Dr. Modi Allergy & Chest Clinic

Dr. Modi Allergy & Chest Clinic Diagnosis, Treatment & Preventive care for Allergy, Asthma, Copd, Tb, Pneumonia, Snoring - Sleep disorders and All Respiratory Diseases.

નવા કપડાં ખરીદો તો એને ધોયા વિના પહેરો નહીં, ધોયા વિના પહેરશો તો એલર્જી થશે... વાંચો આ આર્ટિકલ...                       ...
05/12/2025

નવા કપડાં ખરીદો તો એને ધોયા વિના પહેરો નહીં, ધોયા વિના પહેરશો તો એલર્જી થશે... વાંચો આ આર્ટિકલ...

ACનાં ફિલ્ટર નિયમિત સાફ નહીં કરો અને ACનું ટેમ્પરેચર ખૂબ લો રાખશો તો અસ્થમા ટ્રીગર થવાની શક્યતા વધી જશે... વાંચો આ આર્ટિ...
22/11/2025

ACનાં ફિલ્ટર નિયમિત સાફ નહીં કરો અને ACનું ટેમ્પરેચર ખૂબ લો રાખશો તો અસ્થમા ટ્રીગર થવાની શક્યતા વધી જશે... વાંચો આ આર્ટિકલમાં...

પંપ લીધા વિના દવા વિના ફેફસાને સારા કરવા છે?તો, આ FREE ONLINE SESSION તમારા માટે છે!19મી નવેમ્બર, બુધવાર, સાંજે 4થી 6......
13/11/2025

પંપ લીધા વિના દવા વિના ફેફસાને સારા કરવા છે?

તો, આ FREE ONLINE SESSION તમારા માટે છે!

19મી નવેમ્બર, બુધવાર, સાંજે 4થી 6...

જો તમે આ FREE ઓનલાઈન સેશનમાં ભાગ લેવા માંગતા હોવ તો કોમેન્ટમાં 'YES' લખો.

તમને મોઢું ખુલ્લું રાખીને ઊંઘવાની આદત છે? તો સાવધાન, એ ગંભીર બિમારી હોય શકે! વાંચો આ આર્ટિકલમાં...                      ...
11/11/2025

તમને મોઢું ખુલ્લું રાખીને ઊંઘવાની આદત છે? તો સાવધાન, એ ગંભીર બિમારી હોય શકે! વાંચો આ આર્ટિકલમાં...

રોજ નસકોરાની આદત હોય તો ઊઘમાં સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે... વાંચો આ આર્ટિકલમાં....                                      ...
07/11/2025

રોજ નસકોરાની આદત હોય તો ઊઘમાં સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે... વાંચો આ આર્ટિકલમાં....

સારવાર એટલે શુભ સમય પર સારવાર એટલે લાભ!ડૉ. મોદી હોસ્પિટલ લાભ-પાંચમની શુભેચ્છાઓ પાઠવે છે!
26/10/2025

સારવાર એટલે શુભ સમય પર સારવાર એટલે લાભ!

ડૉ. મોદી હોસ્પિટલ લાભ-પાંચમની શુભેચ્છાઓ પાઠવે છે!

આ નવું વરસ સ્વસ્થતાનું નીવડે...નવા વર્ષની શુભેચ્છાઓ...!
22/10/2025

આ નવું વરસ સ્વસ્થતાનું નીવડે...

નવા વર્ષની શુભેચ્છાઓ...!

આજે પ્રગટાવજો એક દિવો સ્વસ્થતાનો પણ...!ડૉ. મોદી હોસ્પિટલ દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે !
20/10/2025

આજે પ્રગટાવજો એક દિવો સ્વસ્થતાનો પણ...!

ડૉ. મોદી હોસ્પિટલ દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે !

આજે ઉજવજો મન તેરસ... કારણ કે શરીર સ્વસ્થ તો મને પણ સ્વસ્થ!ધનતેરસની હાર્દિક શુભકામનાઓ...
18/10/2025

આજે ઉજવજો મન તેરસ... કારણ કે શરીર સ્વસ્થ તો મને પણ સ્વસ્થ!

ધનતેરસની હાર્દિક શુભકામનાઓ...

હવે ગંભીર દર્દીઓએ બ્રોન્કોસ્કોપી માટે ICUની બહાર નહીં જવું પડે....!!ડો. મોદી હોસ્પિટલમાં છે વાયરલેસ બ્રોન્કોસ્કોપી !!હવે...
14/10/2025

હવે ગંભીર દર્દીઓએ બ્રોન્કોસ્કોપી માટે ICUની બહાર નહીં જવું પડે....!!

ડો. મોદી હોસ્પિટલમાં છે વાયરલેસ બ્રોન્કોસ્કોપી !!

હવે બ્રોન્કોસ્કોપી દર્દીનાં રૂમમાં, ICUમાં કે DAY-CAREમાં શકય છે, ઓપરેશન થિયેટર સુધી જવાની જરૂર નથી!!!

ફાયદાઓ : ઝડપી પ્રોસિજર, એડમિટ થવાની જરૂર નહીં, ઈન્ફેક્શનનો કોઈ ભય નહીં, ઝડપી નિદાન !

હવે ગંભીર દર્દીઓને બ્રોન્કોસ્કોપી માટે ICUની બહાર નહીં લઇ જવા પડે : વાયરલેસ બ્રોન્કોસ્કોપી સુરતમાં શક્ય... વાંચો આ આર્ટિ...
09/10/2025

હવે ગંભીર દર્દીઓને બ્રોન્કોસ્કોપી માટે ICUની બહાર નહીં લઇ જવા પડે : વાયરલેસ બ્રોન્કોસ્કોપી સુરતમાં શક્ય... વાંચો આ આર્ટિકલમાં....

શ્વાસનું વિશ્વસનીય સરનામું!
06/10/2025

શ્વાસનું વિશ્વસનીય સરનામું!

Address

Dr. Modi Allergy & Chest Clinic, G-3, 4th Floor, Swaminarayan Complex, Majura Gate Circle
Surat
395001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 1pm

Telephone

+919998803410

Alerts

Be the first to know and let us send you an email when Dr. Modi Allergy & Chest Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Modi Allergy & Chest Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category