Unisnhealthofficial

Unisnhealthofficial UniSN Health Check-ups & diagnostics puts extra effort into making you healthy. Count us among those who care for you.

अतुल्य हिन्दुस्तान में प्रकाशित न्यूज़ आर्टिकल...
29/12/2025

अतुल्य हिन्दुस्तान में प्रकाशित न्यूज़ आर्टिकल...

DIABETES CARE IS INCOMPLETE WITHOUT CHECKING YOUR HEART FAILURE RISK...
29/12/2025

DIABETES CARE IS INCOMPLETE WITHOUT CHECKING YOUR HEART FAILURE RISK...

SKIP THE LAB VISIT....EXPERIENCE HASSLE FREE BLOOD TESTING AT HOME....
28/12/2025

SKIP THE LAB VISIT....

EXPERIENCE HASSLE FREE BLOOD TESTING AT HOME....

લોચો ખાજો પણ હેલ્થનો લોચો ન મારતા...શિયાળો શરૂ પોંક આવી ગયો, લોચો શરીરમાં ગરમાટો લાવશે.SVNITની ચા ઠંડી ભગાડશે પણ આ બધું ...
24/12/2025

લોચો ખાજો પણ હેલ્થનો લોચો ન મારતા...

શિયાળો શરૂ પોંક આવી ગયો, લોચો શરીરમાં ગરમાટો લાવશે.

SVNITની ચા ઠંડી ભગાડશે પણ આ બધું સ્વસ્થ રહેશે તો મજેથી ફરી શકશો !

આજે જ તમારું HEALTH CHECK-UP Book કરાવો.

શિયાળામાં VITAMIN D3થી ડેફિશિયન્સી વધે છે... જેને કારણે ઈમ્યુનિટી ઘટે છે, હાડકા દુઃખે છે, મૂડ-સ્વીંગ્સ આવે છે...આ TEST ક...
14/12/2025

શિયાળામાં VITAMIN D3થી ડેફિશિયન્સી વધે છે... જેને કારણે ઈમ્યુનિટી ઘટે છે, હાડકા દુઃખે છે, મૂડ-સ્વીંગ્સ આવે છે...

આ TEST કરાવો...

👉 VITAMIN D

👉CALCIUM + PTH


શરદી થઈ છે? કે એલર્જી થઈ છે?જો તમને 2 અઠવાડિયાથી વધારે સમય સુધી શરદી ચાલુ રહે છે તો તમારે ALLERGY PROFILE (IGE + ALLERGY...
10/12/2025

શરદી થઈ છે? કે એલર્જી થઈ છે?

જો તમને 2 અઠવાડિયાથી વધારે સમય સુધી શરદી ચાલુ રહે છે તો તમારે ALLERGY PROFILE (IGE + ALLERGY PANEL) અને CBC કરાવવા જોઈએ...

એન્ટીબાયોટિક્સ ના લો પહેલા ચેકઅપ કરાવો...

શિયાળો તમારા ફેફસાને હંફાવે છે?શિયાળાની ઠંડી હવામાં જ્યારે પ્રદૂષણ ભળે છે અને આ હવા શ્વાસમાં જાય છે ત્યારે અસ્થમા કે COP...
04/12/2025

શિયાળો તમારા ફેફસાને હંફાવે છે?

શિયાળાની ઠંડી હવામાં જ્યારે પ્રદૂષણ ભળે છે અને આ હવા શ્વાસમાં જાય છે ત્યારે અસ્થમા કે COPD થઈ શકે છે!

જો તમને છાતીમાંથી અવાજ આવે, છાતીમાં ગભરામણ થાય, રાત્રે ખૂબ ખાંસી આવે તો પલ્મોનરી ફંકશનલ ટેસ્ટ PFT અને CHEST X-RAY કરાવવા જોઈએ!

👉 શિયાળામાં દર 20-25 દિવસમાં શરદી થઈ જાય છે?👉 એન્ટીબાયોટિક્સ અસર નથી કરતી?👉 સિઝન બદલાતા જ બિમાર પડી જાવ છો?તો ઈમ્યુનિટી ...
24/11/2025

👉 શિયાળામાં દર 20-25 દિવસમાં શરદી થઈ જાય છે?

👉 એન્ટીબાયોટિક્સ અસર નથી કરતી?

👉 સિઝન બદલાતા જ બિમાર પડી જાવ છો?

તો ઈમ્યુનિટી ટેસ્ટ કરાવી લેજો !!!

👉Vitamin D

👉Vitamin B12

👉 Ferritin (Iron stotage)

👉 CBC

👉 Immunoglobulin Profile

ઠંડા... ઠંડા...COOL... COOL...હમણાં ઠંડીની સિઝનમાં જો ખાંસી 7 દિવસથી લાંબી ચાલે, રાત્રે ખાંસીને કારણે ઊંઘી ના શકો તો.......
22/11/2025

ઠંડા... ઠંડા...

COOL... COOL...

હમણાં ઠંડીની સિઝનમાં જો ખાંસી 7 દિવસથી લાંબી ચાલે, રાત્રે ખાંસીને કારણે ઊંઘી ના શકો તો....

👉 CBC

👉 CRP

👉 IgE Levels

👉 Asthma /Allergy Panel

👉 Chest X-ray/HRCT

કરાવી લેજો !!!

તમારી તંદુરસ્તી માટે અમે લાવ્યા છીએ હેલ્થ ચેકઅપ પેકેજીસ સૌથી સસ્તા દરે!આનાંથી વધુ કિફાયતી દર ક્યાંય નહીં મળે એ અમારી ગેર...
15/11/2025

તમારી તંદુરસ્તી માટે અમે લાવ્યા છીએ હેલ્થ ચેકઅપ પેકેજીસ સૌથી સસ્તા દરે!

આનાંથી વધુ કિફાયતી દર ક્યાંય નહીં મળે એ અમારી ગેરંટી...

અપોઇન્ટમેન્ટ બુક કરાવા માટે આજે જ સંપર્ક કરો: +91 8297822222

રાત્રે ઠંડી હવામાં ઊંઘવાથી AIRWAYSનાં મ્યુકોઝલની ઈમ્યુનિટી ઘટે છે અને VIRAL ન્યૂમોનિયાનું રિસ્ક વધે છે!CPR/ESR જેવા ઈન્ફ...
15/11/2025

રાત્રે ઠંડી હવામાં ઊંઘવાથી AIRWAYSનાં મ્યુકોઝલની ઈમ્યુનિટી ઘટે છે અને VIRAL ન્યૂમોનિયાનું રિસ્ક વધે છે!

CPR/ESR જેવા ઈન્ફલામેન્ટરી માર્કસથી EARLY STAGE પકડી શકાય છે!

4થી 5 દિવસનાં તાવને વાઇરલ ફિવર ન સમજો...!PERIPHERAL SMEAR BLOOD PARASITE TEST થી EARLY MALARIA પકડમાં આવી જાય છે!ઝડપી નિ...
13/11/2025

4થી 5 દિવસનાં તાવને વાઇરલ ફિવર ન સમજો...!

PERIPHERAL SMEAR BLOOD PARASITE TEST થી EARLY MALARIA પકડમાં આવી જાય છે!

ઝડપી નિદાન = ઓછી દવા + ઝડપી રિકવરી...

Address

2nd Floor, C K Tower, Besides Sargam Shopping Centre Parle Point
Surat
395007

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 10pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918297822222

Website

Alerts

Be the first to know and let us send you an email when Unisnhealthofficial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Unisnhealthofficial:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram