22/11/2025
આ દર્દીના કાન મા સડો થવાને કારણે દર્દી ને કાન નિ ચહેરા નું સંચાલન કરતી નસ (facial nerve) મા લકવો થયેલ હતો.
દર્દી નું તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું.
કાન ના સડા (cholesteatoma)ના ઓપરેશન બાદ દર્દી ના મોઢાં ના લકવા મા આવેલ તાત્કાલિક સુધારો.
Deepak હોસ્પિટલ
Dr.Ravi Patel