Shrimad Rajchandra Sarvamangal Hospital,Surendranagar

Shrimad Rajchandra Sarvamangal Hospital,Surendranagar Official page for Shrimad Rajchandra Sarvamangal Hospital & C. U. Shah Medical College

02/04/2026

વિશ્વ ઓટિઝમ ડે
આ સમસ્યામાં બાળકોનો માનસિક વિકાસ થતો નથી, તબીબી ભાષામાં આ રોગને ઓટીઝમ કહે છે.
વિશ્વ ઓટિઝમ દિવસ દર વર્ષે 2 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

૪ વર્ષનું દર્દી ઈમરજન્સી વિભાગમાં લોખંડની ખીલી ગળી ગયેલાની 2 કલાકમાં હોસ્પિટલ પહોંચેલા. ત્યારબાદ અમે તાત્કાલિક એક્સરે કર...
31/03/2026

૪ વર્ષનું દર્દી ઈમરજન્સી વિભાગમાં લોખંડની ખીલી ગળી ગયેલાની
2 કલાકમાં હોસ્પિટલ પહોંચેલા. ત્યારબાદ અમે તાત્કાલિક એક્સરે કરાવી
ખીલી પેટમાં હોવાનુ નિદાન કર્યું જો ખીલી નાના આંતરડામાં પહોંચી જાય
તો તેને ઓપરેશનની મદદથી કાઢવી પડે તેવી હાલત હતી.
તાત્કાલિક ધોરણે એન્ડોસ્કોપીની મદદથી તે ખીલી ૩૦ મિનિટમાં કાઢી આપી.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

“Excellence in Care, Driven by Compassion.”With the divine blessings of Param Krupalu Dev and Param Pujya Gurudev Shri, ...
31/03/2026

“Excellence in Care, Driven by Compassion.”

With the divine blessings of Param Krupalu Dev and Param Pujya Gurudev Shri, I am delighted to share that Shrimad Rajchandra Sarvamangal Hospital & C.U. Shah Medical College has been honored with the State Level Award for Best Hospital (NGO Category) at the Health Excellence Awards 2026, organized by Angdan Charitable Trust at The Leela Gandhinagar.

On behalf of the Trust and Hospital, this prestigious award was received by Dean Dr. Sanjay Mehta, AMS Dr. Pratik Jasani, and Dr. Milind. The award was graciously presented by Shankarbhai Choudhary,(Hon. Speaker Gujarat assembly) in the esteemed presence of other dignitaries and ministers.

A special mention was made by Shri Dilip Deshmukh ji (RSS top brass and Founder of Angdan chair table trust), who highlighted the remarkable transformation and progress achieved over the past year under the sacred guidance and blessings of Param Pujya Gurudev Shri, along with the dedicated efforts of our management.
This recognition is not just an award—it is a testament to the unwavering commitment, service, and compassion of every member of our hospital and college family.

This honor is dedicated to each and every one of you.
Heartfelt gratitude to all.

મહાવીર જયંતિની હાર્દિક શુભેચ્છાઓ!શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલદુધરેજ રોડ, સુરેન્દ્રનગર.ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦ 🙏🙏
31/03/2026

મહાવીર જયંતિની હાર્દિક શુભેચ્છાઓ!

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

🙏🙏

રામ નવમીની હાર્દિક શુભેચ્છા!શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલદુધરેજ રોડ, સુરેન્દ્રનગર.ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦ 🚩🚩🚩
26/03/2026

રામ નવમીની હાર્દિક શુભેચ્છા!

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

🚩🚩🚩

વિશ્વ ટીબી દિવસ!ટીબી એ ટીબી બેક્ટેરિયા (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ) થી થતો ચેપી રોગ છે.તે મુખ્યત્વે ફેફસાંને અસર કર...
24/03/2026

વિશ્વ ટીબી દિવસ!
ટીબી એ ટીબી બેક્ટેરિયા (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ) થી થતો ચેપી રોગ છે.
તે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

20/03/2026

કિડનીના રોગોનો સેવાયજ્ઞ
તા. ૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

'વર્લ્ડ ઓરલ હેલ્થ ડે'પેઢા અને દાંતની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તમે તેને નાની બાબત સમજીને અવગણો છો. તે ક્યારે...
20/03/2026

'વર્લ્ડ ઓરલ હેલ્થ ડે'

પેઢા અને દાંતની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તમે તેને નાની બાબત સમજીને અવગણો છો. તે ક્યારે ગંભીર રોગનું રૂપ ધારણ કરશે તેની કોઈને ખબર નથી. વ્યક્તિ માટે મૌખિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમારું મૌખિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો અન્ય રોગોનું જોખમ પણ વધી જાય છે.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

હીટ સ્ટ્રોક!હીટ સ્ટ્રોક (લૂ લાગવી) એ ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરનું તાપમાન વધુ થઈ જાય છે, જે લાંબા સમય સુધી તડકામાં રહેવ...
17/03/2026

હીટ સ્ટ્રોક!
હીટ સ્ટ્રોક (લૂ લાગવી) એ ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરનું તાપમાન વધુ થઈ જાય છે,
જે લાંબા સમય સુધી તડકામાં રહેવાથી થાય છે.

શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ
દુધરેજ રોડ, સુરેન્દ્રનગર.
ફોન નં.- ૦૨૭૫૨-૨૮૭૦૦૦

We Are Hiring !!Our hospital is looking for dedicated and qualified doctors to join our growing medical team!Shrimad Raj...
16/03/2026

We Are Hiring !!

Our hospital is looking for dedicated and qualified
doctors to join our growing medical team!

Shrimad Rajchandra Sarvamangal Hospital
Dudhrej Road, Surendranagar, Gujarat.

“Building Bridges Between Military and Civil Healthcare.”Military–Civil Fusion Week | Civil–Military Medical Interaction...
13/03/2026

“Building Bridges Between Military and Civil Healthcare.”

Military–Civil Fusion Week | Civil–Military Medical Interaction

Shrimad Rajchandra Sarvamangal Hospital and C. U. Shah Medical College had the honour of hosting officers from 411 Field Hospital and Military Hospital, Dhrangadhra on 06 March 2026 as part of Military Civil Fusion Week.

The interaction included an overview of the institute, exchange of perspectives on healthcare practices in civil and Armed Forces medical systems, and discussions on areas of mutual collaboration. The delegation also visited key academic and clinical facilities of the institute.

The visit reflected a shared commitment to strengthening cooperation in healthcare services and contributing to the well-being of society and the Armed Forces community.

Address

Shrimad Rajchandra Sarvamanagal Hospital, Dhudhrej Road
Surendranagar District
363001

Telephone

+912752287000

Alerts

Be the first to know and let us send you an email when Shrimad Rajchandra Sarvamangal Hospital,Surendranagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shrimad Rajchandra Sarvamangal Hospital,Surendranagar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category