29/12/2021
*Mommy's Touch ના દરેક મમ્મીઓ ને તેમના પરિવાર સાથે હાર્દિક નિમંત્રણ છે*
👩🏻⚕️🧑🏻⚕️👩🏻⚕️🧑🏻⚕️👩🏻⚕️🧑🏻⚕️👩🏻⚕️🧑🏻⚕️
*આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં*
આ સ્વાસ્થ્ય ચર્ચા માં આપણે ઋતુ અનુસાર સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ચર્ચાઓ કરીશું અને સાથે બેસીને ભોજન કરીશું.
*તારીખ:* 02/01/2022,રવિવાર
*સમય* : 10:30am to 1pm
*સ્થળ:* 202, અથર્વ ક્લિનિક, પરમ ડોક્ટર હાઉસ, લાલદરવાજા, સુરત
8460062334
*રૂપરેખા*
🕰️10:30am to 12:00
👩🏻⚕️સ્વાસ્થ્ય ચર્ચા(શિયાળા માં હાડકા , સ્નાયુ અને શરીર ના દુખાવા માં વધવા નું કારણ અને નિવારણ વિષે વાત કરીશુ)
🎺 સ્વાસ્થ્ય વર્ધક રમતો
🧘🏻♀️ધ્યાન
🕰️12 to 1pm:
🥘ડબ્બા પાર્ટી
*નોંધ:*
🙏🏻આપના પરિવાર સાથે આપણે હાર્દિક નિમંત્રણ છે.
👉🏻 *ડબ્બા પાર્ટી માટે ઘરે બનાવેલું ભોજન જ લાવવું.*
👬🏻👭🏻તમે તમારા મિત્રો અને સગા સબંધીઓ ને જોડી તેમના સ્વાસ્થ્ય મા યોગદાન આપી શકો છો