05/03/2018
.....જીવનના દરેક તબક્કે કાળજી લેતી સેવાઓ
-> અત્યાધુનિક વંધ્યત્વ નિવારાન ટૣિટમેન્ટ ( ....બીજ , આય.વી.એફ, ....)
-> વંધ્યત્વ નિવારાન માટેના ઑપરૅશન (ડાયૅગનઑસ્ટિક લૅપ્રોસ્કોપી - હીસ્ટેરોસ્કોપી , લૅપ્રોસ્કોપીં દ્વારા બીજાંડની ગાંઠ અથવા ગર્ભાશયની ગાંઠ કાઢવી)
-> ગર્ભાવસ્થા પહેલા જરુરી કાઉન્સીલીંગ તથા તપાસ
-> જોખ્મી ગર્ભાવસ્થા (જેમકે જોડિયા બાલાક, પ્રેગનેન્સી દરમિયાન પ્રેશર વાધવું, ગંભીર મેડીકલ બીમારીમાં પ્રેગનેન્સી રાખવી, ગર્ભાશયનું મુખ
અસક્ષમ હોવાના કારણે વારંવાર કસુવાવડ થવી )નું મૅનૅજમેન્ટ.
-> ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સમયે થતી લોહીની તપાસ તથા સૉનૉગ્રાફી માટે સાચી સલાહ.
-> પીડારહીત પ્રસૂતિ
-> ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ દરમિયાન