25/10/2020
બાળકના જન્મ પછી માતાઓને ગરમ શેક માટે ઉપયોગમાં લેવાતી થેરાપી મેટ ભાડે મળશે.
નોર્મલ ડીલેવરી અને સિઝેરીયન ડિલેવરી થયેલ માતાઓ પણ ઉપયોગ કરી શકે છે.
આ થેરાપી મેટ (ગાદલું) નોર્મલ ડિલિવરી થયેલી માતા 8 થી 10 દિવસ પછી ઉપયોગ કરી શકે છે. અને સિઝેરીયન ડિલેવરી થયેલી માતા 13 થી 14 દિવસ પછી ઉપયોગ કરી શકે છે.
બાળકના જન્મ પછી માતાઓને ગરમ શેક માટે ઉપયોગમાં લેવાતી થેરાપી મેટ ભાડે મળશે. નોર્મલ ડીલેવરી અને સિઝેરીયન ડિલેવરી થ.....