15/09/2025
⚛️ ડેલ્ટા સર્કલ વર્કશોપ ⚛️
🧘♂️ સુરત 🧘♂️
ડેલ્ટા સર્કલ વર્કશોપના ફાયદા
🌀 સ્વયં ને હીલિંગ આપતા શીખી શકશો.
🌀 સમૃદ્ધ વ્યક્તિઓની આંતરિક ઉર્જાની ગેમ શીખી શકશો.
🌀 આભામંડળમાં રહેલી બીનજરૂરી વિચારોની ઇમ્પ્રેશન દુર કરી શકશો.
🌀 તમારા પોતાના વિચારો ની ફ્રિકવન્શી સ્થાપિત કરી શકશો.
🌀 જીવન ને ડેલ્ટા સ્તર પર રૂપાંતરિત કરી શકશો.
🌀 ડેલ્ટા સર્કલ ધ્યાન.
🌀 ઊંડાણ પૂર્વકની શાંતી નો અનુભવ.
🌀 ઉર્જાના પ્રાચીન રહસ્યો જાણશો.
🌀 તમારા ધ્યેય અને સ્વપ્નો ને ઉર્જા આપી શકશો.
🌀 ડેલ્ટા ટ્રાવેલ કરતા શીખી શકશો
🗓 તારીખ 21/09/2025 રવિવાર
⏰ સમય : 9:00 am to 5:00 pm
(સવારનો નાસ્તો, બપોરનુ ભોજન તેમજ સાંજે નાસ્તો)
💵 *ફી:-
➡️Before 20/09/2025 (2100/-)
➡️Spot registration 2500/-
Only 20 seat left
🏛 સ્થળ Tejas Aura Meditation 4012A, The palladium mall yogi chowk,Surat
📱 રજિસ્ટ્રેશન નંબર : 9925351975