Aakash Clinical & Allergy Testing Laboratory

Aakash Clinical & Allergy Testing Laboratory The results you can trust

આવો રંગો સાથે દિલ રંગાઈએ,જૂના વેરઝેર ભૂલીને ગળે મળી જઈએ.ધૂળેટી ના દિવસે ખુશી જ ખુશી છવાઈ જાય.
03/03/2026

આવો રંગો સાથે દિલ રંગાઈએ,
જૂના વેરઝેર ભૂલીને ગળે મળી જઈએ.
ધૂળેટી ના દિવસે ખુશી જ ખુશી છવાઈ જાય.

*🇮🇳 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳*આજે આપણે એવા બંધારણને નમન કરીએ છીએ, જે દરેક નાગરિકને સમાન અધિકાર,...
26/01/2026

*🇮🇳 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳*

આજે આપણે એવા બંધારણને નમન કરીએ છીએ, જે દરેક નાગરિકને સમાન અધિકાર, સ્વતંત્રતા અને ગૌરવ આપે છે.
ચાલો,

દેશના સ્વાસ્થ્ય, એકતા અને પ્રગતિ માટે
આપણે સૌ જવાબદાર નાગરિક બનીને આગળ વધીએ.

*સારું સ્વાસ્થ્ય એ જીવનની શ્રેષ્ઠ સંપત્તિ છે.*


*વિપુલ સાવલિયા*
*આકાશ ક્લિનિકલ & એલર્જી ટેસ્ટિંગ લેબોરેટરી*

*🇮🇳 જય હિંદ 🇮🇳*
🇮🇳 *જય દ્વારકાધીશ* 🇮🇳
🇮🇳*જય મહાદેવ* 🇮🇳

વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ 🌼મા સરસ્વતી આપને જ્ઞાન, વિવેક અને સફળતાના આશીર્વાદ આપે.જીવનમાં નવી ઉર્જા, નવી શરૂઆત અને સ...
23/01/2026

વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ 🌼
મા સરસ્વતી આપને જ્ઞાન, વિવેક અને સફળતાના આશીર્વાદ આપે.
જીવનમાં નવી ઉર્જા, નવી શરૂઆત અને સકારાત્મકતા લાવે એવી કામના.

આકાશ ક્લિનિકલ એન્ડ એલર્જી ટેસ્ટિંગ લેબોરેટરી.
🙏🙏🤝🤝🙏🙏
સારું સ્વાસ્થ્ય એ જીવનની શ્રેષ્ઠ સંપતિ છે
વિપુલ સાવલિયા

*"કાપનાર",   "ચગાવનાર"  અને  "ફીરકી"  પકડનાર તો ઘણા છે પણ   "ગુંચ"   ઉકેલનાર  "ખૂબ ઓછા"  છે**🪁 હેપી ઉત્તરાયણ 🪁**✨ સારું ...
14/01/2026

*"કાપનાર", "ચગાવનાર" અને "ફીરકી" પકડનાર તો ઘણા છે પણ "ગુંચ" ઉકેલનાર "ખૂબ ઓછા" છે*
*🪁 હેપી ઉત્તરાયણ 🪁*

*✨ સારું સ્વાસ્થ્ય જીવનની શ્રેષ્ઠ સંપત્તિ છે ✨*


વિપુલ સાવલિયા
*Aakash Clinical & Allergy Testing Laboratory*

વર્ષ ૨૦૨૫: એક હૃદયસ્પર્શી વિદાય અને ૨૦૨૬ ની નવી શરૂઆત​"ભૂલ થઈ હોય તો માફ કરજો,સંબંધોના આયનાને સાફ કરજો;વિતેલા વર્ષની કડવ...
31/12/2025

વર્ષ ૨૦૨૫: એક હૃદયસ્પર્શી વિદાય અને ૨૦૨૬ ની નવી શરૂઆત

​"ભૂલ થઈ હોય તો માફ કરજો,
સંબંધોના આયનાને સાફ કરજો;
વિતેલા વર્ષની કડવાશને ભૂલી જઈને,
નવા વર્ષમાં સ્નેહનો નવો સંકલ્પ કરજો."

​આજે ૩૧મી ડિસેમ્બર, વર્ષ ૨૦૨૫નો આ અંતિમ દિવસે આપણી કેટલીક મીઠી અને કેટલીક ખાટી યાદોને સમેટી રહ્યો છે. આ આખા વર્ષ દરમિયાન, જાણે-અજાણે મારા કોઈ શબ્દથી, કાર્યથી કે વર્તનથી આપના કોમળ હૃદયને ઠેસ પહોંચી હોય, તો હું હૃદયપૂર્વક ક્ષમા ચાહું છું.

​સંબંધોમાં ક્યારેક મનદુઃખ થાય, પણ મન-ભેદ ન થવો જોઈએ. તમારી ક્ષમા મારા માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ હશે. વર્ષ ૨૦૨૬માં આપણે ફરી એકવાર અરીસા જેવી સાફ નિયત અને અતૂટ વિશ્વાસ સાથે આગળ વધીએ તેવી મંગલ કામના.
​તમારા સાથ અને પ્રેમ બદલ હું સદાય આપનો ઋણી રહીશ.🙏👍🤝💐

બીજાના ભલામાં આપણું ભલું છે.બીજાના સુખમાં આપણું સુખ છે.બીજાના આનંદમાં આપણો આનંદ છે.   સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યા...
07/12/2025

બીજાના ભલામાં આપણું ભલું છે.
બીજાના સુખમાં આપણું સુખ છે.
બીજાના આનંદમાં આપણો આનંદ છે.

સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક પથપ્રદર્શક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય દિવસ પર હૃદયપૂર્વકની સ્મરણાંજલિ.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ થકી ભારતીય સંસ્કૃતિની મહાન સંત પરંપરાને દિપાવીને અસંખ્ય લોકોના જીવનના માનવસેવા અને આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા છે; તેમના આર્શીવાદ સદાય સૌજન પર બન્યા રહે એજ અંતઃકરણપૂર્વકની અભ્યર્થના...

સૌ ભક્તોને જય #સ્વામિનારાયણ 🙏

*🇮🇳 150મી સરદાર જયંતિ* ના પાવન અવસર પર પુષ્પાંજલિ સાથે વંદન🙏*🌟 યુવા શક્તિ જ્યારે સંકલ્પે ઊભી થાય છે, ત્યારે ઇતિહાસ લખાય ...
31/10/2025

*🇮🇳 150મી સરદાર જયંતિ* ના પાવન અવસર પર પુષ્પાંજલિ સાથે વંદન🙏

*🌟 યુવા શક્તિ જ્યારે સંકલ્પે ઊભી થાય છે, ત્યારે ઇતિહાસ લખાય છે...*
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ યુવાનોને નવી દિશા આપે છે. *એકતા, શિસ્ત અને રાષ્ટ્રહિત* — એ ત્રણ મંત્ર જ રાષ્ટ્રના વિકાસનો આધાર છે.

આપણે સૌ મળીને એ મહાન પુરુષને વંદન કરીએ,
જેણે દેશને એકતાની ડોરીએ બાંધ્યો અને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. સરદારના વિચારોથી પ્રેરણા લઈને આપણે પણ *સમાજ અને રાષ્ટ્ર* માટે કંઈક કરવાનું સંકલ્પ કરીએ.

*🌸🙏 જય દ્વારકાધીશ 🙏🌸*
*🌸🙏 જય મહાદેવ 🙏🌸*
*🌸🙏 જય સરદાર 🙏🌸*

*🙏 શ્રી જલારામ જયંતિ નિમિત્તે વિનમ્ર વંદન 🙏*ભક્તિ, સેવા અને કરુણાનું જીવંત પ્રતિકશ્રી જલારામ બાપાના ચરણોમાં કોટિ નમન.બાપ...
29/10/2025

*🙏 શ્રી જલારામ જયંતિ નિમિત્તે વિનમ્ર વંદન 🙏*

ભક્તિ, સેવા અને કરુણાનું જીવંત પ્રતિક
શ્રી જલારામ બાપાના ચરણોમાં કોટિ નમન.
બાપાના આશીર્વાદથી ઘર-આંગણામાં સુખ-શાંતિ-સંપન્નતા
અને હૃદયમાં દયા-સેવા તથા માનવતા નો પ્રકાશ
સદાય પ્રગટતો રહે એવી પ્રાર્થના.

*🔱 “જલારામ બાપાની કૃપા વિના ભક્તના ભંડાર કદી ખાલી રહેતા નથી” 🔱*

*🌼 જલારામ જયંતિના હાર્દિક શુભેચ્છા 🌼*

– વિપુલ સાવલિયા
Aakash Clinical & Allergy Testing Laboratory
*“સારું સ્વાસ્થ્ય એ જીવનની શ્રેષ્ઠ સંપત્તિ છે”*

*🙏 જય મહાદેવ 🙏*
*🙏જય દ્વારકાધીશ 🙏*

✨🎉 નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ 🎉✨નવા વર્ષનું સૌભાગ્યમય આગમનતમારા જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવી સફળતા લઈને આવે તેવી ...
22/10/2025

✨🎉 નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ 🎉✨

નવા વર્ષનું સૌભાગ્યમય આગમન
તમારા જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવી સફળતા લઈને આવે તેવી હાર્દિક શુભેચ્છાઓ 🙏💐

આવતા વર્ષમાં તમારા પરિવારમાં
🌼 સુખ
🌼 શાંતિ
🌼 સમૃદ્ધિ
🌼 અને સારું આરોગ્ય
સદાય વસતું રહે એવી પ્રાર્થના 🙏

"સારું સ્વાસ્થ્ય એ જીવનની શ્રેષ્ઠ સંપત્તિ છે"
આ સંદેશ સાથે ચાલો આરોગ્યમય જીવન તરફ આગળ વધીએ 💪🌿

સ્નેહભરી શુભેચ્છાઓ સાથે…
વિપુલ સાવલિયા
Aakash Clinical & Allergy Testing Laboratory 🧪🩺

20/10/2025

*🎇 દિવાળી શુભેચ્છા 🎇*

પ્રિય મિત્રો & સગા સબંધી,

આ દિવાળિ તમારા જીવનમાં આનંદનો અજવાળો, સફળતાનો સૂર્યકિરણ અને આરોગ્યની અણમોલ સંપત્તિ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.

નવાં સપનાઓને સાકાર કરવા માટે આ તહેવાર પ્રેરણા આપે અને તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ તથા સદભાવના વધે એવી પ્રાર્થના.

*"સારું સ્વાસ્થ્ય એ જીવનની શ્રેષ્ઠ સંપત્તિ છે."*

શુભકામનાઓ સાથે,
વિપુલ સાવલિયા એન્ડ ફેમિલી
*Aakash Clinical & Allergy Testing Laboratory*

*🌸🙏 જય દ્વારકાધીશ 🙏🌸*
*🌸🙏 જય મહાદેવ 🙏🌸*
*🌸🙏 જય સ્વામિનારાયણ 🙏🌸*

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,  નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા   ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.
27/08/2025

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.

16/08/2025

Address

D-3, First Floor, Old Saktivijay Soc, Opp/ghanshyam Nagar, L. H Road
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Aakash Clinical & Allergy Testing Laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category