Blood and Cancer Institute-BCI

Blood and Cancer Institute-BCI Blood & Cancer Institute : A Place Where Hematology, Oncology & Bone Marrow Transplant Care Unites Phone number 02613551153

25/10/2025

કેન્સર એક વ્યક્તિને થાય છે પણ પીડા આખુ પરિવાર ભોગવે છે હવે આશા નું કિરણ લઇ ને આવી ગઈ છે બ્લડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ

હવે કેન્સર ની સારવાર સુરત માં જ મળી જશે


✨🌅નવા વર્ષની આ પવિત્ર પ્રભાતે, બ્લડ અને કેન્સર ઈન્સ્ટિટ્યૂટની સમગ્ર ટીમ આપના જીવનમાં આરોગ્ય, આનંદ અને ઉજળું ભવિષ્ય આવે ત...
21/10/2025

✨🌅નવા વર્ષની આ પવિત્ર પ્રભાતે, બ્લડ અને કેન્સર ઈન્સ્ટિટ્યૂટની સમગ્ર ટીમ આપના જીવનમાં આરોગ્ય, આનંદ અને ઉજળું ભવિષ્ય આવે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
આ વર્ષ તમારા મનને નવી શકિત, શરીરને સારું સ્વાસ્થ્ય અને પરિવારને ખુશીઓથી પરિપૂર્ણ કરે...🎉

✨ નૂતન વર્ષાભિનતાન

#નૂતનવર્ષાભિનતાન

19/10/2025

✨ Happy Diwali & a Joyful New Year! ✨
– Team Blood and Cancer Institute

✨🪔 આ દિવાળી બધા માટે સારા સ્વાસ્થ્ય, શાંતિ અને ખુશીનો પ્રકાશ લાવે. 🪔✨💖 બ્લડ અને કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ફેમેલી તમને અને તમાર...
19/10/2025

✨🪔 આ દિવાળી બધા માટે સારા સ્વાસ્થ્ય, શાંતિ અને ખુશીનો પ્રકાશ લાવે. 🪔✨

💖 બ્લડ અને કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ફેમેલી તમને અને તમારા પ્રિયજનોને સલામત, આનંદદાયક અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છા પાઠવે છે.

🌟 ચાલો સંભાળ, કરુણા અને ઉપચારનો પ્રકાશ ફેલાવતા રહીએ. 🌟

🎉 Happy Diwali! 🎉

14/10/2025

✨ Vishal Gamit’s Incredible Blood Cancer Journey ✨
જ્યારે જિંદગીએ મુશ્કેલી આપી, ત્યારે વિશાલે હિંમત ન હારી! 💪
With self-belief (આત્મબળ), trust on doctors, અને શ્રેષ્ઠ સારવારથી Vishal એ અશક્યને શક્ય બનાવી બતાવ્યું. 🌈
जब ज़िंदगी ने दर्द दिया, उसने उसे अपनी ताकत बना ली! 🙏
This is not just a story — it’s an inspiration for every person fighting against cancer. ❤️
વિશાલની સફર સાબિત કરે છે કે ભરોસો, ધીરજ અને ડોકટર્સની માર્ગદર્શનથી ચમત્કાર શક્ય છે. 🌟
His journey from hospital bed to a healthy life shows the power of hope and treatment. 🩺
આ વિડિયો તમને જીવનમાં ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપશે. 💫
Let’s salute this real-life warrior who turned his pain into purpose! 🙌

📍Athwagate,
601-602, Solaris Royce, Athwagate, Surat.
+91 75750 22822/ 0261-3551153
📍Lal Darwaja,
Rhythm House, Besides Venus Hospital, Surat.
+91 75750 22811/ 0261-3653799

ગુજરાતનું સૌથી મોટું BMT સેન્ટર 🏥  300 સફળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માત્ર 5 વર્ષમાં — વિશ્વાસ, સેવા અને સફળતાની ગૌરવસભર સ...
09/10/2025

ગુજરાતનું સૌથી મોટું BMT સેન્ટર 🏥
300 સફળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માત્ર 5 વર્ષમાં — વિશ્વાસ, સેવા અને સફળતાની ગૌરવસભર સફર! 💪✨

આ ઉપલબ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ અનેકના જીવનમાં નવી આશા, હિંમત અને ખુશીઓનું પ્રતિક છે. 🙏

📍Athwagate,
601-602, Solaris Royce, Athwagate, Surat.
+91 75750 22822/ 0261-3551153
📍Lal Darwaja,
Rhythm House, Besides Venus Hospital, Surat.
+91 75750 22811/ 0261-3653799

✨ A Proud Moment for BCI ✨We’re thrilled to announce 300 successful Bone Marrow Transplants in just 5 years – the highes...
06/10/2025

✨ A Proud Moment for BCI ✨

We’re thrilled to announce 300 successful Bone Marrow Transplants in just 5 years – the highest in Gujarat and ranked among the Top 10 institutes in India.

🙌 Kudos to our exceptional team of doctors, our brave patients, and their families for being part of this remarkable journey. Together, we bring hope and healing.

📍Athwagate,
601-602, Solaris Royce, Athwagate, Surat.
+91 75750 22822/ 0261-3551153

📍Lal Darwaja,
Rhythm House, Besides Venus Hospital, Surat.
+91 75750 22811/ 0261-3653799

03/10/2025

✨ Milestone Unlocked! ✨
BCI proudly celebrates 300 successful Bone Marrow Transplants in just 5 years 💪
🏆 Highest in Gujarat | Among Top 10 in India 🌍

A big salute to our dedicated team, courageous patients & supportive families who made this possible. ❤️

📍Athwagate,
601-602, Solaris Royce, Athwagate, Surat.
+91 75750 22822/ 0261-3551153

📍Lal Darwaja,
Rhythm House, Besides Venus Hospital, Surat.
+91 75750 22811/ 0261-3653799

Dussehra reminds us—no demon is invincible, not even cancer.With awareness, early diagnosis, and right care, we can defe...
02/10/2025

Dussehra reminds us—no demon is invincible, not even cancer.
With awareness, early diagnosis, and right care, we can defeat it.

✅Hb Electrophoresis – લોહીમાં હિમોગ્લોબિનના પ્રકારો તપાસવાનો મહત્વપૂર્ણ ટેસ્ટ.✅આ ટેસ્ટથી થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિન...
01/10/2025

✅Hb Electrophoresis – લોહીમાં હિમોગ્લોબિનના પ્રકારો તપાસવાનો મહત્વપૂર્ણ ટેસ્ટ.

✅આ ટેસ્ટથી થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિન રોગો ઝડપી રીતે ઓળખી શકાય છે.

✅ખાસ કરીને લગ્ન પહેલાં અથવા ગર્ભાવસ્થામાં કરાવવું ખુબ જ જરૂરી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
📍 Clinic Locations
Athwagate
601-602, Solaris Royce, Opp. Old RTO, Surat
📞 +91 75750 22822 | 0261-3551153
Lal Darwaja
101, Rhythm House, Beside Venus Hospital, Surat
📞 +91 75750 22811 | 0261-3653799
✨ Compassionate Cancer Care with Advanced Medical Expertise ✨

#થેલેસેમિયા #હિમોગ્લોબિનબિમારી #थैलेसीमिया #रक्तरोग

બાળકોમાં લોહી અને કેન્સરના રોગોના નિષ્ણાંતસુરતના નિષ્ણાંત પીડિયાટ્રિક હિમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ👨‍⚕️ડો. શીતલ કુલકર્ણ...
24/09/2025

બાળકોમાં લોહી અને કેન્સરના રોગોના નિષ્ણાંત
સુરતના નિષ્ણાંત પીડિયાટ્રિક હિમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ

👨‍⚕️ડો. શીતલ કુલકર્ણી મોદી
MD(Paed) FIAP(PHO)
🩺 5+ Years of Clinical Experience
🌟કુશળતા
✅હિમોગ્લોબિનોપથી (થેલેસેમિયા)
✅લોહીનું કેન્સર
✅એનિમિયા, થ્રોમ્બોસાયટોપેનિયા અને એપ્લાસ્ટિક એનિમિયા
✅મગજ તથા કિડનીમાં ગાંઠ
✅વિવિધ અવયવોના કેન્સર
✅ઇમ્યુનોડેફિસિયન્સી ડિસઓર્ડર
✅હાડકાનું કેન્સર

📍 Clinic Locations
Athwagate
601-602, Solaris Royce, Opp. Old RTO, Surat
📞 +91 75750 22822 | 0261-3551153
Lal Darwaja
101, Rhythm House, Beside Venus Hospital, Surat
📞 +91 75750 22811 | 0261-3653799

✨ Compassionate Cancer Care with Advanced Medical Expertise ✨






























On this Navratri, may Maa Durga remove all your troubles.Wishing you love, light, and endless blessings!                ...
22/09/2025

On this Navratri, may Maa Durga remove all your troubles.
Wishing you love, light, and endless blessings!

Address

601-602, Solaris Royce, Opp. Old RTO, Athwagate
Surat
395001

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 1pm

Telephone

+917575022822

Alerts

Be the first to know and let us send you an email when Blood and Cancer Institute-BCI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Blood and Cancer Institute-BCI:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category