Vama Wellness Centre For Women

Vama Wellness Centre For Women Vama Wellness Centre for Women aims to offer comprehensive, integrated and multi-disciplinary care.

ધૂળેટી એ રંગોનો તહેવાર છે. ધૂળેટી બધા જ રમે છે-પણ રંગોની ધૂળેટી ઉજવતી વખતે પ્રેગ્નન્ટ મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઇએ-એ વિ...
06/03/2023

ધૂળેટી એ રંગોનો તહેવાર છે. ધૂળેટી બધા જ રમે છે-પણ રંગોની ધૂળેટી ઉજવતી વખતે પ્રેગ્નન્ટ મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઇએ-એ વિશે આજે વામા વેલનેસ સેન્ટર ફોર વુમન તમારા સૌ સાથે કેટલીક ટીપ્સ શેર કરવા માંગે છે.
ધૂળેટી રમજો-પણ સાથે કાળજી લેજો…

હેપ્પી ધૂળેટી…!!

જ્યારે મમ્મીઓ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન વચ્ચેથી પસાર થઇ રહી હોય ત્યારે પરિવારનો, પતિનો અને મિત્રોનો રોલ ખૂબ મહત્વનો થઇ જતો હ...
04/03/2023

જ્યારે મમ્મીઓ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન વચ્ચેથી પસાર થઇ રહી હોય ત્યારે પરિવારનો, પતિનો અને મિત્રોનો રોલ ખૂબ મહત્વનો થઇ જતો હોય છે.
આજે અમે તમારી સાથે એવા સજેશન્સ શેર કરી રહ્યા છીએ-જેની મદદથી તમે મમ્મીઓને હેલ્પફૂલ થઇ શકો.

બાકી, અમારા વામા એક્સપર્ટ ડો.તૃપ્તિ પટેલ તો તમારી સાથે છે જ !

આજે જ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 0261-2700001

જ્યારે તમે વર્કિંગ વુમન હોવ અને ડિલીવરીને કારણે અચાનક ઘરમાં રહેવાનું આવે-બાળકનાં જન્મ બાદ પરિવાર-પ્રોફેશનલ લાઇફ અને બાળક...
03/03/2023

જ્યારે તમે વર્કિંગ વુમન હોવ અને ડિલીવરીને કારણે અચાનક ઘરમાં રહેવાનું આવે-બાળકનાં જન્મ બાદ પરિવાર-પ્રોફેશનલ લાઇફ અને બાળક વચ્ચેનું બેલેન્સિંગ જલ્દી સમજાય નહીં, હોર્મોનલ ચેન્જીસ આવે, શરીરમાં બદલાવ આવે-વગેરે જેવા કારણો સર મમ્મી પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન અનુભવતી હોય છે.

આજે આ પોસ્ટમાં અમે તમારી સાથે પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન ક્યારે થઇ શકે એની માહિતી શેર કરી રહ્યા છીએ.

વધુ માહિતી માટે તમે અમારા વામા એક્સપર્ટ ડો.તૃપ્તિ પટેલને મળી શકો છો.

પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન….પ્રેગ્નન્સી અને બાળકનાં જન્મનાં આનંદની ખુશી વચ્ચે આ શબ્દથી ઘણીવખત મમ્મીઓ અજાણ રહી જાય છે. બાળકનાં...
02/03/2023

પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન….
પ્રેગ્નન્સી અને બાળકનાં જન્મનાં આનંદની ખુશી વચ્ચે આ શબ્દથી ઘણીવખત મમ્મીઓ અજાણ રહી જાય છે. બાળકનાં જન્મ બાદ ઘણી મમ્મીઓએ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન વચ્ચેથી પસાર થવું પડે છે.

આજે અમે તમારી સાથે પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન શું છે, એ કેમ થાય છે-કોને થઇ શકે છે એ વિશેની માહિતી શેર કરી રહ્યા છીએ.

પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન કાઉન્સેલિંગની મદદથી પણ સારું થઇ શકે છે અને ક્યારેક દવાની પણ જરૂર પડે છે. જો તમે પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન વચ્ચેથી પસાર થઇ રહ્યા હોવ અથવા તો તમને આ વિશે વધુ માહિતી જોઇતી હોય તો અમારા વામા એક્સપર્ટ ડો.તૃપ્તિ પટેલ તમને આ વિશે મદદ કરશે.

પોસ્ટ પાર્ટમ ડિપ્રેશનની વધુ માહિતી મેળવવા સંપર્ક કરો : 02612700001

પ્રેગ્નન્સી કન્સીવ કરવાની હોય ત્યારે ઘણીવાર કપલે ધીરજથી વર્તવું પડે છે. પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા નવોદિત માતાએ તૈયાર...
23/02/2023

પ્રેગ્નન્સી કન્સીવ કરવાની હોય ત્યારે ઘણીવાર કપલે ધીરજથી વર્તવું પડે છે. પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા નવોદિત માતાએ તૈયારી કરવી પડે છે-આ તૈયારીઓ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં મદદ કરી શકે છે.

વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આજે એ તૈયારીઓની એક ઝલક તમારી સાથે શેર કરી રહ્યું છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો - 02612700001

આજે વર્લ્ડ કેન્સર ડે છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન તમને બધાને અપીલ કરે છે કે-નિયમિતપણે મેમોગ્રાફી અને પેપસ્મેર કરાવો. ...
04/02/2023

આજે વર્લ્ડ કેન્સર ડે છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન તમને બધાને અપીલ કરે છે કે-નિયમિતપણે મેમોગ્રાફી અને પેપસ્મેર કરાવો.

કેન્સર સામેની જાગૃતિ એ જ કેન્સર સામેની લડતનું પહેલું પગથિયું અને પહેલું શસ્ત્ર છે. સ્ત્રીઓ દરેકની હેલ્થની કાળજી લે છે પણ પોતાની હેલ્થની વાત આવે ત્યારે આંખ આડા કાન કરી લેતી હોય છે.
કેન્સરથી ડરવાની નહીં-પણ એની સામે એલર્ટ રહેવાની જરૂર છે.

સ્ત્રીને થતા કેન્સર વિશે વધુ માહિતી મેળવવા અને તમારું ચેકઅપ પ્લાન કરવા સંપર્ક કરો : 0261 2700001

ઘણાં પેરેન્ટ્સ એમનાં ટીન-એજર્સની ભાષા સમજી શકતા નથી. ટીન-એજર્સની વાતો, એમનાં સ્વપ્નો, એમની ઇચ્છાઓ, એમનું વર્તન-આ બધાથી પ...
03/02/2023

ઘણાં પેરેન્ટ્સ એમનાં ટીન-એજર્સની ભાષા સમજી શકતા નથી. ટીન-એજર્સની વાતો, એમનાં સ્વપ્નો, એમની ઇચ્છાઓ, એમનું વર્તન-આ બધાથી પેરેન્ટ્સ મૂંઝાતા હોય છે.

અમારા વામા એક્સપર્ટ ડો.દિપા પટેલ ટીનએજર્સ સાથે પેરેન્ટ્સે ટીનએજર્સ સાથે કઇ રીતે કમ્યુનિકેશન કરવું જોઇએ-એ વિશે માર્ગદર્શન આપશે.

વધુ માહિતી અને અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 0261 2700001

ઘણી મહિલાઓને થાઇરોઇડને કારણે વજન વધી જતું હોય છે. થાઇરોઇડ એ એક એવી બિમારી છે જેમાં મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી “ડબલ” કરી દ...
29/01/2023

ઘણી મહિલાઓને થાઇરોઇડને કારણે વજન વધી જતું હોય છે. થાઇરોઇડ એ એક એવી બિમારી છે જેમાં મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી “ડબલ” કરી દેવી પડે છે.

આજે અમે થાઇરોઇડનાં પ્રકાર વિશેની માહિતી તમારી સાથે શેર કરી રહ્યા છીએ.
વધારે માહિતી માટે સંપર્ક કરો : 0261 2700001

આ અમારું બંધારણ છેઅમે વામા વેલનેસ સેન્ટર ફોર વુમન મહિલાઓને સારું સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય પરત્વેની જાગૃતિ, મહિલાઓ દ્વારા, મહ...
26/01/2023

આ અમારું બંધારણ છે

અમે વામા વેલનેસ સેન્ટર ફોર વુમન મહિલાઓને સારું સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય પરત્વેની જાગૃતિ, મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓ વડે સ્વસ્થતાની અખંડતા સુદ્દઢ કરવાનો સંકલ્પ લઇએ છીએ !

જો યોગ્ય કાળજી લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરથી બચી શકાય છે-પણ આપણે એ કાળજી લેતા નથી-કારણ કે આપણે આપણી જાત પાછળ સૌથી ઓછો...
22/01/2023

જો યોગ્ય કાળજી લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરથી બચી શકાય છે-પણ આપણે એ કાળજી લેતા નથી-કારણ કે આપણે આપણી જાત પાછળ સૌથી ઓછો સમય ફાળવીએ છીએ.
સર્વાઇકલ કેન્સર ન થાય એના માટે આજે અમે એક ચેકલિસ્ટ તમારી સાથે શેર કરી રહ્યા છીએ-આ ચેકલિસ્ટ તમે પણ ધ્યાનમાં રાખજો.

વધુ માહિતી મેળવવા સંપર્ક કરો : 0261 2700001

આપણે જીવનમાં ઘણી વસ્તુઓ બીજાને જોઇને કરતા હોઇએ છીએ. રેસ્ટોરન્ટમાં જમવા જઇએ તો બાજુનાં ટેબલ પર પીરસાયેલી વાનગીમાં વધારે ર...
19/01/2023

આપણે જીવનમાં ઘણી વસ્તુઓ બીજાને જોઇને કરતા હોઇએ છીએ. રેસ્ટોરન્ટમાં જમવા જઇએ તો બાજુનાં ટેબલ પર પીરસાયેલી વાનગીમાં વધારે રસ પડે છે. કોઇની સાડીનું કલેક્શન જોઇ મનમાં થઇ આવે છે, “કાશ…મારી પાસે પણ આવું કલેક્શન હોત…!” કોઇના આંગણામાં પાર્ક કરેલી કાર જોઇને આપણો જીવ બળે છે.

તો, આવો વિચાર હેલ્થ માટે કેમ નથી આવતો?

આજે અમે એવી દિકરીઓ અને મહિલાઓનો ફોટોગ્રાફ્સ શેર કરી રહ્યા છીએ, જેમણે સર્વાઇકલ કેન્સરની વેકિસન મૂકાવી…

એમને જોઇ તમે પણ વેકિસન મૂકાવો એટલે !

જો તમે સર્વાઇકલ કેન્સરની વેકિસન મૂકાવી દીધી હોય તો તમારો ફોટોગ્રાફ પણ અમારી સાથે શેર કરી-બીજા માટે વેકિસનનાં રોલ મોડેલ બની શકો છો !

જાન્યુઆરી મહિનો સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ છે. સર્વાઇકલ કેન્સર એ એક માત્ર એવું કેન્સર છે જેને વેક્સિનથી પ્રોટેક્શન આપી ...
18/01/2023

જાન્યુઆરી મહિનો સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ છે. સર્વાઇકલ કેન્સર એ એક માત્ર એવું કેન્સર છે જેને વેક્સિનથી પ્રોટેક્શન આપી શકાય છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન દરેક મહિલાઓને એવી અપીલ કરે છે કે-પ્લીઝ, તમે નિયમિતપણે પેપ સ્મેર ટેસ્ટ કરાવતા રહો અને તમારી દિકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિન મૂકાવો.

આજની આ પોસ્ટમાં સર્વાઇકલ કેન્સર શું છે, એનાં લક્ષણો કયા છે-આ કેન્સર ન થાય એ માટે શું કરવું જોઇએ-વગેરે માહિતી આપી છે. આ સિવાય પણ આપ વામા એક્સપર્ટ પાસેથી વધુ જાણકારી મેળવી શકો છો. અવેરનેસ-એ સર્વાઇકલ કેન્સર સામે લડવા માટેનું સૌથી પહેલું હથિયાર છે.

વધુ માહિતી મેળવવા માટે 0261-2700001 પર સંપર્ક કરો.

Address

1st Floor, Rupal Hospital Building, Lane Next To Vijay Sales, Kargil Chowk, India
Surat
395007

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+912612700001

Alerts

Be the first to know and let us send you an email when Vama Wellness Centre For Women posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram