06/12/2025
સ્ત્રીઓમાં જોવા મળતા મુખ્ય કેન્સર — Breast, Cervical, Ovarian અને Uterine Cancer
કૅન્સર સામેની સૌથી મોટી શક્તિ જાગૃતિ અને સમયસરની તપાસ છે.
સાચી માહિતી સાથે યોગ્ય તપાસ કરવામાં આવે, તો મોટાભાગના કેન્સર સમયસર શોધી શકાય છે અને સફળતાપૂર્વક સારવાર પણ મળી શકે છે.