Atrey Ayurved And Panchkarm Hospital

Atrey Ayurved And Panchkarm Hospital Dr. Sandip B. Nakum
M.D (Ayurved)
Consultant ayurved physician

18/01/2026

શું તમને વારંવાર શરદી થઈ જાય છે? 🤧
તો તેનું કારણ માત્ર હવામાન નથી!

👉 આયુર્વેદ મુજબ ઘણીવાર આપણી અંદર છુપાયેલા આંસુઓ (અશ્રુ વેગ) પણ કારણ બની શકે છે.
ચરક સંહિતા અનુસાર અશ્રુ વેગને દબાવવો એ શરીર માટે હાનિકારક છે.

⚠️ અશ્રુ વેગને રોકવાથી:
• પ્રતિશ્યાય (જીવલેણ શરદી)
• હૃદય રોગ
• નેત્ર રોગ
• ભ્રમ જેવી ગંભીર તકલીફો થઈ શકે છે

🌿 ભાવનાઓને દબાવો નહીં, તેને વહેવા દો.
🚫 કુદરતી વેગને રોકવું એ રોગને આમંત્રણ આપવું છે.

✨ આયુર્વેદ અપનાવો | સ્વસ્થ રહો | મસ્ત રહો
📍 Surat
📩 વધુ માર્ગદર્શન માટે DM કરો


09/01/2026

શું તમને શારીરિક શ્રમ કર્યા પછી શ્વાસ ઝડપથી આવવા લાગે છે? 😮‍💨
ઘણા લોકો આ શ્વાસને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ ખોટું છે ❌
👉 આયુર્વેદ અનુસાર શ્રમજન્ય શ્વાસ ઉત્પન્ન થવો એ શરીરની કુદરતી પ્રક્રિયા છે.
આ શ્વાસ દ્વારા શરીરમાં વાયુ શાંત થાય છે અને પૂરતું O₂ (ઓક્સિજન) મળે છે.
⚠️ જો આવા શ્વાસને દબાવીને રોકવામાં આવે તો: • હૃદયરોગ જેવી ગંભીર બીમારી
• મૂરછા / ચક્કર આવવા
• શરીરમાં વાયુનો ગોળો થવો
• વાયુનો પ્રકોપ વધવો
🚫 તેથી શારીરિક શ્રમથી ઉત્પન્ન થતા શ્વાસને ક્યારેય રોકવો નહીં.
🧘‍♂️ શાંતિથી બેસી પૂર્ણ અને ઊંડો શ્વાસ લેવો એ જ યોગ્ય ઉપાય છે.
🌿 આયુર્વેદ અપનાવો – કુદરતી પ્રક્રિયાને માન આપો
✨ સ્વસ્થ રહો | મસ્ત રહો
📍 Surat
📩 વધુ માર્ગદર્શન માટે DM કરો


07/01/2026

શું તમે છીંક આવતાં જ તેને દબાવીને રોકી લો છો? 🤧❌
તો આજે જ સાવધાન થજો!
👉 આયુર્વેદ મુજબ છીંક આવવી એ શરીરની કુદરતી રક્ષણાત્મક પ્રક્રિયા છે.
છીંક દ્વારા શરીર અંદરના દોષો અને અશુદ્ધ તત્વોને બહાર કાઢે છે.
⚠️ પરંતુ જબરદસ્તી છીંક રોકવાથી શરીરમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે: • ચહેરાનો લકવો
• માથાનો દુખાવો
• માઈગ્રેન
• ગરદન જકડાવું
• કાન, નાક અને આંખની તકલીફ
🚫 છીંક રોકવાથી કોઈ ફાયદો થતો નથી,
પરંતુ સ્વાસ્થ્યને નુકસાન જરૂર થાય છે.
🌿 આયુર્વેદ અપનાવો, શરીરની કુદરતી પ્રક્રિયાને સમજજો
✨ સ્વસ્થ રહો | મસ્ત રહો
📍 Surat
📞 Consultation માટે DM / WhatsApp કરો


headache
surat reelsgujarati wellness
healthreels ayurvedalife

04/01/2026

શું તમને માથાના એક ભાગમાં અસહ્ય દુખાવો થાય છે? 🤕
જાણે કોઈ હથોડા મારી રહ્યું હોય એવું લાગે છે?

જો તમે આને સામાન્ય માથાનો દુખાવો સમજીને વારંવાર પેનકિલર્સ લઈ રહ્યા છો તો અત્યારે જ અટકી જજો ❌
કારણ કે આ માઈગ્રેન હોઈ શકે છે.

👉 આયુર્વેદ મુજબ માઈગ્રેન માત્ર માથાનો દુખાવો નથી,
પરંતુ શરીરના વાત-પિત્ત-કફ દોષોના અસંતુલનનું પરિણામ છે.

⚠️ માઈગ્રેનના મુખ્ય લક્ષણો:

• માથાના એક ભાગમાં ધબકારા સાથે દુખાવો
• ઉબકા / ઉલ્ટી થવી
• તેજ પ્રકાશ અથવા અવાજ સહન ન થવો
• આંખ સામે અંધારા આવવા
• ઝબકારા કે ઝાખું દેખાવું

🌿 ગભરાવાની જરૂર નથી!
આયુર્વેદમાં પંચકર્મ સારવાર, દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારથી
માઈગ્રેનનો જડમૂળથી ઈલાજ શક્ય છે.

📞 આજે જ consultation માટે સંપર્ક કરો
👉 WhatsApp / Call : 9081039020

✨ આયુર્વેદ અપનાવો – માઈગ્રેન ભગાવો
💚 સ્વસ્થ રહો | મસ્ત રહો

26/12/2025

❗ શું તમે આયુર્વેદના નામે છેતરાઈ રહ્યા છો?

આજે ગલીએ–ગલીએ બેઠેલા બોગસ “ડૉક્ટરો”
આયુર્વેદના નામે
👉 તમારી શ્રદ્ધા સાથે
👉 અને તમારા સ્વાસ્થ્ય સાથે
રમી રહ્યા છે.

જ્યારે ખોટી આયુર્વેદિક સારવારથી દર્દી હેરાન થાય છે,
ત્યારે બદનામ થાય છે આયુર્વેદ ❌

પછી લોકો Allopathy ડૉક્ટર પાસે જઈને કહે છે –
“આયુર્વેદ કારગર નથી”

👉 સત્ય શું છે?
ભૂલ આયુર્વેદની નથી,
ભૂલ છે તમે પસંદ કરેલા ખોટા ડૉક્ટરની ❗

✅ સાચા આયુર્વેદ ડૉક્ટરની ઓળખ – હંમેશા તપાસો

✔️ BAMS Degree ધરાવતો હોવો જોઈએ
✔️ MD / MS (Ayurveda) Degree હોવી જોઈએ
✔️ Medical Council Registration હોવું જોઈએ

👉 સાચો આયુર્વેદ ડૉક્ટર દવા વેચતો નથી,
તે તમારી નાડી, પ્રકૃતિ અને રોગનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને સારવાર આપે છે.

❌ ડિગ્રી વગરના ડૉક્ટર પાસે જઈ
તમારા શરીર અને સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.

🌿 હંમેશા QUALIFIED આયુર્વેદિક ડૉક્ટર પાસે જાવ
🌿 સાચું આયુર્વેદ અપનાવો










શું તમે વારંવાર પેટમાં દુખાવો, ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ અનુભવો છો? 😟આજની જીવનશૈલી અને ખાણીપીણીમાં ફેરફારને કારણે પેટન...
23/12/2025

શું તમે વારંવાર પેટમાં દુખાવો, ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ અનુભવો છો? 😟

આજની જીવનશૈલી અને ખાણીપીણીમાં ફેરફારને કારણે પેટની સમસ્યાઓ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. પણ ચિંતા કરશો નહીં! આત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લાવ્યું છે તમારી સમસ્યાઓનો કાયમી ઉકેલ. 🌿

અમે આ રોગોનું સચોટ નિદાન અને સારવાર કરીએ છીએ: ✅ ગેસ / એસિડિટી ✅ ગેસ્ટ્રાઈટિસ ✅ એસિડ રિફ્લક્સ (GERD) ✅ ફૂડ પોઈઝનિંગ ✅ પેટનું અલ્સર

⚠️ આ લક્ષણોને અવગણશો નહીં: પેટ ડુખવું, છાતીમાં બળતરા, ઉબકા/ઉલટી કે પેટ ફૂલવું.

💡 સ્વસ્થ રહેવા માટે આટલું ધ્યાન રાખો: 🕒 સમયસર ખોરાક લો. 💧 સ્વચ્છ પાણી પીવો. 🚫 તળેલું અને વધુ મસાલેદાર ખાવાનું ટાળો.

જો લક્ષણો લાંબા સમય સુધી રહે, તો આજે જ નિષ્ણાત ડોક્ટરોની સલાહ લો.

👨‍⚕️નિષ્ણાત ડોક્ટર:

ડો. સંદિપ બી. નકુમ

📍 સરનામું: UG-17, 18, 19, પહેલો માળ, લા-સીટાડેલ કોમ્પલેક્સ, કાંગારૂ સર્કલ, પુણા પાટીયા, સુરત.

📞 એપોઈન્ટમેન્ટ માટે આજે જ કોલ કરો: +91 90810 39020

19/12/2025

આત્રેય આયુર્વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં
તમારી સારવાર માટે સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે ✅

🔹 દરેક કંપનીના મેડિકલ ક્લેઇમ તથા કેશલેસ સુવિધા
🔹 General Room | Special Room | Deluxe Room
🔹 સંપૂર્ણ સજ્જ પંચકર્મ કક્ષ
🔹 આધુનિક ઓપરેશન રૂમ
🔹 લેસર પદ્ધતિથી ઓપરેશનની સુવિધા

આયુર્વેદિક સારવાર સાથે આધુનિક સુવિધાઓ –
તમારા સ્વાસ્થ્ય માટે એક વિશ્વસનીય પસંદગી 🌿

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat

માઈગ્રેન માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી ❗આ એક ન્યુરોલોજિકલ સમસ્યા છે, જેને અવગણશો તો જીવનની ગુણવત્તા પર અસર કરે છે.🔹 વા...
16/12/2025

માઈગ્રેન માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી ❗
આ એક ન્યુરોલોજિકલ સમસ્યા છે, જેને અવગણશો તો જીવનની ગુણવત્તા પર અસર કરે છે.

🔹 વારંવાર માથાનો દુખાવો
🔹 ઉલટી / ઉબકા
🔹 લાઈટ કે અવાજથી તકલીફ
🔹 આંખ સામે ઝબકારાં (Aura)
🔹 ખૂબ થાક લાગવો

👉 આયુર્વેદમાં માઈગ્રેનને મૂળ કારણથી સુધારવાની સારવાર ઉપલબ્ધ છે.
નિયમિત જીવનશૈલી, યોગ્ય આહાર અને આયુર્વેદિક ઉપચારથી રાહત શક્ય છે 🌿

📞 આજે જ સલાહ લો
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat


#માઈગ્રેન
#માથાનોદુખાવો
















11/12/2025

🤧 શું તમે બગાસા નો વેગ રોકો છો?

આવું કરવાથી શરીર પર ગંભીર અસર પડી શકે છે 👇

❌ આંચકી આવવી
❌ કંપન / ધ્રુજારી થવી
❌ શરીરમાં જકડામણ
❌ મગજ અને નસો પર દબાણ

આયુર્વેદ પ્રમાણે બગાસા એક પ્રાકૃતિક વેગ છે, તેને રોકવાથી શરીરમાં દોષો વધે છે અને ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

👉 સ્વાભાવિક વેગને દબાવો નહીં — શરીરને નુકસાન થાય છે.

📍 Atreya Ayurved Multispeciality Hospital
📞 9081039020

07/10/2025

⚠️ શું તમે ઉબકા કે ઉલ્ટી માટે એન્ટિએમેટિક દવા લો છો?

આવી દવાઓ મગજમાં સેરોટોનિન અને ડોપામીન જેવા ન્યુરોટ્રાન્સમીટરને બ્લોક કરે છે,
જેના કારણે થાય છે —
❌ પાચન ખરાબ થવું
❌ ઊંઘ અને યાદશક્તિ પર અસર
❌ ચામડી પર ગંભીર રોગો:શરીર માં કોઘ નીકળવો, ખંજવાળ, ધાધર, કાળા ડાઘ, સોરાયસિસ, એક્ઝિમા જેવા ન મટવાનાં ચામડીના ગંભીર રોગો

🌿 ઉપચાર શું છે?
અત્રેય આયુર્વેદમાં વામન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ જેવી પંચકર્મ સારવારથી આવા રોગો જડથી મટાડી શકાય છે.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9081039020
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat




















03/10/2025

🚫 શું તમે વારંવાર વાછૂટ (fart) રોકો છો?

આ સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં ગંભીર બિમારીઓને આમંત્રિત કરી શકે છે 👇

❌ માથાનો દુખાવો
❌ શ્વાસની તકલીફ
❌ હૃદયમાં જકડામણ
❌ હિચકી આવવી
❌ વારંવાર શરદી થવી
❌ ગેસનો ભરાવો
❌ કબજીયાત

🌿 પાચનતંત્રને સ્વસ્થ રાખો, કુદરતી જીવનશૈલી અપનાવો.

👉 વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરો – અત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

🌿 दाद मुक्त सूरत अभियान 🌿क्या आप भी बार-बार दवाइयां लेकर थक गए हैं?अब आयुर्वेद के माध्यम से दाद की समस्या का जड़ से समाध...
25/09/2025

🌿 दाद मुक्त सूरत अभियान 🌿
क्या आप भी बार-बार दवाइयां लेकर थक गए हैं?
अब आयुर्वेद के माध्यम से दाद की समस्या का जड़ से समाधान।

✅ नि:शुल्क फ़ाइल
✅ 25% दवाओं पर छूट
✅ 45% पंचकर्म उपचार पर छूट

📞 अभी कॉल करें: 9081039020

📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat

Address

UG, 17, 19 La Citadel Complex Kangaru Circle, Puna Patiya Road Surat
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Atrey Ayurved And Panchkarm Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category