23/10/2025
ઘણીવાર સોનોગ્રાફી દરમિયાન મમ્મીઓ પૂછે છે
મેડમ, બેબીના ધબકારાથી ખબર પડી શકે કે baby boy છે કે baby girl? પરંતુ આ ફક્ત myth છે ❌
🩺 સાચી માહિતી:
– બેબીના નોર્મલ ધબકારા 120 થી 160 bpm વચ્ચે હોય છે.
– પ્રેગ્નન્સીના લગભગ 1.5 મહિના પછી બેબીના ધબકારા આવવા લાગે છે.
– જો બેબીના ધબકારા અને વિકાસ બન્ને નોર્મલ હોય, તો તમારી પ્રેગ્નન્સી સંપૂર્ણ રીતે હેલ્ધી છે 🌸
દરેક ધબકારો એ આશાનું પ્રતિબિંબ છે ❤️ તેથી ચિંતિત નહીં, ખુશ રહો અને તમારી કેર ચાલુ રાખો.
📍 સરનામું: 230, The Galleria, Yogichowk to Kargil Chowk, Surat, Gujarat 395010
📞 મોબાઇલ: 8866598184
👩⚕ Content creation & Management by: .in
baby heartbeat myth, pregnancy sonography, baby boy or girl myth, fetal heartbeat range, pregnancy awareness, healthy pregnancy tips, prenatal care, baby development, pregnancy facts, ladli womens hospital, growlouder