Akshar Physiotherapy Centre

Akshar Physiotherapy Centre Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akshar Physiotherapy Centre, Physical therapist, Surat.

25/03/2026
24/03/2026

❤️

23/03/2026

अधिक जानकारी के लिए हमसे संपर्क करें।

22/03/2026

अपने घुटनेके दर्द के बारे में और जानकारी के लिये हमसे संपर्क करे, या फिर हमारे सेंटर पे एक बार आइये। लेकिन अपने घुटनेके दर्दको नजरअंदाज ना करे।

24/02/2026

Let's move towards healing and awareness for physio!

23/02/2026

30/11/2025

🧠 Hemiplegia Recovery Starts With the Right Physiotherapy 💪✨

Hemiplegia પછીનો રસ્તો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ યોગ્ય સારવાર, નિયમિત થેરાપી અને પેશન્ટનો વિશ્વાસ—
આ ત્રણ વસ્તુઓ મળીને જીવનમાં ફરીથી હલનચલન લાવી શકીએ છીએ.

અમારા ક્લિનિકમાં Hemiplegia દર્દીઓને માટે ખાસ તૈયાર કરેલી સારવાર ઉપલબ્ધ છે:

💠 અમારી ખાસ સેવાઓ:
• Muscle Strengthening & Mobility Training
• Gait (ચાલ) Training
• Balance & Coordination Therapy
• Functional Activity Training
• Neuro-Rehabilitation Exercises

💚અમારો હેતુ માત્ર હલનચલન જ નહીં ,પણ આત્મવિશ્વાસ પાછું લાવવાનો એપણ છે.
દરેક દર્દીનું મૂલ્યાંકન વ્યક્તિગત રીતે કરી, તેમની જરૂરિયાત પ્રમાણે થેરાપી પ્લાન બનાવવામાં આવે છે.

નાની પ્રગતિ પણ મોટી આશા લાવે છે.
ચાલો, સાથે મળીને રિકવરી તરફ આગળ વધીએ! 🌿✨

30/11/2025

દર્દ ઓછો કરવો હોય,કે ફરીથી પહેલાંની જેમ હાલચાલમાં પાછુ આવવું હોય કે રિકવરી ઝડપી કરવી હોય
આજે પણ અમારી Physiotherapy Services સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે.

💠 અમારી સેવાઓ:
• Back & Neck Pain Treatment
• Sports Injury Physiotherapy
• Joint & Muscle Therapy
• Post-surgery Rehab
• Strengthening & Mobility Exercises

🙌 વ્યક્તિગત ધ્યાન સાથે, વૈજ્ઞાનિક આધારે સારવાર.

દર્દને નહિ ઈલાજ ને પસંદ કરો.
સ્વસ્થ રહો, અને સક્રિય રહો! 🌿💚

28/11/2025

🌿 “દર્દના ડગલા રોકાય ત્યાં, ફિઝિયો થેરેપીના પગલા શરૂ થાય ત્યાં…” 🌿

દર્દ તો શરીરનો સંદેશવાહક,
કહે “વિસરાઈ ગયેલી કાળજી મને આજે જોઈએ.”
અને ફિઝિયો કહે
“ચાલ, હું તને ફરી ચાલવું શીખવી દઉં.”

હાથોમાં દબાવ નથી,
જ્ઞાનમાં ઉપચાર છે;
મસલને સમજાવવાની કળા,
જોઈન્ટને ફરી જગાડવાની એ ધાર છે.

જ્યાં સુધી પેઇનકિલર ટકે,
ત્યાં સુધી રાહત નકલી;
પણ ફિઝિયોથેરાપી?
એ તો અંદરથી તૂટેલું ફરી જોડે સચ્ચી રીતે, નમ્ર રીતે।

કોઈની રીડ દુખે,
કોઈનું ખભું બંધાયું હોય,
કોઈનુ પગલું અટવાઈ જાય
ફિઝિયો એ જ તો પવન છે
જે શરીરના દરવાજા ફરીથી ખોલી જાય.

આંગળી પકડીને ચાલતા બાળક જેવી,
શરીરને ફરીથી હિંમત અપાવે;
કમજોર થયેલી નસોમાં
નવો પ્રકાશ ભરાવે.

દર્દે ઝકડેલા શરીરને
ફરી સીધું ઊભું કરાવાનું નામ
Physiotherapy.

શરીર પર એટલી કાળજી,
કે આત્મા સુધી પહોંચે;
દરેક treatment એ વચન
“ચાલ, ફરી તારા જેવી જીવી શીખ.”

28/11/2025

💥 “શરીર તો એન્જિન છે… ફિઝિયોઇથેરાપી એ એની સર્વિસ!” 💥

🦵 દર્દ ને દબાવીને જીવવું હવે જૂનું થયું!
Physiotherapy એ દર્દ ઓછી નહીં કરે—
👉 દર્દનું કારણ સમજે છે,
👉 Muscle કમજોરી સુધારે છે,
👉 Joint ફરીથી કામ કરવા લાગે છે!

⭐ લોકો પૂછે છે — “Physio કરાવવાથી શું ફાયદો?”

✔️ Back pain / Neck pain માં તાત્કાલિક રાહત
✔️ Slip-disc / Sciatica માટે safe treatment
✔️ Paralysis–Stroke પછી movement પાછું લાવવા મદદ
✔️ Sports injury માં quick recovery
✔️ Bad posture ઠીક કરીને future pain અટકાવે

💡 “Painkiller ખાતા રહો… કે Painને જ દૂર કરતાં શીખો?”

Physiotherapy એ body ને Self-Heal થવા શીખવાડે છે.
No side effects… No dependency… बस Smart Recovery!

🚀 તમારા શરીરને Love આપવાનું સબૂત — Physiotherapy!

આજે થી શરૂ કરો:
➡️ 10 મિનિટ Stretching
➡️ 10 મિનિટ Posture care
➡️ 10 મિનિટ Strength training

તમારા joints, muscles, spine — તમારા જીવનના સૌથી વિશ્વાસુ સાથી છે ❤️
ધ્યાન આપો, service આપો, health glow કરશે!

📌 “દર્દ છુપાવો નહીં… સમજાવો!”

Physiotherapy — Your Body’s Best Friend.

Vitamin B12 deficiency can silently affect your spine and nerves — leading to weakness, imbalance, and chronic pain.Earl...
07/10/2025

Vitamin B12 deficiency can silently affect your spine and nerves — leading to weakness, imbalance, and chronic pain.
Early diagnosis and physiotherapy can help you recover better. 💪🧠

Visit us at Akshar Physiotherapy Center — where spine health matters most.
📍Surat | ☎️ +91 9909792387

✨ Say Goodbye to Neck & Nerve Pain! ✨Cervical Rib Syndrome can cause discomfort, tingling, and weakness in your arms and...
26/09/2025

✨ Say Goodbye to Neck & Nerve Pain! ✨
Cervical Rib Syndrome can cause discomfort, tingling, and weakness in your arms and neck. At Akshar Physiotherapy Center, we help you manage pain and restore mobility with advanced spine care treatments. 💪🩺

📍 Visit us in Surat & take the first step towards a pain-free life!
📞 Call: +91 9909792387

Address

Surat
394520

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar Physiotherapy Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram