Bhavesh Vaghani

Bhavesh Vaghani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavesh Vaghani, Doctor, 304 Pulse House, Lal Darwaja katargam Road, Near Venus Hospital, Surat.

હવે સુરતમા પણ ઉપ્લબ્ધઅતિ આધુનીક ફેનો (FeNO) ટેસ્ટ દ્વારા અસ્થમા (દમ) નું નિદાનમાત્ર 10 સેકન્ડમા શ્વાસ સુંઘીને  ફેનો (FeN...
15/10/2023

હવે સુરતમા પણ ઉપ્લબ્ધ

અતિ આધુનીક ફેનો (FeNO) ટેસ્ટ દ્વારા અસ્થમા (દમ) નું નિદાન

માત્ર 10 સેકન્ડમા શ્વાસ સુંઘીને ફેનો (FeNo) મશીન કરશે દમનુ નિદાન.

👉શું તમારા ફેફસામાં ટી.બી. ને કારણે પાણી ભરાઈ જાય છે. 📌મોડું કાર્ય વિના યોગ્ય તપાસ અને સારવાર કરાવો🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક:...
12/07/2023

👉શું તમારા ફેફસામાં ટી.બી. ને કારણે પાણી ભરાઈ જાય છે.

📌મોડું કાર્ય વિના યોગ્ય તપાસ અને સારવાર કરાવો

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

ટીબી ને મહાત કરવા માટે ચતુરંગી આક્રમણની જરૂર છે. આ યુદ્ધના ચાર અંગ 1 લક્ષણોની સમયસર  તપાસ2. સમયસર નિદાન3. અનુરૂપ એન્ડ અસ...
08/07/2023

ટીબી ને મહાત કરવા માટે ચતુરંગી આક્રમણની જરૂર છે.
આ યુદ્ધના ચાર અંગ

1 લક્ષણોની સમયસર તપાસ
2. સમયસર નિદાન
3. અનુરૂપ એન્ડ અસરકારક સારવાર
4 સારવારનો સંપૂર્ણ અમલ

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

જો તમને ટીબી થયો હોય તો... નિદિર્ષ્ટ કર્યા મુજબની બધી દવાઓ લો અને સંપૂર્ણ કોર્સ પૂરો કરો.🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭...
04/07/2023

જો તમને ટીબી થયો હોય તો... નિદિર્ષ્ટ કર્યા મુજબની બધી દવાઓ લો અને સંપૂર્ણ કોર્સ પૂરો કરો.
🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

▶️ટીબી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સ્કિનિંગ શું છે ?જયારે આપ ચેપી ટીબી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં હો અને તેઓ આપની નજીક રહીને ...
29/06/2023

▶️ટીબી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સ્કિનિંગ શું છે ?

જયારે આપ ચેપી ટીબી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં હો અને તેઓ આપની નજીક રહીને ખુબ ખાંસી કે છીંક ખાતા હોય તો આપને ચેપ લાગ્યો છે કે નહિ અથવા આપનામાં ટીબીના રોગના લક્ષણો દેખાય છે કે નહિ તે જાણવા માટે આપે ચેક અપ કરાવવું જરૂરી છે. આ મહત્વનું છે કારણકે જો જરૂર જણાય તો સાચી સલાહ મેળવી શકાય અથવા સારવાર શરૂ કરી શકાય. જો જરૂર જણાય તો લોકોની વહેલી સારવાર શરૂ કરવાથી ટીબીને ફેલાતો અટકાવવામાં સહાય મળે છે .

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

ટીબીનુ નિદાન કેવી રીતે કરવામાં આવે છે.👉બલ્ડ ટેસ્ટ 👉છાતીનો એક્સ-રે👉ગળફાંની તપાસ👉બ્રોન્કોસ્કોપી ટેસ્ટ (જરૂર પડે તો) 👉 મેનટ...
27/06/2023

ટીબીનુ નિદાન કેવી રીતે કરવામાં આવે છે.

👉બલ્ડ ટેસ્ટ
👉છાતીનો એક્સ-રે
👉ગળફાંની તપાસ
👉બ્રોન્કોસ્કોપી ટેસ્ટ (જરૂર પડે તો)
👉 મેનટોક્સ ટ્યૂબરક્યુલિન સ્કિન ટેસ્ટ

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

એક્ટિવ ટીબી - જો તમારામાં કે તમારા પરિવારના કોઈપણ સભ્યમાં લક્ષણો દેખાય જેમ કે - ઉધરસ, તાવ - રાતે પરસેવો થવો - ન સમજાય એવ...
26/06/2023

એક્ટિવ ટીબી - જો તમારામાં કે તમારા પરિવારના કોઈપણ સભ્યમાં લક્ષણો દેખાય જેમ કે
- ઉધરસ, તાવ
- રાતે પરસેવો થવો
- ન સમજાય એવી રીતે વજન ઓછું થવું, અને બાળકોમાં વજન ન વધવું
- ભૂખના લાગવી

તરત જ ડૉક્ટરની સાથે પરામર્શ કરો.
🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

જયારે ટીબી બેક્ટેરિયા હવામાં ફેલાય છે ત્યારે ત્રણમાંથી એક વાત બનશે.🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫ 📅ઓપીડી સમય: સોમ થી ...
24/06/2023

જયારે ટીબી બેક્ટેરિયા હવામાં ફેલાય છે ત્યારે ત્રણમાંથી એક વાત બનશે.
🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

ટ્યુબરક્યુલોસિસથી તમારું અને તમારા પરિવારનું સંરક્ષણ કરો.🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫ 📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ...
15/06/2023

ટ્યુબરક્યુલોસિસથી તમારું અને તમારા પરિવારનું સંરક્ષણ કરો.
🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.
#ટ્યુબરક્યુલોસિસ #ટીબી

આ આંકડા તમને ઘભરાવવા માટે નથી તમને TB સામે રક્ષણ મેળવવા માટે છે...1 TBના દર્દીની છીંકથી 40,000 TBમાં બેકટેરિયા બહાર નીકળ...
12/06/2023

આ આંકડા તમને ઘભરાવવા માટે નથી તમને TB સામે રક્ષણ મેળવવા માટે છે...

1 TBના દર્દીની છીંકથી 40,000 TBમાં બેકટેરિયા બહાર નીકળે છે જે આજુબાજુમાં રહેલા દરેક વ્યક્તિમાં આ બેકટેરિયા TBનો ચેપ ફેલાવી શકે છે.

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

🔵ટીબી રોગ વિશે કેટલીક ગંભીર બાબતો 👉ટીબી એ વિશ્વભરમાં મૃત્યુના ટોચના 10 કારણોમાંનું એક છે👉દર વર્ષે ૯૦ લાખ જેટલા TB ના દર્...
08/06/2023

🔵ટીબી રોગ વિશે કેટલીક ગંભીર બાબતો

👉ટીબી એ વિશ્વભરમાં મૃત્યુના ટોચના 10 કારણોમાંનું એક છે

👉દર વર્ષે ૯૦ લાખ જેટલા TB ના દર્દીઓ માંથી હજુ ૩૦ લાખ જેટલા દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે.

👉પહેલા અસાધ્ય ગણાતો રોગ હવે સાધ્ય છે પણ છતાંય TB ના કારણે અસંખ્ય મૃત્યુ થઈ રહ્યા છે. દુનિયાના ૧૦ ખતરનાક રોગોના લિસ્ટમાં TB પણ છે.

👉આવો અને સચોટ સારવાર કરાવો, ફેફસાં ને શુદ્ધ હવામાં ફુલવતા રહીએ અને આવા રોગો ને તિલાંજલિ આપતા રહીએ...

🔵એપોઈન્ટમેન્ટ સંપર્ક: ૭૪૩૫૯ ૫૮૭૬૫
📅ઓપીડી સમય: સોમ થી શનિ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ સુધી
📍૩૦૪, પલ્સ હાઉસ, લાલ દરવાજા-કતારગામ રોડ, વિનસ હોસ્પિટલની પાસે, સુરત.

We are glad that you are healed and happy. Stay healthy Savaliya Bipin.
05/06/2023

We are glad that you are healed and happy. Stay healthy Savaliya Bipin.

Address

304 Pulse House, Lal Darwaja Katargam Road, Near Venus Hospital
Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavesh Vaghani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category