સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital

સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital, Obstetrician-gynaecologist, Santrampur.
(1)

સતત ૮ વર્ષ થી અવિરત જરૂરિયાત મંદ અને ગરીબ દર્દી ને ઉત્તમ, પરવડે એવી આરોગ્ય સેવા પ્રદાન કરીએ. પહેલા સારવાર, કોઈ ડિપોઝિટ નહીં. દર્દી ના હિત ને પ્રાધાન્ય , આત્મીયતા સાથે એના દુઃખ ને ઓછું કરવા ની કોશિશ. ગરીબ દર્દી ની પરિસ્થિતિ અને દર્દ સમજી શ્રેષ્ઠ સારવાર.

01/05/2026

લુણાવાડા થી સંતરામપુર.. બાળક ઊંધું હોવાથી આવ્યા અને બાળક સીધું કરી નોર્મલ સુવાવડ કરાવી.. ઘણી વાર દર્દ ના કારણે માતા બીકે સીજેરિયન કરવા કહે પરંતુ પૈમલેસ સુવાવડ પણ એક સારો વિકલ્પ છે.. જેથી આ બેન ની નોર્મલ સુવાવડ સંભવ બની..

28/04/2026

ગોધરા થી સંતરામપુર ,પહેલા સિઝેરિયન હતું આ વખતે બાળક ઊંધું છે અને ઓપરેશન છે એમ કહી ફરી સિજેરીયન ની સલાહ મળી. પરંતુ અંતે નોર્મલ કુદરતી સુવાવડ થઈ. બાળક નું વજન 3.9 કિલો

27/04/2026

મોરબી થી સંતરામપુર. ત્યાં જગ્યા નથી અને સીજેરીયન ની સલાહ મળી અત્રે આવ્યા અને નોર્મલ સુવાવડ કરાવી.. જ્યારે પ્રેમ અને વિશ્વાસ હોય ત્યારે અંતર ના નડે.. એનો જીવતું ઉદાહરણ છે..

26/04/2026

એક કા ડબલ... જોડિયા બાળક.. બધે સિઝેરિયન ની સલાહ.. અત્રે નોર્મલ સુવાવડ અને બંને બાળક સ્વસ્થ.. મુંબઈ ના સગા પણ આશ્ચર્યચકિત..

26/04/2026

ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા. હંમેશા સારી કામગીરી ની નોંધ લેવાય..
સોશિયલ મીડિયા કોંકલેવ પર હાજરી આપી.. ખૂબ સરસ યુનિવર્સિટી બનાવેલ છે. જે આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદ સ્વરૂપ છે. .university
જય જોહાર , જય આદિવાસી , જય માતાજી....

24/04/2026

મહિપતસિંહ ફાઉન્ડેશન અને લાખો નિરાધાર માતા પિતા ના પુત્ર ની મુલાકાતે.. ખૂબ અલગ વ્યક્તિત્વ અને માનવતા નું ઉત્તમ ઉદાહરણ.. દરેક વ્યક્તિ ને એમને બનતું યોગદાન આપવા એમના હાથ મજબૂત કરવા વિનંતી...

22/04/2026

બેન નો વહાલ અને પ્રેમ એક ડોક્ટર માટે... ચાલ ફરી નાના થઈ જઈએ... ખૂબ ખૂબ અભિનંદન.. સિઝેરિયન પછી નોર્મલ સુવાવડ બદલ

21/04/2026

એક દીકરી ને એના પિતા ને પાછા મેળવીએ એવા કર્યા માં મદદ રૂપ થઈએ... બરોડા થી આવ્યા પહેલા સિઝેરિયન હતું આ વખતે નોર્મલ સુવાવડ થઈ.. પ્રેમ લગ્ન કરેલા હોવાથી માતા પિતા વાત કરતા નથી..

18/04/2026

અનુભવ નાનો શબ્દ પણ ઘણા કામ કરે... મહેસાણા થી આવ્યા અને જાત અનુભવ શબ્દો માં વર્ણવ્યો...

18/04/2026

पहले सिजेरियन डिलीवरी इस बार नॉर्मल प्रसव करवाया। राजस्थान के निवासी।

આજે બરોડા જાનવી હોસ્પિટલ ખાતે એક જટિલ દર્દી માટે જવાનું છે.. રાતે ૯ વાગે..
17/04/2026

આજે બરોડા જાનવી હોસ્પિટલ ખાતે એક જટિલ દર્દી માટે જવાનું છે.. રાતે ૯ વાગે..

Address

Santrampur

Website

Alerts

Be the first to know and let us send you an email when સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share