03/08/2024
તારીખ 30 7 2024 મંગળવાર
૧) વિધાનસભાના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા,
૨) ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક તેમજ વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ
૩) ગુજરાત સરકારના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર ખાતાના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ
મુલાકાત તે બદલ ટીમ મોદીના પ્રમુખ નકુમ સાહેબ પ્રદેશ પ્રદેશ મહામંત્રી દર્શન શાહ સાહેબ પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ મહેશ્વરી અનુસુચિત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ દાફડા અનુસૂચિત જિલ્લા મહામંત્રી રમેશભાઈ મકવાણા અમરેલી મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી યશોધરાબેન પંડ્યા તથા તમામ ટીમ મોદી ના મહિલા તેમજ પુરુષો સંગઠનના વિધાનસભામાં હાજર રહી તમામ કેબિનેટને મંત્રીશ્રીઓની લઘુ ઉદ્યોગ વિષે મુલાકાત લઇ સમીક્ષાઓ કરેલી