Krishna Ayurvedic Clinic

Krishna Ayurvedic Clinic Krishna Ayurvedic Panchkarma Centre
Dr Poonam Rana(B.A.M.S)
At-Krishna Arcade Dethali Circle
Sidhpur

ક્રિષ્ના આયુર્વેદિક પંચકર્મ સેન્ટર 🍀ડૉ. પૂનમ રાણાસરનામુ - ક્રિષ્ના આર્કેડ પ્રથમ માળ પેટ્રોલ પંપ ની બાજુમા, દેથળિ ચાર રસ્...
12/07/2025

ક્રિષ્ના આયુર્વેદિક પંચકર્મ સેન્ટર 🍀
ડૉ. પૂનમ રાણા
સરનામુ - ક્રિષ્ના આર્કેડ પ્રથમ માળ પેટ્રોલ પંપ ની બાજુમા, દેથળિ ચાર રસ્તા, સિધ્ધપુર

સમય :- સવારે ૯:૦૦ થી રાત્રે ૮:૦૦

મો. 9512893802

સાંધા ના દુઃખાવા માટે કુદરતી ઉપચાર જોઈએ છે?આયુર્વેદિક પધ્ધતિ દ્વારા ઢીંચણ ના દુઃખાવા તથા ઢીંચણ ના ધસારા તેમજ સંધિવાત ની ...
12/07/2025

સાંધા ના દુઃખાવા માટે કુદરતી ઉપચાર જોઈએ છે?

આયુર્વેદિક પધ્ધતિ દ્વારા ઢીંચણ ના દુઃખાવા તથા ઢીંચણ ના ધસારા તેમજ સંધિવાત ની સારવાર કોઈ પણ જાત ના ઓપરેશન વગર શક્ય છે.

22/03/2025
ગર્ભ સંસ્કાર એટલે શું ?હિન્દુ ધર્મ ના પવિત્ર સોળ સંસ્કાર માનું પ્રથમ સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર.ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ ...
18/11/2024

ગર્ભ સંસ્કાર એટલે શું ?

હિન્દુ ધર્મ ના પવિત્ર સોળ સંસ્કાર માનું પ્રથમ સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર.

ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર કરાવવુ ખૂબ જ અનિવાર્ય છે જેનાં માટે તા.૨૧/૧૧/૨૦૨૪ (ગુરુવાર) ના રોજ પુષ્ય નક્ષત્ર યોગ હોવાથી ગર્ભ સંસ્કાર ખુબ જ ફાયદાકારક છે માટે ગર્ભવતી મહિલા માટે નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી ગર્ભ સંસ્કાર માટે પોતાનું નામ અને સમય અચુક નોંધાવી દેવું.

તા. ૨૧/૧૧/૨૦૨૪ (ગુરુવાર)

સમય:- સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
સાંજે ૪:૦૦ થી ૮:૦૦

+ ક્રિષ્ના આયુર્વેદિક & પંચકર્મ કેન્દ્ર +
ડૉ. પૂનમ રાણા
સરનામું - ક્રિષ્ના આર્કેડ પ્રથમ માળ, પેટ્રોલ પંપ ની બાજુમાં, દેથલી ચાર રસ્તા, સિધ્ધપુર
તા. સિધ્ધપુર જી. પાટણ

મો.9512893802

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः।।
21/07/2024

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः।।

આયુર્વેદિક દેશી દવાઓ દ્વારા સફળ વંન્ધત્વ નિવારણ💐💐💐💐💐💐💐💐💐💐💐ખુબ ખુબ અભિનંદન ગીતા બેન.....સ્વસ્થ તથા તંદુરસ્ત બાળક થવા બદલ ...
04/04/2024

આયુર્વેદિક દેશી દવાઓ દ્વારા સફળ વંન્ધત્વ નિવારણ

💐💐💐💐💐💐💐💐💐💐💐

ખુબ ખુબ અભિનંદન ગીતા બેન.....સ્વસ્થ તથા તંદુરસ્ત બાળક થવા બદલ હું ડૉ. પૂનમ રાણા ખૂબ જ આનંદ ની લાગણી અનુભવું છું.

+ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક +
ડૉ.પૂનમ રાણા
તા. સિદ્ધપુર જી. પાટણ
મો.૯૫૧૨૮૯૩૮૦૨

તા.૦૧/૦૪/૨૦૨૪ (સોમવાર) ના શુભ દીવસ થી નવા સ્થળ પર રેગ્યુલર સારવાર ચાલુ થઈ જશે માટે અગાઉ થી કેશ નોંધાવી ને આવવું.💐💐💐💐💐💐💐💐...
31/03/2024

તા.૦૧/૦૪/૨૦૨૪ (સોમવાર) ના શુભ દીવસ થી નવા સ્થળ પર રેગ્યુલર સારવાર ચાલુ થઈ જશે માટે અગાઉ થી કેશ નોંધાવી ને આવવું.

💐💐💐💐💐💐💐💐💐💐

+ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક+
ડૉ. પૂનમ રાણા (B.A.M.S.)
રીતેશ ગુપ્તા (C.O.O.)(H.A)

સરનામું:- ક્રિષ્ના આર્કેડ પ્રથમ માળ તિરૂપતિ પ્લાઝા ની સામે ,એસ. આર પેટ્રોલ પમ્પ ની બાજુમાં દેથળી ચાર રસ્તા ,સિદ્ધપુર

મો.૯૫૧૨૮૯૩૮૦૨

પંચકર્મ ચિકિત્સા ના પાંચ ભાગ રૂપે ૧)નસ્ય૨)વિરેચન૩)વમન૪)રકતમોક્ષણ (Leech Therapy)૫)બસ્તિ સ્ત્રીરોગ વિભાગ૧) ગર્ભ સંસ્કાર૨)...
31/03/2024

પંચકર્મ ચિકિત્સા ના પાંચ ભાગ રૂપે
૧)નસ્ય
૨)વિરેચન
૩)વમન
૪)રકતમોક્ષણ (Leech Therapy)
૫)બસ્તિ

સ્ત્રીરોગ વિભાગ
૧) ગર્ભ સંસ્કાર
૨) બાળક ન થવા (infertility)
૩) અનિયમિત માસિક ની તકલીફ
૪) સફેદ પાણી પડવું

બાળકો માટે શુવર્ણપ્રાશન ( ૧ મહિના થી ૧૨ વર્ષ ના બાળક માટે આયુર્વેદિક રશિકરણ)

અગ્નિ કર્મ ( પંચધાતુ થી દામ આપવાની પધ્ધતિ )

ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક & પંચકર્મ સેન્ટર
ડૉ. પુનમ આઈ રાણા
મો. 095128 93802

ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક તરફથી આપને તથા આપના પરિવારને કાર્તિકી પૂનમ તથા ગુરૂનાનક જયંતિની હાર્દિક શુભકામનાઓ...🙏🙏બીના ગ...
27/11/2023

ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક તરફથી આપને તથા આપના પરિવારને કાર્તિકી પૂનમ તથા ગુરૂનાનક જયંતિની હાર્દિક શુભકામનાઓ...🙏🙏

બીના ગુરૂ જ્ઞાન નહી મિલતા, બીના ગુરૂ કે નૈયા પાર નહી લગતી.......🙏🙏

+ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક+
ડૉ. પૂનમ રાણા
તા.સિધ્ધપુર જી. પાટણ
મો.૯૫૧૨૮૯૩૮૦૨

ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક તરફથી આપને તથા આપના પરિવાર ને દેવદિવાળી ની હાર્દિક શુભકામનાઓ.....🪔🪔🪔🪔🪔🪔+ક્રિષ્ના આયુર્વેદિક ...
27/11/2023

ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક તરફથી આપને તથા આપના પરિવાર ને દેવદિવાળી ની હાર્દિક શુભકામનાઓ.....

🪔🪔🪔🪔🪔🪔

+ક્રિષ્ના આયુર્વેદિક ક્લિનિક+
ડૉ. પૂનમ રાણા
તા.સિધ્ધપુર જી. પાટણ
મો.૯૫૧૨૮૯૩૮૦૨

Side Benefits not Side effects 👍
25/11/2023

Side Benefits not Side effects 👍

Address

Sidhpur
384151

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 10am - 2pm

Telephone

+919512893802

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna Ayurvedic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Krishna Ayurvedic Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram