Dr Abhipsa Patel

Dr Abhipsa Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Abhipsa Patel, Obstetrician-gynaecologist, Surat.

Why the head of baby looks like this after delivery??For more information watch this video .
28/11/2023

Why the head of baby looks like this after delivery??
For more information watch this video .

17/04/2023
એન્ડોમેટ્રિઓસિસ  (સામાન્ય લક્ષણો)- પેટના નીચલા ભાગ અથવા પીઠમાં દુ:ખાવો જે પીરિયડ દરમિયાન વધારે તીવ્ર હોય છે.- સેક્સ દરમિ...
14/04/2023

એન્ડોમેટ્રિઓસિસ (સામાન્ય લક્ષણો)

- પેટના નીચલા ભાગ અથવા પીઠમાં દુ:ખાવો જે પીરિયડ દરમિયાન વધારે તીવ્ર હોય છે.

- સેક્સ દરમિયાન અથવા પછી પીડા.

- પીરિયડ દરમિયાન પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો.

- ગર્ભ રહેવામાં મુશ્કેલી.

- પીરિયડ દરમિયાન ઉબકા, કબજિયાત, ઝાડા અથવા પેશાબમાં લોહી.

- પીરિયડનો દુ:ખાવો જે સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં અવરોધરૂપ હોય.

This Ram Navami , may Lord Shri Ram shower you with his blessings, love and care. Wishing you and your family on this au...
30/03/2023

This Ram Navami , may Lord Shri Ram shower you with his blessings, love and care. Wishing you and your family on this auspicious day.

Happy Ram Navami To All 🚩

Jai Shree Ram 🙏🙏

𝗣𝗼𝘀𝘁𝗺𝗲𝗻𝗼𝗽𝗮𝘂𝘀𝗮𝗹 𝗕𝗹𝗲𝗲𝗱𝗶𝗻𝗴શું તમને માસિક ગયા પછી ફરીથી માસિક આવે છે ??તો એ અમુક કેન્સર ની નિશાની હોય શકે છે, જેમકે ગર્ભાશયન...
14/03/2023

𝗣𝗼𝘀𝘁𝗺𝗲𝗻𝗼𝗽𝗮𝘂𝘀𝗮𝗹 𝗕𝗹𝗲𝗲𝗱𝗶𝗻𝗴

શું તમને માસિક ગયા પછી ફરીથી માસિક આવે છે ??

તો એ અમુક કેન્સર ની નિશાની હોય શકે છે, જેમકે ગર્ભાશયના મુખનુ કેન્સર, અંડાસયનુ કેન્સર કે ગર્ભાશયનુ કેન્સર.

આપના ગાયનેકોલોજીસ્ટને મળીને પોસ્ટ મેનોપોઝલ બ્લીડીંગ કેમ થયું છે એનુ નિદાન કરાવો.






હવે... HIV સંક્રમિત સગર્ભા તંદુરસ્ત HIV INFECTION વગરના બાળકને જન્મ આપી શકે છે.HIV સંક્રમિત સગર્ભાએ સમયસર અને નિયમિત રીત...
22/02/2023

હવે... HIV સંક્રમિત સગર્ભા તંદુરસ્ત HIV INFECTION વગરના બાળકને જન્મ આપી શકે છે.

HIV સંક્રમિત સગર્ભાએ સમયસર અને નિયમિત રીતે ડૉકટર પાસે સારવાર લેવી જોઇએ

આમ કરવાથી તે પોતાના બાળકને HIV INFECTION લાગતું અટકાવી શકે છે.

➡️ પિરિયડ્સ વખતે પેઇન વધી જાય છે ?- સૌથી પહેલા ડોક્ટરની સલાહથી દવા લો.- પેટ પર ગરમ પાણીનો શેક કરો.- મસાજ કરાવો.- આલ્કોહો...
01/02/2023

➡️ પિરિયડ્સ વખતે પેઇન વધી જાય છે ?

- સૌથી પહેલા ડોક્ટરની સલાહથી દવા લો.
- પેટ પર ગરમ પાણીનો શેક કરો.
- મસાજ કરાવો.
- આલ્કોહોલ ન લો.
- નિયમિત કસરત અને યોગ કરતા રહો.
- ગાયનેકોલોજીસ્ટ પાસે ચેક-અપ જરૂરી છે.

✅️મેન્સ્ટ્રુએશન કપ હાઇજીન જાળવવામાં મદદ કરશે.➡️સર્વાઇકલ કેન્સર થવાનું એક કારણ નહીં જળવાતી હાઇજીન પણ છે. જ્યારે તમે પ્રાઇ...
21/01/2023

✅️મેન્સ્ટ્રુએશન કપ હાઇજીન જાળવવામાં મદદ કરશે.

➡️સર્વાઇકલ કેન્સર થવાનું એક કારણ નહીં જળવાતી હાઇજીન પણ છે. જ્યારે તમે પ્રાઇવેટ પાર્ટની હાઇજીન જાળવતા નથી, ત્યારે સર્વાઇકલ કેન્સર થવાનાં ચાન્સ વધી જાય છે.

➡️દીકરીઓ અને મહિલાઓએ ખાસ કરીને પિરિયડ્સનાં સમયમાં હાઇજીનને ખાસ મેઇન્ટેઇન કરવી જોઇએ.

➡️ગ્રીન મેન્સ્ટ્રુએશન તમને હાઇજીન જાળવવામાં મદદ કરશે.

➡️આ માટે મેન્સ્ટ્રુએશન કપનો ઉપયોગ વધારવો જોઇએ.

❇️યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન આ કારણે થઈ શકે.👩🏻‍⚕️મહિલાઓની યુરેથ્રા એટલે કે જેમાંથી યુરીન બહાર નીકળે છે એ નાની હોય છે. બહારથ...
09/01/2023

❇️યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન આ કારણે થઈ શકે.

👩🏻‍⚕️મહિલાઓની યુરેથ્રા એટલે કે જેમાંથી યુરીન બહાર નીકળે છે એ નાની હોય છે. બહારથી અંદર જવા માટે બ્લેડરની અંદર ખૂબ નાનો પેસેજ હોય છે. જેને કારણે ઈન્ફેક્શન થતું હોય છે.

👩🏻‍⚕️પ્રેગ્નન્સી અને મેનોપોઝ દરમિયાન પણ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. મેનોપોઝમાં ઇસ્ટ્રોજનનું લેવલ ઘટે અને વજાઈનલ લાઈનિંગ પાતળી થતી જાય એટલે ઈન્ફેક્શનનાં ચાન્સ વધી જાય છે.

👩🏻‍⚕️તમારા ડોકટર અને હોસ્પિટલ ને જાણો.➡️ડોકટર અને હૉસ્પિટલ વિશે જાણ્યા વિના પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું એ ખૂબ જ સામાન્...
30/12/2022

👩🏻‍⚕️તમારા ડોકટર અને હોસ્પિટલ ને જાણો.

➡️ડોકટર અને હૉસ્પિટલ વિશે જાણ્યા વિના પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું એ ખૂબ જ સામાન્ય અને મોટી ભૂલ છે જે આપણે કરીએ છીએ. તમારા ડોક્ટર અને હોસ્પિટલને જાણવું અત્યંત મહત્ત્વનું છે.





👨🏻‍⚕️Are you struggling with Fibroid Uterus?➡️Symptoms:✅ ️Heavy or prolonged periods✅️ Bleeding between periods✅️ Pelvic...
23/12/2022

👨🏻‍⚕️Are you struggling with Fibroid Uterus?

➡️Symptoms:

✅ ️Heavy or prolonged periods
✅️ Bleeding between periods
✅️ Pelvic pain and pressure
✅️ Frequent urination
✅️ Low back pain





➡️એ 6 વાત જેની ચર્ચા તમારે તમારા ગાયનેકોલોજીસ્ટ સાથે કરવી જ જોઇએ..💁🏻‍♀️પિરિયડ્સ ન આવવા💁🏻‍♀️પેઈનફૂલ પિરિયડ્સ💁🏻‍♀️પ્રાઈવેટ...
16/12/2022

➡️એ 6 વાત જેની ચર્ચા તમારે તમારા ગાયનેકોલોજીસ્ટ સાથે કરવી જ જોઇએ..

💁🏻‍♀️પિરિયડ્સ ન આવવા
💁🏻‍♀️પેઈનફૂલ પિરિયડ્સ
💁🏻‍♀️પ્રાઈવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવવી
💁🏻‍♀️પ્રાઈવેટ પાર્ટ પર સોજો કે બળતરા
💁🏻‍♀️વજાઈનલ ડ્રાયનેસ
💁🏻‍♀️યુરિન લિકેજ






Address

Surat
395009

Telephone

+918758248000

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Abhipsa Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram