29/04/2026
દવા સમય પર લેવી એટલી જ મહત્વનો છે જેટલી યોગ્ય સારવાર 💊
દવા સ્કીપ કરવાથી સારવાર ધીમી પડે છે, ઇન્ફેક્શન વધી શકે છે અને જટિલતાઓનું જોખમ વધે છે.
નિયમિત દવા = ઝડપી રિકવરી + સારું સ્વાસ્થ્ય ✅
તમારું સ્વાસ્થ્ય તમારી જવાબદારી છે.
ડોક્ટરની સલાહનું પાલન કરો અને સ્વસ્થ રહો 💙
સંપર્ક માટે:
રુદ્ર ક્લિનિક
ડો.સંજય ઠુમ્મર
Healthcare RudraClinic