Govt Ayurved Dispensary Samoda

Govt Ayurved Dispensary Samoda Ayurveda

07/11/2025

રાષ્ટ્રગીત વંદે માતરમ્ @૧૫૦ ની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રગીત ગાન તથા શપથવિધિ

03/11/2025
તારીખ ૧/૧૦/૨૦૨૫ બુધવાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધ...
09/10/2025

તારીખ ૧/૧૦/૨૦૨૫ બુધવાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત પાટણ ના માર્ગદર્શનથી *પોષણ માહ ૨૦૨૫* (" સ્વસ્થ નારી સશક્ત ભારત") અંતર્ગત ગણવાડા સબ્સેન્ટર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા તથા સરકારી હોમિયોપેથી દવાખાનું સિદ્ધપુર દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથી સ્ત્રી અને બાળ રોગ અંગે તે ઉપરાંત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

તા 24/9/25 ના રોજ માનનીય નિયામકશ્રી દ્વારા પ્રેરિત અને  જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી પાટણ ના માર્ગદર્શન હેઠળ પોષણ માહ ૨૦૨...
09/10/2025

તા 24/9/25 ના રોજ માનનીય નિયામકશ્રી દ્વારા પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી પાટણ ના માર્ગદર્શન હેઠળ પોષણ માહ ૨૦૨૫ (" સ્વસ્થ નારી સશક્ત ભારત") અંતર્ગત તા. ૨૪/૦૯/૨૦૨૫ - બુધવાર ના રોજ મંગલ જીવન ટ્રસ્ટ વૃધ્ધાશ્રમ, સેદ્રાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) સમોડા તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું, સિદ્ધપુર દ્વારા નિદાન-સારવાર કેમ્પ નુ આયોજન કરવામા આવ્યું. આ સાથે દિનચર્યા, પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી.

તા ૧૭-૦૯-૨૦૨૫ ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાં...
09/10/2025

તા ૧૭-૦૯-૨૦૨૫ ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક્શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ સ. આ. દ. ભીલવણ તથા આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાકોશી,તા. સિદ્ધપુર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામા આવ્યું...

આજ તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ગુરુવાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વ...
09/10/2025

આજ તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ગુરુવાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત પાટણ ના માર્ગદર્શનથી વિકાસ સેવા સપ્તાહ ૨૦૨૫ (" Ayush Geriatric care camp") અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા ગ્રામ પંચાયત - સમોડા ખાતે વૃદ્ધાવસ્થાના રોગો માટે નિદાન સારવાર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ.

Address

Ganvada
Siddhapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Govt Ayurved Dispensary Samoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram