Dr Siddhesh Vora

Dr Siddhesh Vora Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Siddhesh Vora, Doctor, Yugam Surgical Hospital, Surendranagar.

રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર, રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટારેકટ કલબ ઓફ સુરેન્દ્રનગરસપોર્ટ "ઓર્ગન ડોનેશન અવેરનેસ ઝુંબેશ...
10/09/2022

રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર, રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટારેકટ કલબ ઓફ સુરેન્દ્રનગર

સપોર્ટ "ઓર્ગન ડોનેશન અવેરનેસ ઝુંબેશ" “Organ Donation awareness campaign “

રોટરી નવરાત્રી "માતો શ્રી પાર્ટી પ્લોટ" મા કે આવો ગરબે રમવા સાથે અંગદાન મહાદાન નો પ્રચાર કરવા
કદાચ આપણા પ્રચાર થી કોઈ ને પ્રેરણા થાય અને અનેક ની જીંદગી બચાવવા મા સહભાગી થવાય

27/08/2022

Most awaited

09/02/2022

Hello
This is DR Siddhesh Vora You can now consult me from the safety of your home. I’m available for online consultation via Remedo. Now you can book online consultation appointments at your convenience with me in under 2 minutes from anywhere & anytime.

View prescriptions by your doctor, order medicines online

રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા પ્લાસ્ટિક સર્જરી કેમ્પ તારીખ ૨૯/૨/૨૦ શનિવાર  અને ૧/૩/૨૦ રવિવાર ના રોજ સી.યુ.શાહ મેડિકલ કો...
20/02/2020

રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા પ્લાસ્ટિક સર્જરી કેમ્પ તારીખ ૨૯/૨/૨૦ શનિવાર અને ૧/૩/૨૦ રવિવાર ના રોજ સી.યુ.શાહ મેડિકલ કોલેજ માં રાખવામાં આવેલ છે. તપાસ તથા ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે.

Please share this post

*પ્લાસ્ટિક સર્જરી કેમ્પ* રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા પ્લાસ્ટિક સુર્જરી કેમ્પ તારીખ ૨૩/૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સી....
20/02/2019

*પ્લાસ્ટિક સર્જરી કેમ્પ*
રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા પ્લાસ્ટિક સુર્જરી કેમ્પ તારીખ ૨૩/૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સી.યુ.શાહ મેડિકલ કોલેજ માં રાખવામાં આવેલ છે.
જેમાં ૨૩ તારીખ સવાર માં દર્દી ને ફ્રી માં તપાસવા માં આવશે અને જેમને જરૂર જણાશે એમને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે.
આ કેમ્પ માં
કપાયેલા હોઠ
જન્મ થી વાંકી ઇન્દ્રી
સફેદ ડાઘ
દાજી ગયા પછી ના નિશાન અથવા ગુંચ
વાગ્યા પછી ના ઘા
વગેરે ના ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે.

આ કેમ્પ નો લાભ જરૂરિયાત વાળા લોકો લહી શકે તે માટે તેમના સુધી મેસેજ પોચાડશો.

🌺નૂતન વર્ષાભિનંદન🌺નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગત...
08/11/2018

🌺નૂતન વર્ષાભિનંદન🌺
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના....
ડો. સિધ્ધેશ વોરા
યુગમ સર્જીકલ હોસ્પિટલ
સુરેન્દ્રનગર

*દિવાળી ના પાવન પર્વ ની આપને અને આપના પરિવાર ને  હાર્દિક શુભેચ્છા*.
07/11/2018

*દિવાળી ના પાવન પર્વ ની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા*.

જન્માષ્ટમી ના પાવન પર્વ નીઆપને  અને  આપના  પરિવાર  ને    "સુખ,  શાંતિ  સમૃદ્ધિ"આપે એવી આપને અને આપના પરિવાર ને હાર્દિક  ...
03/09/2018

જન્માષ્ટમી ના પાવન પર્વ ની
આપને અને આપના પરિવાર ને
"સુખ, શાંતિ સમૃદ્ધિ"
આપે એવી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા.........

રોટરી ક્લબ સુરેન્દ્રનગર અને બ્રહ્મ સમાજ મહિલા સંગઠન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ અભિયાન ના પ્રોજેક્ટ મા આશરે 100 બહેનો ને...
21/08/2018

રોટરી ક્લબ સુરેન્દ્રનગર અને બ્રહ્મ સમાજ મહિલા સંગઠન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ અભિયાન ના પ્રોજેક્ટ મા આશરે 100 બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું

Thnak you GOD forProviding me power to giveLoving smile & Healing touch       To my all patients      Happy Doctor's Day
01/07/2018

Thnak you GOD for
Providing me power to give
Loving smile & Healing touch
To my all patients
Happy Doctor's Day

Address

Yugam Surgical Hospital
Surendranagar
363001

Telephone

+91 98798 77937

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Siddhesh Vora posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category