11/05/2020
ધન્ય છે આ છોકરા ના સંસ્કાર ને અને તેની માતા ને.... આટલા નાના મોઢે કેટલી મોટી વાત કહી રહ્યો છે.... આ વિડિઓ બાળમિત્રો માટે છે. બાળમિત્રો, તમે મમ્મી પપ્પાને પગે લાગો છો?
આ વિડિઓ માં મમ્મી પપ્પા ને શા માટે પગે લાગવું પડે એ વિશે છે, તો જરૂર થી આખો વિડિઓ સાંભળજો.
અને ગમે તો શેર કરી ને મને પ્રોત્સાહન આપજો😊