30/11/2025
સ્ટ્રેસ, એન્ઝાયટી અને થાક આજના સમયમાં સૌને થાય છે 😣
એક્યુપંક્ચર શરીર અને મન વચ્ચેનું સંતુલન પુનઃસ્થાપિત કરે છે, જેના કારણે અંદરથી શાંતિનો અનુભવ થાય છે 💆♂️✨
ફક્ત દર્દમાં નહિ, પાચન, ઊંઘ, તણાવ અને એનર્જી સુધારવામાં પણ મદદરૂપ
📍 પહેલો માળ, કૃષ્ણનગર, પવન ટ્રાવેલ્સની ઉપર, લક્ષ્મી હોટલની બાજુમાં, હિરાબાગ, વરાછા મેઈન રોડ, સુરત
📞 78 74 75 21 72 / 88495 34681