશે.બધાં ચોરના..બાકી કોરોના તો શું કેન્સરમાંયે એમનો વાળ વાંકો નહોતો થયો..

વ્હાલા નાગરિકો મોટાભાગે દરેક લોકો આ ઉપર વર્ણન કરેલી માનસિકતાનો શિકાર બનતા હોય છે.કોરોનાના નિદાન અને સારવાર શરુ કરવામાં આપણે મહત્વનો સમય ગુમાવી દઈએ છીએ.
*આ પાનડેમિક દરમિયાન કોઈપણ તાવ ને - જ્યાં સુધી તમારા ડૉક્ટર નિદાન કરી અન્ય તાવ છે એમ ન કહે ત્યાંસુધી - કોરોના જ ગણવો અને જાતે કુટુંબના અન્ય સભ્યોથી આઈસોલેટ થઈ જવું. જાતે ટેસ્ટ કે દવાઓ ન કરવી.તમારા ફેમિલી ફિજીશ્યનને કન્સલ્ટ કરી વહેલાસર નિદાન અને સારવાર શરુ કરવી.અફવાઓ અને ઉંટવૈદાથી બચવું.*
સૌના આરોગ્ય માટેની શુભકામના

Address

Haat Bazar, Opp. Police Station
Sanjeli
389175

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 4pm
Sunday 9am - 12pm

Telephone

+919429853886

Website

Alerts

Be the first to know and let us send you an email when dr.deep shah deep clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category