24/03/2026
નવા માતા-પિતા બન્યા છો? 💕
તમારા બાળકની નાની-નાની તકલીફોને અવગણશો નહીં…
જો બાળકને
⚠️ તાવ 48 કલાકથી વધુ રહે
⚠️ દૂધ પીવાનું બંધ કરે
⚠️ શ્વાસ લેવામાં તકલીફ થાય
તો તરત જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. 👨⚕️
બાળકની તંદુરસ્તી એ તમારી પ્રથમ જવાબદારી છે.
સમયસર સારવાર = સુરક્ષિત ભવિષ્ય. 💖
📍હોમગાર્ડ ઓફિસ પાસે, મહુવા રોડ, સાવરકુંડલા
📞 For Appointment: +91 76 00 76 80 76
🏥 Dwarkadhish Women's Hospital