26/03/2020
* તમારા બાળકને વારંવાર શરદી-ખાંસી કે સસણી થાય છે.
* તમારા બાળકને વારંવાર ઝાડા ઉલ્ટી થાય છે.
* તમારા બાળકને વારંવાર શરીરમાંથી પાણી ઘટી જાય છે.
* તમારું બાળક નબળું રહે છે.
* તમારા બાળકનું વજન વધતું નથી
* તમારું બાળક ભણવામાં ધ્યાન આપી શકતું નથી
* તમારું બાળક પૂરતા પ્રમાણમાં ખોરાક લઇ શકતું નથી.
જો બાળકમાં આવા કોઈપણ રોગ જણાય તો તેને ચોક્કસ પ્રકારના નિદાન અને ચોક્કસ પ્રકારની સારવારથી મટાડી શકાય છે.
વરાછા રોડની એકમાત્ર....
આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બાળકોની હોસ્પિટલ...
ગજેરા બાળકોની હોસ્પિટલ....
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com
30 કરતા વધુ વર્ષોથી કાર્યરત આપ સૌની ગજેરા બાળકોની હોસ્પિટલમાં આપના વ્હાલસોયા બાળકોની સારવાર અનુભવી ડોકટર દ્વારા મેળવો.
*ડૉ. વસંતભાઈ ગજેરા - સિનિયર બાળરોગ નિષ્ણાંત (M.B.D.C.H.).*
* બાળકોમાં થતી શરદી, ખાંસી, સસણી, ટીબી, ગેસ્ટ્રો( ઝાડા-ઉલ્ટી ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, જેવા અનેક રોગો તેમજ તાજા જન્મેલા બાળકોમાં થતા રોગોનો 30 કરતા વધુ વર્ષનો અનુભવ
* રોટરી ક્લબ ઓફ ઇસ્ટ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ
* ઇન્ડીયન મેડિકલ એસોસિએશનના સભ્ય
* ઇન્ડીયન પીડિયાટ્રિક મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ ખજાનચી
* વરાછા રોડ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* ભટાર ઘોડદોડ રોડ ડોકટર કલબના મેમ્બર
* હોસ્પિટલની સેવાઓ (Services)
લૅબોરેટોરીનું કલેકશન સેન્ટર હોસ્પિટલમાં જ
રાહતદરે ચાલતો મેડિકલ સ્ટોર હોસ્પિટલમાં જ જેમાં દાખલ થયેલ દર્દીને ૧૦% અને આઉટડોર દર્દીને ૫% રાહત
એક બાળકને અહીં બતાવતા હોય તો બીજા બાળકની તપાસ માટે નવો કેસ નહિ કાઢવો પડે
અનાથ બાળકોને મફતમાં સારવાર
અપંગ માતા-પિતાના બાળકોને રાહત દરે સારવાર
વિધવા માતાના બાળકોને રાહત દરે સારવાર
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે સારવાર
આંગણવાડીના બાળકોને મફત સારવાર
એક વાર ફાઈલ બનાવ્યા પછી તે ફાઈલ ૧૮ વર્ષ સુધી ચાલે
ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com