Chirag kangen1

Chirag kangen1 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chirag kangen1, Medical and health, 311/312 Mehak Icon , Sumul, dairy Road Katargam, Surat.

21/01/2024
My new conference office
25/05/2023

My new conference office

આજ એક મહાન વ્યક્તિ નો નિવારણ દિવસ છે......1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અન...
13/08/2022

આજ એક મહાન વ્યક્તિ નો નિવારણ દિવસ છે......

1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે....
આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે....

રજવાડું સોંપતી વખતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતે પોતાની બધી જ સંપત્તિ આપી દે પરંતું મહારાણી સાહેબ ના દાયજામાં આવેલ સંપત્તિ માટે મહારાણી સાહેબ ને એક નોકર દ્વારા પુછાવવામાં આવે ત્યારે મહારાણી સાહેબ નો જવાબ આવે છે....

"હાથી જતો હોય તો એનો શણગાર પણ સાથે જ જાય એને ઉતારવાનો ના હોય.. "

વાહ શું ખાનદાની !!

એક પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો આજે નિવારણ દિન છે.....

આજ આ પ્રજા ને જે રાજા થકિ અખંડિત ભારતનું નિર્માણ થયું તે રાજવી ને કોઈ યાદ પણ નથી કરતું તે બદલ જ દુ:ખ થાય છે....

આજના આ રાજકારણીઓ જ્યાં મત મળે તેના પગ પણ ચાટવાં મંડે પરંતું ક્યારેય આવી મહાન વ્યક્તિ ને યાદ નથી કરતાં...

પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું સુત્ર પણ હતું "મારી પ્રજાનું કલ્યાણ થજો"

 👉🏻STYLEChange your life by changing your Water…💦SRK from more information.Thank you 🙏🏻
12/08/2022

👉🏻STYLE

Change your life by changing your Water…💦

SRK from more information.
Thank you 🙏🏻

Address

311/312 Mehak Icon , Sumul, Dairy Road Katargam
Surat
395004

Telephone

+919104271000

Website

Alerts

Be the first to know and let us send you an email when Chirag kangen1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chirag kangen1:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram