RTSV Diamond Hospital Surat

RTSV Diamond Hospital Surat Matrushri Ramuben Tejani & Matrushri Shantaben Vidiya [RTSV] Hospital Managed by Surat Diamond Associ ok
okokpk

14/10/2025

હોસ્પિટલમાં સારી સારવાર પ્રાપ્ત કરી હસતા ચહેરે હોસ્પિટલ પરથી રજા મેળવી રહેલા દર્દી પોતાની ખુશી વ્યક્ત કરી છે.

09/10/2025

એક દાયકાથી વધુ સમયથી સુરતના વરાછા વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે સારવાર આપતી ડાયમંડ હોસ્પિટલને આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે.

06/10/2025

ગરદનના ભાગે થતા દુઃખાવામાંથી મુક્તિ મેળવવા આટલું કરો

03/10/2025

સુરતની ડાયમંડ હોસ્પીટલમાં સારવાર મેળવ્યા બાદ દર્દીએ પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી.

02/10/2025

માતુશ્રી રામુબા તેજાણી તથા માતુશ્રી શાંતાબા વિડિયા ડાયમંડ હોસ્પિટલ સુરત સૌને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવે છે.

01/10/2025

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખૂબ રાહતદરે ફિઝિયોથેરાપી યુનિટ કાર્યરત છે. ડોક્ટર કરીના રિબડિયાએ જકડાઈ ગયેલા ખભ્ભા(Frozen shoulder) માટે કેટલીક કસરતો આ વીડિયોમાં શીખવી છે.

29/09/2025

જો તમને પણ સાંધાના દુઃખાવાની તકલીફ છે તો તમારે વહેલાસર સારવારની જરૂર છે. આજે જ ડાયમંડ હોસ્પિટલનો સંપર્ક કરો


16/09/2025

ડાયમંડ હોસ્પિટલમાં હાડકાંની સારવાર મેળવી હોસ્પિટલ અંગે ખુશી વ્યક્ત કરતા દર્દી

13/09/2025

સુરતની ડાયમંડ હોસ્પીટલમાં દિવંગત ધર્મેન્દ્રકુમાર નિશાદના અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેનાથી અન્ય વ્યક્તિઓના જીવનમાં ખુશીઓ ઉમેરી શકાઈ છે.

07/09/2025

AV FISTULA અંગે ડાયાલિસિસના દર્દીઓમાં ઘણી ગેરમાન્યતાઓ હોય છે. જે બાબતે ડાયમંડ હોસ્પિટલના તજજ્ઞ ડો. નિલેશભાઈ કાછડિયાએ માહિતી આપી છે.

06/09/2025

AV FISTULA બનાવવાથી ડાયાલિસિસ કરાવતા દર્દીઓને શું ફાયદાઓ થઈ શકે છે તે અંગે ડો. નિલેશભાઈ કાછડિયાએ માહિતી આપી છે. AV FISTULA એ ડાયાલિસિસ કરાવતા દર્દીઓ માટે સુરક્ષિત સારવાર છે.

04/09/2025

AV FISTULA બનાવ્યા બાદ ડાયાલિસીસના દર્દીઓએ શું કાળજી લેવી જોઈએ ? તે અંગે ડાયમંડ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર નિલેશભાઈ કાછડિયાએ માર્ગદર્શન આપ્યું છે.

Address

Swati Soc. Chikuwadi, Nana Varachha
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when RTSV Diamond Hospital Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to RTSV Diamond Hospital Surat:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category