05/06/2025
શું ગર્ભાવસ્થામાં ક્લબફૂટની ઓળખ થઈ શકે?
હા, ગર્ભાવસ્થામાં પણ ક્લબફૂટની ઓળખ શક્ય છે!
અલ્ટ્રાસાઉન્ડ દ્વારા, ખાસ કરીને 20થી 24 સપ્તાહ દરમિયાન,
શિશુના પગનો વાક દેખાઈ આવે તો ક્લબફૂટની શંકા થઇ શકે છે.
આ વહેલી ઓળખથી માતા-પિતા સારવારની તૈયારી કરી શકે છે
અને બાળક જન્મે તે સમયે તરત જ સારવાર શરૂ કરી શકાય છે.
જિતલું વહેલું, તેટલું ઉત્તમ પરિણામ!
👶🔍🦶