07/11/2025
દરેક નવજાત શિશુને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ આપવાની જવાબદારી માતા પિતાની છે. યોગ્ય રસીકરણ, પોષણયુક્ત આહાર અને નિયમિત સંભાળ દ્વારા આપણે બાળકને એક સ્વસ્થ જીવન આપી શકીએ છીએ. ચાલો, આ શિશુ સંરક્ષણ દિવસે આપણે સૌ આપણા શિશુઓને શ્રેષ્ઠ સંભાળ અને સલામત ભવિષ્ય આપવાનો સંકલ્પ લઈએ.
(UNM foundation, UNM children hospital, Child health care)