13/03/2026
આંખોની સારવાર માટે હવે – ન્યુ શેઠ પી.ટી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરત
અનુભવી આંખના નિષ્ણાત ડૉ. નિસર્ગ રાણે દ્વારા
✔️ મોતીયાબિંદના આધુનિક ઓપરેશન
✔️ ટોપિકલ (ઇન્જેક્શન વગર) સર્જરી
✔️ પ્રીમિયમ લેન્સ સુવિધા
✔️ આંખના તમામ રોગોની નિષ્ણાત સારવાર
🕒 Consulting Hours:
સોમવાર થી શનિવાર
સવારે 10:00 થી 3:00 સુધી
📍 Universal Business Center, B-Wing, L.P. Savani Road, Surat
📞 0261-2383838