Param Hospital

Param Hospital Dr. Bharat Sutariya, Orthopedic & Joint Replacement Surgeon, dedicated to helping you move freely and live pain-free.

02/12/2025

રિવિઝન સર્જરી એટલે એક ડોક્ટરની ભૂલને બીજા ડોક્ટર દ્વારા સુધારવી એવું જ ને ? જાણો આ રીલમાં...

28/11/2025

નાની કે મોટી કોઈપણ હાડકાની ખાસ કરીને Jointની ઈજા થાય તો ઘરગથ્થુ ઉપાય નહીં, નિષ્ણાત પાસે જઈને યોગ્ય સારવાર લેવી જરૂરી છે.

27/11/2025

શારીરિક ઇજા તો સારી થઇ શકે છે પણ ઇજા થયા બાદ કમબેક કરવું એ એક પ્રકારની મેન્ટલ ગેમ છે-રિષભ પંત આ મેન્ટલ ગેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે !

ગાર્ડનિંગ કરતી વખતે પોશ્ચર ખોટું હશે તો સ્લીપ ડિસ્ક અને કમરનો દુખાવો થઈ શકે... વાંચો આ આર્ટિકલમાં....                   ...
23/11/2025

ગાર્ડનિંગ કરતી વખતે પોશ્ચર ખોટું હશે તો સ્લીપ ડિસ્ક અને કમરનો દુખાવો થઈ શકે... વાંચો આ આર્ટિકલમાં....

ગાર્ડનિંગ તમારો શોખ છે?જો હા...તો...ગાર્ડનિંગ કરતી વખતે પોશ્ચરનું ખાસ ધ્યાન રાખજો નહીંતર કમરનો કાયમી દુખાવો થઈ શકે છે......
22/11/2025

ગાર્ડનિંગ તમારો શોખ છે?

જો હા...તો...

ગાર્ડનિંગ કરતી વખતે પોશ્ચરનું ખાસ ધ્યાન રાખજો નહીંતર કમરનો કાયમી દુખાવો થઈ શકે છે...!!

જ્યારે તમે વારંવાર ઝૂકીને ગાર્ડનિંગ કરો છો ત્યારે L4-L5 અને L5-S1 ડિસ્ક પર 2થી 3 ગણું દબાણ આવે છે અને એક જ પોઝિશનમાં લાંબો સમય રહેવાથી માંસપેશીઓમાં સ્પાઝમ આવી જાય છે.

શું ધ્યાન રાખવું જોઈએ એ માટે વાંચો આવતી કાલનું અમારું સોશિયલ મિડીયા....

લગ્નની સંગીત સંધ્યામાં ડાન્સ પરફોર્મ કરતા ઘૂંટીનાં લિગામેન્ટ ફાટવાનું જોખમ ટાળવા સ્નીકર્સ પહેરજો. વાંચો આ આર્ટિકલમાં.......
17/11/2025

લગ્નની સંગીત સંધ્યામાં ડાન્સ પરફોર્મ કરતા ઘૂંટીનાં લિગામેન્ટ ફાટવાનું જોખમ ટાળવા સ્નીકર્સ પહેરજો. વાંચો આ આર્ટિકલમાં....

નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે એંકલ સ્પ્રેન, લિગામેન્ટ ટેરનાં કેસ બમણાં થઈ જાય છે...!क्यूंकि शादी का नाचना-गाना..!!મોટાભાગની ...
13/11/2025

નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે એંકલ સ્પ્રેન, લિગામેન્ટ ટેરનાં કેસ બમણાં થઈ જાય છે...!

क्यूंकि शादी का नाचना-गाना..!!

મોટાભાગની એંકલ ઈન્જરીઝ ત્યારે થાય છે -જ્યારે વ્યક્તિ અચાનક જોરદાર મુવમેન્ટ કરવા માંડે છે! જેની ટ્રેનિંગ માંસપેશીઓ પાસે હોતી નથી..!!

તો, शादी में नाचना गाना हो तो...? જુઓ આવતીકાલનું સોશિયલ મિડીયા...!!

12/11/2025

PICKLEBALL मिडल एज के लिए परफेक्ट स्पोर्ट या रिस्क ? जानिए इस रिल में ।

ઓફિસ કે કોલેજ લેપટોપ લઇ જવા માટે બેકપેક બેસ્ટ ઓપ્શન: સ્ટાઇલિશ શોલ્ડર બેગનાં ઉપયોગથી નર્વ કમ્પ્રેશન સિન્ડ્રોમનું જોખમ વધે...
11/11/2025

ઓફિસ કે કોલેજ લેપટોપ લઇ જવા માટે બેકપેક બેસ્ટ ઓપ્શન: સ્ટાઇલિશ શોલ્ડર બેગનાં ઉપયોગથી નર્વ કમ્પ્રેશન સિન્ડ્રોમનું જોખમ વધે...!! વાંચો આ આર્ટિકલમાં...

બોલો, આમાંથી કઈ બેગ સારી?- લેપટોપ બેગ- શોલ્ડર બેગજો તમે ખોટી બેગની પસંદગી કરો છો તો લાંબા સમય બાદ ગરદન અને પીઠમાં દર્દ, ...
09/11/2025

બોલો, આમાંથી કઈ બેગ સારી?

- લેપટોપ બેગ

- શોલ્ડર બેગ

જો તમે ખોટી બેગની પસંદગી કરો છો તો લાંબા સમય બાદ ગરદન અને પીઠમાં દર્દ, પીઠ નમી જવી, નસો દબાવી, માઈગ્રેન અને ક્રોનિક કમર દર્દ થઈ શકે છે!

તો, કઈ બેગ સારી? જુઓ આવતીકાલનું સોશિયલ મિડીયા...!!

08/11/2025

આજકાલ social media ના વધુ પડતા ઉપયોગ ને કારણે લોકોના body posture બગડી રહ્યા છે તેને સુધારવાનો ઉપાયો શું છે? જાણો આ રીલમાં...

દાદર ચડો ત્યારે શરીર સીધું રાખો, દાદર ઉતરો ત્યારે ઘૂંટણ હળવા વાળો ! વાંચો આ આર્ટિકલમાં...                               ...
07/11/2025

દાદર ચડો ત્યારે શરીર સીધું રાખો, દાદર ઉતરો ત્યારે ઘૂંટણ હળવા વાળો ! વાંચો આ આર્ટિકલમાં...

Address

Param Hospital, Canal (BRTS) Road, Nr. Polaris Mall, Punagam
Surat
394530

Alerts

Be the first to know and let us send you an email when Param Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Param Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category