JOGI Panch Karma

JOGI Panch Karma We are an ISO 9001:2015 certified as well as NABH certified Panchkarma hospital. Discover the power of natural healing with JOGI Panchkarma in Surat.

At JOGI Panchkarma we believe true health begins with harmony of body, mind, and soul. Through traditional Panchakarma and Ayurvedic therapies, we offer natural ways to cleanse, rejuvenate, and heal, all with great experiences. Our mission is to guide you towards inner peace, lasting wellness, and balance with the timeless wisdom of Ayurveda.

15/01/2026

શિરોધારા એક આયુર્વેદિક અસરકારક પંચકર્મ થેરાપી છે, જેમાં કપાળ પર સતત હૂંફાળું ઔષધીય ઉકાળો અથવા તેલ ધીમે ધીમે વહેવા દેવામાં આવે છે. આ પ્રક્રિયા મન અને મગજને ઊંડો આરામ આપે છે.
શિરોધારાથી.....
સ્ટ્રેસ, ચિંતા, ઓવર થીંકીંગ અને માનસિક તનાવમાં ઘટાડો કરે છે
માથાનો દુખાવો કે ઊંઘની સમસ્યામાં સુધારા લાવે છે
આજની વ્યસ્ત જીવનશૈલીમાં શિરોધારા એક natural stress reset તરીકે કામ કરે છે.
📍જોગી પંચકર્મ હોસ્પિટલમાં આયુર્વેદિક શિરોધારા સારવાર
📩 એપોઇન્ટમેન્ટ માટે આજે જ DM કરો

13/01/2026

કમરના સતત દુખાવામાં અસરકારક આયુર્વેદિક સારવાર – કટી બસ્તિ

કટી બસ્તિ એક આયુર્વેદિક પંચકર્મ સારવાર છે, જેમાં કમર ઉપર લોટની પાળ બનાવી તેમાં હૂંફાળું ગરમ તેલ ભરવામાં આવે છે, જે દુખાવાની જગ્યાએ ઊંડે સુધી અસર કરે છે.

કટી બસ્તિથી શું લાભ મળી શકે?
✔ કોઈપણ પ્રકારના કમરના દુખાવામાં રાહત
✔ બે મણકા વચ્ચેની ગાદી ઘસાવાની તકલીફમાં મદદરૂપ
✔ કમરના સ્નાયુઓ, હાડકા અને નસોને પોષણ
✔ જકડાશ અને થાક દૂર થાય છે

📍 જોગી પંચકર્મ હોસ્પિટલમાં કટી બસ્તિ સારવારની એપોઇન્ટમેન્ટ માટે
📩 આજે જ DM કરો

શું સવારે ઉઠતી વખતે તમારા ઘૂંટણ કે કમર જકડાય જાય છે? શિયાળાની ઠંડી વાયુ દોષ વધારે છે,જે તમારા સાંધાનું લુબ્રિકેશન ઓછું ક...
05/01/2026

શું સવારે ઉઠતી વખતે તમારા ઘૂંટણ કે કમર જકડાય જાય છે?

શિયાળાની ઠંડી વાયુ દોષ વધારે છે,
જે તમારા સાંધાનું લુબ્રિકેશન ઓછું કરે છે.
પેઈન કિલર લેવાને બદલે આયુર્વેદિક પદ્ધતિથી તેને જડમૂળથી મટાડો.

જૌગી પંચકર્મ હોસ્પિટલ માં Authentic આયુર્વેદ પદ્ધતિ દ્વારા સાંધાના દુખાવા માટે 'પંચકર્મ’ ટ્રીટમેંટ આપવામાં આવે છે જેનાથી તમારા સાંધાને ફરીથી સક્રિય કરી શકાય અને દુખાવા માં રાહત મળે... 🌿

✅ વધુ માહિતી માટે કમેન્ટમાં 'JOINT' લખો અથવા સીધો સંપર્ક કરો.
☎️ +91 83203 05210
📍જોગી પંચકર્મ હોસ્પિટલ, સુરત.
બીજો-ત્રીજો માળ, સગુન સ્કેવર, અજરામર ચોક, અડાજણ, સુરત.

29/12/2025

વજન વધી રહ્યું છે અને શરીર ભારે લાગે છે?
આયુર્વેદમાં તેની સરળ અને અસરકારક પંચકર્મ થેરાપી છે, ઉદવર્તન થેરાપી 🌿

આ આયુર્વેદિક પંચકર્મ થેરાપી...
✔️ વધેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે
✔️ શરીરને હળવું કરવામાં મદદ કરે છે
✔️ વાત-કફ દોષ સંતુલિત કરે છે

☎️ Book your Free Consultation Now : +91 83203 05210
Dr Darshan Upadhyay (Ayurvedic Panchkarma Physician)
📍 Jogi Ayurved Panchakarma Hospital, Surat.
2nd and 3rd Floor, Shagun Square, Ajramar Chowk, Adajan, Surat.

23/12/2025

ઘૂંટણ દુખે છે? ચાલવામાં તકલીફ થાય છે? 🤕
આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેંટ જાનુ બસ્તીથી મેળવો રાહત 🌿

ઘણા લોકોમાં ઘૂંટણનો દુખાવો, બેસતા–ઉઠતા તકલીફ,
ઘૂંટણમાંથી કટ કટ અવાજ આવવો કે સતત જકડન રહેવી જેવી સમસ્યાઓ જોવા મળે છે.

🌿 જાનુ બસ્તી શું છે?
જાનુ બસ્તી એ આયુર્વેદિક ઉપચાર છે જેમાંઘૂંટણ ઉપર લોટની પાળ બનાવી, તેમાં હૂંફાળું ઔષધીય તેલ રાખવામાં આવે છે.
આ ગરમ તેલ સીધું ઘૂંટણના સાંધામાં અસર કરે છે અને અંદરથી રાહત આપે છે.

✅ જાનુ બસ્તીના ફાયદા:
* ઘૂંટણનો દુખાવો ઘટાડે
* જકડન દૂર કરવામાં મદદરૂપ
* ચાલતાં આવતો કટ કટ અવાજ ઓછો કરે
* ઘૂંટણના ઘસારામાં રાહત આપે
* સાંધાને મજબૂત બનાવે

જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો, તો
આયુર્વેદિક પંચકર્મ ઉપચાર તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

📞 એપોઈન્ટમેન્ટ અને માહિતી માટે સંપર્ક કરો
જોગી આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ
તમારી સારવાર અથવા પંચકર્મ એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો: ☎️ ફોન: +91 83203 05210
📍 સ્થળ: ૨જો અને ૩જો માળ, શગુન સ્ક્વેર, અજમર ચોક, અડાજણ, સુરત.

13/12/2025

🌿 નસ્ય અને શિરોધારા થેરાપી , મન અને મગજ માટે આયુર્વેદિક ઉપચાર 🌿

આજની દોડધામભરી જિંદગીમાં માથાનો દુખાવો, સાઇનસ, તણાવ અને ઊંઘની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
નસ્ય અને શિરોધારા પંચકર્મ થેરાપી આયુર્વેદ મુજબ મન અને નર્વસ સિસ્ટમને શાંત કરીને અંદરથી સંતુલન લાવે છે.

મુખ્ય લાભ:
* સાઇનસ અને માઈગ્રેનમાં અસરકારક રાહત
* તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઘટાડે
* ઊંઘની સમસ્યામાં સુધારો
* મગજ અને નર્વસ સિસ્ટમને મજબૂત કરે
* યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ

અનુભવી ડૉક્ટરની દેખરેખ હેઠળ 100% આયુર્વેદિક પંચકર્મ સારવાર.

🏥 Visit us: Jogi Ayurved Panchkarma Hospital.
📍 2nd & 3rd Floor, Shagun Square, Ajramar Chowk, Adajan, Surat

04/12/2025

What Are Fissures? | Symptoms You Shouldn’t Ignore

Fissures can cause sharp pain, bleeding, and discomfort during bowel movements. In this video, Dr. Alpesh explains what fissures are and the early signs you should be aware of.

🧑‍⚕️ Dr. Alpesh – Jogi Ayurved Panchkarma Hospital
📞 Book your appointment :+91 83203 05210
📍 2nd & 3rd Floor, Shagun Square, Ajramar Chowk, Adajan, Surat

🌈🔥

27/11/2025

Piles can be treated with Ayurveda 🌿
Early-stage piles can be managed well with Ayurvedic medicines and simple lifestyle changes 💊✨
With the right care at the right time, many cases improve without surgery 🙌
Check your symptoms early and seek expert guidance 👨‍⚕️📋

📞 Call 8320305210 to book.
🏥 Visit us: Jogi Ayurved Panchkarma Hospital.
📍 2nd & 3rd Floor, Shagun Square, Ajramar Chowk, Adajan, Surat

💚

26/11/2025

Give your feet the care they deserve. Pada Abhyanga uses warm Ayurvedic oil and soft massage to relax the body and refresh the mind. A simple Panchkarma treatment with powerful benefits.

📞 Call 8320305210 to book.
🏥 Visit us: Jogi Ayurved Panchkarma Hospital.
📍 2nd & 3rd Floor, Shagun Square, Ajramar Chowk, Adajan, Surat

❤️

🌿 Hemant Poshan – Winter Panchkarma at Jogi Ayurved, Adajan, Surat ❄️✨ Winter is the best season to strengthen your body...
24/11/2025

🌿 Hemant Poshan – Winter Panchkarma at Jogi Ayurved, Adajan, Surat ❄️✨
Winter is the best season to strengthen your body naturally! 💪🧘‍♂️

Rebuild your immunity, boost energy, and reduce stiffness with our 14-Days Hemant Poshan Wellness Package at Jogi Ayurved Panchkarma Hospital, Adajan, Surat. 🌱🏥

✨ What’s Included:
🌀 Virechan | 💆‍♂️ Abhyang | 🔥 Swedan | 🌿 Basti
A complete Ayurvedic detox & winter rejuvenation program ❄️✨

💚 Benefits:
✓ Boost Immunity
✓ Improve Digestion & Energy
✓ Reduce Body Pain & Stiffness
✓ Full Body Nourishment & Strength

Location:
🏥 Jogi Ayurved Panchkarma Hospital
📍 2nd & 3rd Floor, Shagun Square,
Ajramar Chowk, Adajan, Surat.
📞 Book Your Winter Panchkarma Slot :
📲 +91 83203 05210
🌱✨ Authentic Ayurvedic care by expert doctors in Surat , perfect for winter wellness! ❄️🧘‍♀️

17/11/2025

શું કામના તણાવ, ઓવરથિંકિંગ અથવા માઇગ્રેન તમારા રોજિંદા જીવનને અસર કરે છે?
શું તમે વાળને કુદરતી રીતે પોષણ અને મજબૂતાઈ આપવાનો રસ્તો શોધી રહ્યા છો?
તો શિરોધારા કેવી રીતે મદદ કરે છે તે જાણવા આ વિડિયો જરૂર જુઓ.

📍 જોગી પંચકર્મ હોસ્પિટલ
2જો અને 3જો માળ, શગુન સ્ક્વેર, અજરામર ચોક, અડાજણ, સુરત.
📞 વધુ માહિતી માટે: +91 83203 05210

Address

2nd & 3rd Floor, Shagun Square, Giriraj Society, Ajramar Chowk, Adajan
Surat
395009

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918320305210

Alerts

Be the first to know and let us send you an email when JOGI Panch Karma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to JOGI Panch Karma:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram