25/04/2026
ઘણા લોકો weight loss માટે
👉 diet change કરે છે
પણ એક મોટી mistake કરે છે —
👉 kitchen માં કોઈ change નથી કરતા.
બહાર diet plan follow કરો…
પણ ઘરે:
❌ Refined oil
❌ Packaged food
❌ Excess sugar
❌ Same heavy cooking
👉 તો body confuse થાય છે
અને result slow થાય છે.
🌿 Ayurveda કહે છે:
Healing kitchen થી શરૂ થાય છે.
✨ Simple kitchen changes:
✔ Refined oil → cold-pressed oil / ghee
✔ Fresh home-cooked food
✔ Jeera, haldi, ajwain જેવા spices
✔ Warm food, cold avoid
👉 Same diet plan + better kitchen
= faster & sustainable result
Diet temporary હોય છે…
Kitchen habits permanent હોય છે.
જો તમે,
✔ diet follow કરો છો
✔ પણ result slow છે
💬 Comment કરો "KITCHEN"
હું તમને explain કરીશ weight loss માટે kitchen કેવી રીતે optimize કરવું.
📍 Shree Ayurveda Hospital Where Healing Meets Balance
📞 +91 8140516517 | Surat
NaturalFatLoss
GujaratiWellness
WomenHealth
SuratAyurveda
AyurvedaLifestyle