11/01/2025
પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્ય સુવર્ણ પ્રાસન.
આયુર્વેદિક ઔષધીઓયુક્ત સુવર્ણ પ્રાસન બાળકની ઇમ્યુનિટી વધારવા માટેનું નેચરલ ટોનિક છે.
પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી આયુર્વેદ હોસ્પિટલ અને જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 14/01/2025 ના રોજ સવારે 09:00 થી સવારના 10:28 વાગ્યા સુધી વાગ્યા સુધી વિના મૂલ્ય સુવર્ણપ્રાશન આપવામાં આવશે.
વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.