Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

  • Home
  • India
  • Surat
  • Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and physiotherapy.

We provide quality treatment under the observation of well qualified and experienced doctor team.

ઘૂંટણ દુઃખે છે?🦵😣હવે રાહત નહીં… કાયમી ઉકેલ! 🌿જાનુ બસ્તિ ઘૂંટણ માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર…✔ દુઃખાવાથી તાત્કાલિક...
24/11/2025

ઘૂંટણ દુઃખે છે?🦵😣

હવે રાહત નહીં… કાયમી ઉકેલ! 🌿

જાનુ બસ્તિ ઘૂંટણ માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર…
✔ દુઃખાવાથી તાત્કાલિક રાહત
✔ સૂજન અને ગરમીમાં ઘટાડો
✔ રક્ત સંચારમાં સુધારો
✔ ચાલવામાં સરળતા અને લવચીકતા માં વધારો.✨

ઘૂંટણને આપો નવી શક્તિ.🌿

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

23/11/2025

ભોજન પહેલા આદુ શા માટે?🍽️

✨ આદુનું સેવન —
✔ પાચન અગ્નિ વધારે
✔ ફૂલવું અને ગેસ ઘટાડે
✔ ખોરાક પચવામાં સહાય કરે
✔ ભૂખને સ્વસ્થ બનાવે

આયુર્વેદ કહે છે —જમ્યા પહેલા આદુ, સ્વાસ્થ્યનું રક્ષણ જરૂર!.🌟

Prakruti Ayurveda સાથે રાખો પાચન તંદુરસ્ત અને જીવન આનંદમય.😍🥗

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

21/11/2025

મહેમાન આવે અને આપણે કહેવું શરૂ કરીએ… થોડું વધુ લો ને! આમ ખાઈને શું થયું? 🍽️😅

પરંતુ શું દરેકને જબરજસ્તી યોગ્ય છે? 🤔
આદત નહીં, આરોગ્યને સમજીએ.🌿

દરેકનું પાચન અલગ, પસંદગી અલગ!

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

લેડીઝ માટે ફ્રી એરોબિક્સ ટ્રાયલ! 🌸શરીર અને મનને તંદુરસ્ત બનાવો.🏃‍♀️💃📅 તારીખ: 21 & 22 નવેમ્બર 2025⏰ ફક્ત લેડીઝ માટે📍 સ્થળ...
19/11/2025

લેડીઝ માટે ફ્રી એરોબિક્સ ટ્રાયલ! 🌸

શરીર અને મનને તંદુરસ્ત બનાવો.🏃‍♀️💃

📅 તારીખ: 21 & 22 નવેમ્બર 2025
⏰ ફક્ત લેડીઝ માટે

📍 સ્થળ: પ્રકૃતિ આયુર્વેદ, પંચકર્મા & ફિઝિયોથેરાપી હોસ્પિટલ

લિમિટેડ સીટ માત્ર રજીસ્ટ્રેશન કરાવનારને એન્ટ્રી મળશે.
📌 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 19/11/2025
📱 રજીસ્ટ્રેશન કરો: 9512407006

16/11/2025

1.5 વર્ષથી ચાલતી ઉલ્ટી અને એસીડીટી હવે ભૂતકાળની વાત! ✨

આયુર્વેદિક સારવારથી કાયમી રાહત અને સુધરેલું પાચન તંત્ર 🌿

દવાઓ પર નિર્ભરતા નહીં — મૂળથી ઉપચાર! 💪

હવે બદલો જીવનનો રસ્તો… નિદાન પણ, ઉપચાર પણ —Prakruti Ayurveda Panchakarma & Physiotherapy માં. ✨🌿

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

14/11/2025

લારી-ગલ્લાનું સ્ટ્રીટ ફૂડ — સ્વાદમાં મસ્ત, પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક.🍟

રસ્તા પર મળતું ખાવાનું અશુદ્ધ તેલ, ધૂળ અને જીવાણુઓના સંપર્કમાં આવતું હોવાથી પાચનતંત્ર પર ભારે અસર કરે છે.⚠️

નિયમિત સેવનથી એસિડિટી, સ્કિન પ્રોબ્લેમ્સ અને પિત્ત વધવાની શક્યતા રહે છે.🌿

👉 સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ મહત્વનું છે — પસંદ કરો શુદ્ધ, તાજું અને ઘરનું ખોરાક.

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

13/11/2025

દૂધ પીવું જોઈએ કે નહીં? 🥛

પ્રશ્ન સાદો છે, પણ તેનો જવાબ છે આરોગ્યનો રહસ્ય! 🌿

ગાયનું દૂધ — હળવું, તાજગીદાયી અને મનને શાંતિ આપે તેવું. 🐄✨
ભેંસનું દૂધ — ભારે, નિદ્રાજનક અને ધીમું પચન કરાવનાર. ⚖️

પ્રકૃતિ આયુર્વેદ સાથે રાખો આરોગ્યનું સંતુલન. 🌿

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

ચામડીની તકલીફોથી થાકી ગયા છો? 🌿હવે આ ચામડીની સામાન્ય સમસ્યાઓમાંથી છુટકારો મેળવો ⬇️➡️ સોરીયાસિસ➡️ ધાધર➡️ ખરજવું➡️ શીળશ➡️ ...
12/11/2025

ચામડીની તકલીફોથી થાકી ગયા છો? 🌿

હવે આ ચામડીની સામાન્ય સમસ્યાઓમાંથી છુટકારો મેળવો ⬇️
➡️ સોરીયાસિસ
➡️ ધાધર
➡️ ખરજવું
➡️ શીળશ
➡️ ગુમડાં

પ્રકૃતિ આયુર્વેદ & ફિઝિયોથેરાપી – જ્યાં ચામડી બને સ્વસ્થ, તેજસ્વી અને ઝળહળતી.💚

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

દર્દથી મુક્તિ હવે શક્ય છે!આયુર્વેદિક પંચકર્મથી મેળવો આરામ અને નવી ઊર્જાનો અનુભવ.🌿✔ કમરના દુઃખાવા માટે✔ ગરદનના દુઃખાવા મા...
10/11/2025

દર્દથી મુક્તિ હવે શક્ય છે!
આયુર્વેદિક પંચકર્મથી મેળવો આરામ અને નવી ઊર્જાનો અનુભવ.🌿

✔ કમરના દુઃખાવા માટે
✔ ગરદનના દુઃખાવા માટે
✔ ખભાના દુઃખાવા માટે
✔ ઘૂંટણના દુઃખાવા માટે

દરેક પ્રકારના સાંધા અને શરીરનાં દુઃખાવા માટે કુદરતી ઉપચાર — હવે ઉપલબ્ધ છે Prakruti Ayurveda Panchakarma & Physiotherapy ખાતે.💚

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

ગેસ, કબજિયાત અને એસીડીટી? હવે નહીં ચિંતાનો વિષય.🌿પ્રકૃતિ આયુર્વેદ & ફિઝિયોથેરાપી હોસ્પિટલની પંચકર્મ સારવાર સાથે આપનું પા...
04/11/2025

ગેસ, કબજિયાત અને એસીડીટી?

હવે નહીં ચિંતાનો વિષય.🌿

પ્રકૃતિ આયુર્વેદ & ફિઝિયોથેરાપી હોસ્પિટલની પંચકર્મ સારવાર સાથે આપનું પાચન તંત્ર થશે સ્વસ્થ, મજબૂત અને સુગમ.✨

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

30/10/2025

જમ્યા બાદ પાણી પીવું જોઈએ કે નહીં?🍽️

આ પ્રશ્ન સામાન્ય છે પરંતુ તેનું ઉત્તર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.🌿
ભોજન વચ્ચે થોડું પાણી પીવું — અમૃત સમાન છે.💧
ભોજન બાદ તરત જ પાણી પીવું — વિષ સમાન છે. ⚠️

ભોજન પછી લીધેલું પાણી પાચન અગ્નિને નબળું બનાવે છે અને ખોરાક પચવામાં વિક્ષેપ કરે છે. જ્યારે ભોજન પચ્યા પછી લીધેલું પાણી શરીરને ઊર્જા અને સંતુલન આપે છે. 🌸

Prakruti Ayurveda Panchakarma & Physiotherapy મુજબ, પાણી યોગ્ય સમયે પીવું એ સ્વાસ્થ્ય જાળવવાની કુંજી છે.✨

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

તમારા બાળક માટે આરોગ્ય અને સુખી ભવિષ્યની ચાવી છે ગર્ભ સંસ્કાર સેન્ટર.🌸આયુર્વેદિક માર્ગદર્શન અને નિષ્ણાત સલાહ સાથે, બાળકન...
28/10/2025

તમારા બાળક માટે આરોગ્ય અને સુખી ભવિષ્યની ચાવી છે ગર્ભ સંસ્કાર સેન્ટર.🌸

આયુર્વેદિક માર્ગદર્શન અને નિષ્ણાત સલાહ સાથે, બાળકને મળશે સ્વસ્થ, સંતુલિત અને ખુશહાલ જીવન 💚

પ્રકૃતિ આયુર્વેદ પંચકર્મ અને ફિઝિયોથેરાપી સાથે બાળકના ભવિષ્યને મજબૂત અને આરોગ્યમય બનાવો.🌿✨

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

Address

5-Akshardham Society, Nr. Mall, Panvel Point Road, Mota Varachha
Surat
395008

Telephone

+919512407006

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category